[:gj]અમદાવાદ મેટ્રો રેલ[:en]Ahmedabad Metro Rail[:hn]अहमदाबाद मेट्रो रेल[:]

[:gj]Ahmedabad Metro Rail अहमदाबाद मेट्रो रेल

અમદાવાદ, 5 નવેમ્બર 2023

અમદાવાદની 21 કિલીમીટરના લાંબા કોરીડોરમાં મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પણ પસાર થયા છે, અને શહેરની નીચેથી પણ પસાર થાય છે. જ્યારે ઉત્તર –દક્ષિણ કોરીડોર 18.87 કિલોમીટરનો છે જે વાસણા એપીએમસીથી લઇને મોટેરા ગામ સુધીનો છે..આ રૂટ ઉપર 15 મેટ્રો સ્ટેશન આવશે.

મેટ્રો ટ્રેનનો પ્રથમ ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર, દક્ષિણ આ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે, નોધનીય છે કે આ ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પૂર્વ, પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો વિસ્તારનો થે, આ કોરિડોરમાં થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્કનો સમાવેશ કરવામાં આવ્યા છે, જેમાં 17 સ્ટેશન આવેલા છે, આ કોરિડોર 18.87 કિલોમીટર લાંબો છે.

વર્ષ 2019 માં મેટ્રો ફેઝ 1નો પ્રારંભિક તબક્કો શરૂ થયો હતો. આશ્રમ રોડ ઉપર રેલવેલાઈનની ઉપર 8.5 કિમિ રૂટ છે. ગાંધીગ્રામ દેશનું પહેલું સ્ટેશન છે જ્યાં મેટ્રો અને બ્રોડગેજ એકસાથે છે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 ની વિગતો

કુલ લંબાઈ – 40.03 કિમી

કાર્યરત લંબાઈ – 6.50 કિમી

ઉદ્ઘાટન થઈ રહેલ લંબાઈ – 32.14 કિમી

બાકી રહેલ લંબાઈ – 1.39 કિમી

કુલ સ્ટેશનો – 32

કાર્યરત સ્ટેશનો – 6

ઉદ્ઘાટન થઈ રહેલ સ્ટેશનો – 23

બાકી રહેલ સ્ટેશનો – 3

કુલ ડેપો – 02

કાર્યરત ડેપો – 01

ઉદ્ઘાટન થઈ રહેલ ડેપો – 01

બાકી રહેલ ડેપો – 00

ઉપર જણાવેલ બાકીના 1.39 કિમી અને 3 સ્ટેશનો, જેમાં જમીન વિલંબથી મળેલી હતી, તેની કામગીરી પ્રગતિ માં છે. જે ફેબ્રુઆરી/માર્ચ 2023 માં પૂર્ણ કરવાનું આયોજન છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1માં બે કોરિડોર નો સમાવેશ થાય છે.

પૂર્વ-પશ્ચિમ કોરિડોર

કુલ લંબાઈ – 20.91 કિમી

કાર્યરત લંબાઈ – 6.50 કિમી

ઉદ્ઘાટન થઈ રહેલ લંબાઈ – 13.30 કિમી (ભૂગર્ભ – 6.5 કિમી સાથે)

બાકી રહેલ લંબાઈ – 1.39 કિમી

કુલ સ્ટેશનો – 17

કાર્યરત સ્ટેશનો – 06

ઉદ્ઘાટન થઈ રહેલ સ્ટેશનો – 09

એલિવેટેડ – 06

ભૂગર્ભ – 03

બાકી રહેલ સ્ટેશનો – 02

કુલ ડેપો – 01 (એપેરલ પાર્ક ડેપો)

કાર્યરત ડેપો – 01

ઉદ્ઘાટન થઈ રહેલ ડેપો – 0૦

ઉત્તર-દક્ષિણ કોરિડોર (એલિવેટેડ)

કુલ લંબાઈ – 19.12 કિમી (18.84 કિમી મુખ્ય રૂટ + 0.28 પોકેટ લાઇન)

કાર્યરત લંબાઈ – 0.00 કિમી

ઉદ્ઘાટન થઈ રહેલ લંબાઈ – 18.84 કિમી

બાકી રહેલ લંબાઈ – 0.00 કિમી

કુલ સ્ટેશનો – 15 (એલિવેટેડ)

કાર્યરત સ્ટેશનો – 00

ઉદ્ઘાટન થઈ રહેલ સ્ટેશનો – 14

બાકી રહેલ સ્ટેશનો – 01

કુલ ડેપો – 01 (ગ્યાસપુર ડેપો)

કાર્યરત ડેપો – 00

ઉદ્ઘાટન થઈ રહેલ ડેપો – 01

સ્ટેશનો ના નામ

પૂર્વ-પશ્ચિમ કોરિડોર

1. વસ્ત્રાલ ગામ સ્ટેશન

2. નિરાંત ક્રોસ રોડ

3. વસ્ત્રાલ

4. રબારી કોલોની

5. અમરાઈવાડી

6. એપેરલ પાર્ક

7. કાંકરિયા પૂર્વ

8. કાલુપુર રેલ્વે સ્ટેશન

9. ઘીકાંટા

10. શાહપુર

જૂની હાઇકોર્ટ (વિનિમય)

11. એસપી સ્ટેડિયમ

12. કોમર્સ સિક્સ રોડ

13. ગુજરાત યુનિ

14. ગુરુકુલ રોડ

15. દૂરદર્શન કેન્દ્ર

16. થલતેજ

17. થલતેજ ગામ

ઉત્તર-દક્ષિણ કોરિડોર

1. મોટેરા

2. સાબરમતી

3. AEC

4. સાબરમતી રેલ્વે સ્ટેશન

5. રાણીપ

6. વાડજ

7. વિજયનગર

8. ઉસ્માનપુરા

9. જૂની હાઇકોર્ટ

10. ગાંધીગ્રામ

11. પાલડી

12. શ્રેયસ

13. રાજીવનગર

14. જીવરાજ

15. APMC

તે પૈકી કાર્યરત સ્ટેશનો

પૂર્વ-પશ્ચિમ કોરિડોર

1. વસ્ત્રાલ ગામ સ્ટેશન

2. નિરાંત ક્રોસ રોડ

3. વસ્ત્રાલ

4. રબારી કોલોની

5. અમરાઈવાડી

6. એપેરલ પાર્ક

તે પૈકી ઉદ્ઘાટન થઈ રહેલા 23 સ્ટેશનો અને 32.1 કિમી ની વિગતો:

પૂર્વ-પશ્ચિમ કોરિડોર (એપેરલ પાર્ક થી થલતેજ)

1 . કાલુપુર રેલ્વે સ્ટેશન

2. ઘીકાંટા

3. શાહપુર

જૂની હાઇકોર્ટ (વિનિમય)

4. એસપી સ્ટેડિયમ

5. કોમર્સ સિક્સ રોડ

6. ગુજરાત યુનિ

7. ગુરુકુલ રોડ

8. દૂરદર્શન કેન્દ્ર

9. થલતેજ

ઉત્તર-દક્ષિણ કોરિડોર (ગ્યાસપૂર ડેપોટ થી મોટેરા)

1. મોટેરા

2. સાબરમતી

3. AEC

4. રાણીપ

5. વાડજ

6. વિજયનગર

7. ઉસ્માનપુરા

8. જૂની હાઇકોર્ટ

9. ગાંધીગ્રામ

10. પાલડી

11. શ્રેયસ

12. રાજીવનગર

13. જીવરાજ

14. APMC

બાંધકામ કામગીરીના વિવિધ તબક્કા:

સોઇલ ઇન્વેસ્ટિગેશન/ ચકાસણી
DDC દ્વારા ડીઝાઈન ની કામગીરી
યુટીલિટી Identification (પાણી, કેબલ, ગટર વગેરે લાઈનો )
યુટીલિટી શિફટિંગ
પાઇલ ફાઉન્ડેશન
પાઇલ કેપ
પિયર
પિયર કેપ
Bearings
Girders (Box Girder, I Girder and Steel Girder)
Deck Slab
Parapet
Track/ Rail
Third Rail
Signalling
Telecom
AFC
PSD
સ્ટેશનો

એલિવેટેડ અને ભૂગર્ભ સ્ટેશનો માં ત્રણ લેવલ છે.

એલિવેટેડ સ્ટેશનો માં સૌથી નીચે રોડ લેવલ અને તેની ઉપર કોન્કોર્સ લેવલ અને પ્લેટફોર્મ લેવલ હોય છે.

ભૂગર્ભ સ્ટેશનો માં સૌથી ઉપર રોડ લેવલ અને તેની નીચે કોન્કોર્સ લેવલ અને પ્લેટફોર્મ લેવલ હોય છે.

સ્ટ્રીટ/રોડ લેવલ

રોડ લેવલ પર Entry/Exits, પાર્કિંગ, ડ્રોપ ઓફ ઝોન, ફૂટપાથ વગેરે છે.

સામાન્ય રીતે Entry/Exit રસ્તાની બંને બાજુએ છે, જેથી રાહદારીઓને વાહનોની અવરજવર સાથેના સંઘર્ષને ઓછો કરી શકાય અને સરળતાથી પ્રવેશ થઈ શકે.

Entry/Exit માં મુસાફરોને અનુકૂળતા માટે સીડી, લિફ્ટ અને એસ્કેલેટર આપવામાં આવેલ છે.

સ્ટ્રીટ લેવલ પર લિફ્ટની નજીક રેમ્પ બનાવેલ છે જે દિવ્યાંગ લોકોના ઉપયોગને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યા છે.

દિવ્યાંગ મુસાફરોની સલામત અને આરામદાયક મુસાફરી માટે, યોગ્ય રેમ્પ, એલિવેટર/લિફ્ટ્સ, ટેક્ટાઈલ (ચેતવણી અને દિશાસૂચક) વગેરે, સંબંધિત ધોરણો અનુસાર, દરેક સ્ટેશનો ડિઝાઇન કરવામાં આવ્યા છે.

કોન્કોર્સ લેવલ

સ્ટેશન કોન્કોર્સ પર પેઇડ અને અનપેઇડ એરિયા અલગ કરવામાં આવેલ છે.

મુસાફરો અનપેઇડ એરિયા માંથી ટિકિટ ખરીદીને પેઇડ એરિયામાં પ્રવેશ કરે છે, જ્યાંથી તે પ્લેટફોર્મ પર જઈને ટ્રેનમાં બેસી શકે છે.

કોન્કોર્સ પર ટિકિટ ઓફિસ, સિસ્ટમ રૂમ્સ, સ્ટેશન કંટ્રોલ રૂમ, ટોઈલેટ્સ વગેરે બનાવવામાં આવ્યા છે.

પ્લેટફોર્મ લેવલ

એલિવેટેડ પ્લેટફોર્મ હવામાન, લાઇટિંગ અને વેન્ટિલેશન મળી રહે તે પ્રમાણે ડિઝાઇન કરાયેલા છે. પ્લેટફોર્મ સ્ક્રીન દરવાજા, દિશાસૂચક ફ્લોરિંગ, ઇમરજન્સી ટેલિફોન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ (PAS), પેસેન્જર ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ (PIDS) વગેરે જેવી સુવિધાઓ; મુસાફરોની સલામતી માટે પ્લેટફોર્મ પર પ્રદાન કરવામાં આવી છે.

ટ્રેક

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ નેટવર્ક હેઠળ કોરિડોર માટે બે પ્રકારના ટ્રેક સ્ટ્રક્ચર આપવામાં આવ્યા છે. ડેપોમાં સામાન્ય બલાસ્ટેડ ટ્રેક (વર્કશોપ્સની અંદર, નિરીક્ષણ લાઇન અને વોશિંગ પ્લાન્ટ લાઇન સિવાય) ટ્રેક બનાવવામાં આવ્યો છે, જ્યારે વાયડક્ટ્સ અને ટનલની અંદર બલાસ્ટલેસ ટ્રેક બનાવવામાં આવ્યો છે. સંપૂર્ણ ટ્રેક LWR/CWR સાથે જોઈન્ટ-લેસ બનાવવામાં આવ્યો છે.

ગેજ – સ્ટાન્ડર્ડ ગેજ (1435mm)

ટ્રેનની ઓપરેશનલ સ્પીડ – 80 kmph સુધી

ટ્રેનની એવરેજ સ્પીડ – 35 kmph

મોટા બાંધકામના કાર્યો:

કેન્ટીલીવર કન્સ્ટ્રક્શન (CLC):

CLC બાંધકામ થલતેજ ક્રોસ રોડ જંકશન પર સંતુલિત કેન્ટીલીવર બ્રિજ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું છે. જેની કુલ લંબાઈ 165 મીટર છે. જેમાં 45 મીટરના 2 સ્પાનો અને 75 મીટરના એક સ્પાન છે.

રિવર બ્રિજ કન્સ્ટ્રક્શનઃ

સાબરમતી નદી પર 263 મીટર લંબાઈનો રિવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. તેમાં કુલ 6 સ્પાન છે અને દરેક સ્પાનની લંબાઈ 43.8 મીટર (અંદાજે) છે. બાંધકામ પાઇલ ફાઉન્ડેશન પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું.

અંડરગ્રાઉન્ડ ટનલ:

અંડરગ્રાઉન્ડ સેક્શનમાં કટ અને કવર દ્વારા ટોપ ડાઉન એપ્રોચ અને બેલેન્સનો ઉપયોગ કરીને ટ્વીન TBM બોર ટનલ, NATM ટ્વીન ટનલ, ટ્વીન બોક્સ પુશિંગ ટનલ, કટ એન્ડ કવર બોક્સ રેમ્પ, ઓપન રેમ્પ અને કનેક્ટિંગ દ્વારા 4 અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનો બનાવવામાં આવેલ છે.
વિભાગોની લંબાઈ ટ્વીન બોર્ડ ટનલ – 4098 મી,
ટ્વીન NATM ટનલ – 1073 મી,
ટ્વીન બોક્સ પુશિંગ – 331 મી,
NATM નો ઉપયોગ કરીને કુલ 17 ક્રોસ પેસેજ

ઓપન વેબ ગર્ડર:

અમદાવાદ – દિલ્લી રેલ્વે લાઇન પર, 73 મીટર લાંબુ અને 12 મીટર પહોળું ઓપન વેબ ગર્ડર બનાવવામાં આવ્યું છે. ગર્ડરનું કુલ વજન 850 MT છે. ગર્ડરને બે વિંચ મશીનનો ઉપયોગ કરીને અને 250mm પ્રતિ મિનિટની ગતિએ, ચીમનભાઈ બ્રિજ પાસે લોન્ચ કરવામાં આવ્યુ છે.

સિસ્ટમ ના વિવિધ ભાગો

Automatic Fare Collection (AFC)
Platform Screen Door (PSD)
ટ્રેન (રોલિંગ સ્ટોક)
Signalling
Telecom
Traction/Power Supply
Lifts
Escalators
Fire Fighting
HVAC (Heat, Ventilation and Air Conditioning)
E&M (Electrical & Mechanical)
180 kVA DG Sets
2 x 20 kVA UPS Battery
ટ્રેક્શન/ પાવર સપ્લાય સિસ્ટમ:
મેટ્રો સિસ્ટમના સંચાલન માટે વીજળી એ ઉર્જાનો સ્ત્રોત છે. તેનો ઉપયોગ ટ્રેનો, સ્ટેશન સેવાઓ, વર્કશોપ, ડેપો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવવા માટે થાય છે. અમદાવાદ મેટ્રો ફેઝ-1 ને વિદ્યુત પાવર 132 kV વોલ્ટેજ સ્તરે પાવર સપ્લાય ઓથોરિટીના અનુરૂપ GSS (ગ્રીડ સબસ્ટેશન) પાસેથી ચાર RSS (રિસીવિંગ સબસ્ટેશન)માં પ્રાપ્ત થાય છે.

ઓઇલ કૂલ્ડ પાવર ટ્રાન્સફોર્મર્સનો ઉપયોગ કરીને RSS પર 132 kV પાવર સપ્લાયને 33kV સુધી નીચે ઉતારવામાં આવે છે અને પછી 33kV કેબલ દ્વારા વાયડક્ટ/ટનલ દ્વારા સહાયક અને ટ્રેક્શન સબ સ્ટેશનો સુધી વિતરિત કરવામાં આવે છે, જેને સહાયક સેવાઓ માટે 750 V DC ટ્રેક્શન સપ્લાય અને 415V ACમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

750 V DC સિસ્ટમ ટ્રેનને પાવર આપવા માટે થર્ડ રેલ સિસ્ટમનો ઉપયોગ કરે છે.

થર્ડ રેલ 15m લંબાઈમાં બનાવવામાં આવે છે, જે ખાસ સ્પ્લાઈસ સાંધાઓ દ્વારા એકસાથે જોડાય છે.

દરેક સ્ટેશન પર DG Sets અને UPS Battery ની વ્યવસ્થા છે.

સિગ્નલિંગ સિસ્ટમ:
કોમ્યુનિકેશન આધારિત ટ્રેન કંટ્રોલ (CBTC) સિસ્ટમ પર આધારિત સતત ઓટોમેટિક ટ્રેન કંટ્રોલ (CATC) સિસ્ટમ સાથે કેબ સિગ્નલિંગ સિસ્ટમ

ટ્રેન નિયંત્રણ સિસ્ટમ:
ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ (ATP)
ઓટોમેટિક ટ્રેન ઓપરેશન (ATO) સિસ્ટમ
ઓટોમેટિક ટ્રેન સુપરવિઝન (ATS) સિસ્ટમ
એક્સલ કાઉન્ટર સિસ્ટમ (સેકન્ડરી ડિટેક્શન)
ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ:
ફાઇબર ઓપ્ટિક ટ્રાન્સમિશન સિસ્ટમ
ટેટ્રા રેડિયો સિસ્ટમ
ટેલિફોન એક્સચેન્જ સિસ્ટમ
પબ્લિક એડ્રેસ સિસ્ટમ (PAS)
પેસેન્જર ઇન્ફર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ (PIDS)
ક્લોઝ સર્કિટ ટેલિવિઝન સિસ્ટમ (CCTV)
એક્સેસ કંટ્રોલ અને ઇન્ટ્રુડર ડિટેક્શન સિસ્ટમ (ACID) સાથે સંકલિત સિસ્ટમ
કેન્દ્રિય ડિજિટલ રેકોર્ડિંગ સિસ્ટમ (CDRS)
IP PBX ટેલિફોન સિસ્ટમ જેમાં દરેક સ્ટેશનમાં લગભગ 30 ફોન કનેક્શન છે.
ટેરેસ્ટ્રીયલ ટ્રંક રેડિયો (TETRA) જેમાં દરેક ટ્રેનમાં રેડિયો અને 300 હેન્ડપોર્ટેબલ રેડિયો છે.
ફેર કલેક્શન સિસ્ટમ:
ઓટોમેટિક એન્ટ્રી/એક્ઝિટ ગેટ
TOM (ટિકિટ ઑફિસ મશીન)
TVM (ટિકિટ વેન્ડિંગ મશીન)
RCM (રિચાર્જ કાર્ડ મશીન)
પ્લેટફોર્મ સ્ક્રીન ડોર:
એલિવેટેડ સ્ટેશનો પર સંપૂર્ણ ઓટોમેટિક અડધી ઊંચાઈ (1.7 મીટર) પ્લેટફોર્મ સ્ક્રીન ગેટ આપવામાં આવે છે અને અંડરગ્રાઉન્ડ સ્ટેશનો પર સંપૂર્ણ ઊંચાઈના પ્લેટફોર્મ સ્ક્રીન દરવાજાની (2.1 મીટર) લગાવવામાં આવેલ છે.

ટ્રેન (રોલિંગ સ્ટોક) ની વિગતો

32 ટ્રેન સેટ્સ,
96 ટ્રેન કોચ
લંબાઈ – 22.6 m
પહોળાઈ – 2.90 m
ઊંચાઈ – 3.98 m
દરેક ટ્રેન 3 કોચ વાળી છે. દરેક સ્ટેશન, ભવિષ્યની જરૂરિયાત ને ધ્યાને રાખી, 6 કોચ વાળી ટ્રેન માટે બનાવામાં આવેલ છે. ટ્રેન સ્ટેનલેસ સ્ટીલ થી બનેલી છે.

ટ્રેનની અંદર મુસાફરો માટે આપેલ અન્ય સુવિધાઓ:

Passenger Emergency Alarms – 12 nos.

Passenger Information System – 18 nos.
Dynamic Route Map Display – 6 nos.
Destination Indicators – 8 nos.
ડિજિટલ રૂટ મૅપ – 12 nos
આઉટસાઇડ સ્પીકર – 12 nos
દિવ્યાંગોની વ્હીલ ચેર માટે અલગથી જગ્યા
CCTV કેમેરા
OCC (ઓપરેશન કંટ્રોલ સેન્ટર)

મેટ્રો નું આખું સંચાલન એક OCC થી કરવામાં આવે છે. SCADA સિસ્ટમ દ્વારા તેનું મોનીટરીંગ કરવામાં આવે છે.
સેન્ટ્રલ સિક્યોરીટી સરવેલન્સ સિસ્ટમ થી બધા જ CCTV કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવે છે.
પેસેન્જર સેફ્ટી

સ્ટેશનો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ધોરણો અને નેશનલ ફાયર પ્રિવેન્શન એસોસિએશન (NFPA-130) મુજબ સ્થળાંતર અને આગ સલામતી ધોરણોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
સ્ટેશનની અંદરની જગ્યા અને દાદર/એસ્કેલેટર કટોકટીની સ્થિતિમાં મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા માટે કોડની સંબંધિત જોગવાઈ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ઇમરજન્સી ફાયર એસ્કેપ સ્ટેરકેસ અને ડેડીકેટેડ ફાયરમેન સીડીઓ સ્વીકૃત ધોરણોની જરૂરિયાત મુજબ ભૂગર્ભ સ્ટેશનોમાં પ્રદાન કરવામાં આવેલ છે.
તમામ એલિવેટેડ સ્ટેશનોને પેસેન્જર સ્ક્રીન ગેટ આપવામાં આવ્યા છે અને તમામ અંડરગ્રાઉન્ડ સ્ટેશનોને પેસેન્જર સ્ક્રીન ડોર આપવામાં આવ્યા છે જેથી ટ્રેક પર કોઈ અકસ્માત ન થાય.
આગની ઘટનાના કિસ્સામાં મુસાફરોને બહાર કાઢવા માટે વાયાડક્ટ અને ટનલની સાથે ઇમરજન્સી વોકવે આપવામાં આવ્યો છે.
NFPA-130 ની ભલામણ મુજબ પેસેન્જરને એક ટનલમાંથી બીજી ટનલમાં ખસેડવા માટે બન્ને ટનલ વચ્ચે ક્રોસ પેસેજ આપવામાં આવ્યા છે.
દરેક મેટ્રો કોચમાં સર્વેલન્સ કેમેરા અને ટોક બેકની સુવિધા આપવામાં આવી છે.
મેટ્રો સ્ટેશનોમાં સર્વેલન્સ કેમેરા પણ આપવામાં આવ્યા છે.
ફાયર ડિટેક્શન અને સપ્રેસન પ્રોવિઝન સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું છે.
બેકઅપ પાવર સપ્લાયની વ્યવસ્થા માટે સ્ટેશનો પર ડીજી સેટ અને યુપીએસ આપવામાં આવે છે. તેમના નિયુક્ત કાર્યો માટે પંપ રૂમ અને પાણીની ટાંકી આપવામાં આવી છે.
મહિલાઓ માટે ખાસ વોશરૂમ, વિશેષ ક્રૂની સુવિધા આપવામાં આવી છે. બધા સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખમાં રહેશે તેમજ એસઆરપીએફ અને ખાનગી સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે.

દિવ્યાંગો માટે ખાસ સુવિધા:

જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે. તે સિવાય નેશનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો, ઓછી ઉંચાઇ વાળા ટિકિટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટનઅને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે.

મેટ્રોને વિવિધ યાતાયાત ના સાધનો જેવા કે બુલેટ ટ્રેન, રેલ્વે, GSRTC, BRTS જોડે એકક્રિટ કરવામાં આવ્યા છે. કાલુપુર અને ગાંધીગ્રામ સ્ટેશનો રેલ્વે જોડે, કાલુપુર અને AEC સ્ટેશનો બુલેટ ટ્રેન જોડે અને રાણીપ, AEC, સાબરમતી, વાડજ સ્ટેશનો માંથી BRTS બસ માં જવા માટે કનેક્શન આપવામાં આવ્યું છે.

Entry/Exits, લિફ્ટ અને એસ્કેલેટર

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1ના ઉદ્ઘાટન થઈ રહેલા 23 સ્ટેશનના Entry/Exits, લિફ્ટ અને એસ્કેલેટરની વિગતો નીચે મુજબ છે.

ક્રમ Entry/Exits ની વિગત સંખ્યા
1 કુલ 129
2 કાર્યરત 21
3 ઉદ્ઘાટન થઈ રહેલ * 85
4 ભવિષ્ય માટે આયોજન 15
ક્રમ લિફ્ટ ની વિગત સંખ્યા
1 કુલ 142
2 કાર્યરત 24
3 ઉદ્ઘાટન થઈ રહેલ * 86
4 ભવિષ્ય માટે આયોજન 20
ક્રમ એસ્કેલેટર ની વિગત સંખ્યા
1 કુલ 179
2 કાર્યરત 25
3 ઉદ્ઘાટન થઈ રહેલ * 116
4 ભવિષ્ય માટે આયોજન 20
* તેમાં બુલેટ ટ્રેન, રેલ્વે વગેરે સાથે ના કનેક્શન્સ નો સમાવેશ થાય છે. ‘

લાઇસન્સ અને મંજૂરી પ્રક્રિયાની સિસ્ટમ:

લિફ્ટ્સ માટે લાઇસન્સ અને પ્રમાણપત્ર.
એસ્કેલેટર માટે લાઇસન્સ અને પ્રમાણપત્ર.
રોલિંગ સ્ટોક (ટ્રેન) માટે RDSO ની મંજૂરી
રોલિંગ સ્ટોક (ટ્રેન) માટે ભારતીય રેલ્વેની મંજૂરી
RDSO તરફથી તમામ સિસ્ટમો માટે ટેકનિકલ ક્લિયરન્સ.
ટનલ વેન્ટિલેશન સિસ્ટમ ડિઝાઇન ની મંજૂરી.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DOT) તરફથી વાયરલેસ ઓપરેટિંગ લાઇસન્સ.
સિગ્નલિંગ સિસ્ટમની સલામતી માટે ISA (Independent Safety Assessor) નું પ્રમાણપત્ર.
પ્લેટફોર્મ સ્ક્રીન ડોર સિસ્ટમની સલામતી માટે ISA (Independent Safety Assessor) નું પ્રમાણપત્ર.
દરેક સ્ટેશન માટે AMC ફાયર ડીપાર્ટમેન્ટ દ્વારા ફાયર ક્લિયરન્સ.
સ્ટેશન નિયંત્રકો અને ટ્રેન ઓપરેટરોની ભરતી અને તાલીમ – 250 થી વધુ સંખ્યા.
કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા મેટ્રો શરૂ કરવા માટે મંજૂરી.
ભાડા પત્રક

બન્ને કોરિડોરમાં ટિકિટોનો દર અલગ અલગ સ્ટેશન માટે ₹ 5 થી 25ની વચ્ચે રહેશે.
ક્રમ લંબાઈ ભાડું
1 પ્રથમ 2.5 કિમી રૂ. 5
2 2.5 કિમી થી 7.5 કિમી રૂ. 10
3 7.5 કિમી થી 12.5 કિમી રૂ. 15
4 12.5 કિમી થી 17.5 કિમી રૂ. 20
5 17.5 કિમી થી 22.5 કિમી રૂ. 25[:en]Ahmedabad, 5 November 2023

Ahmedabad’s 21 km long corridor also runs metro trains above the river and below the city. While the North-South corridor is 18.87 km from Vasna APMC to Motera village.. There will be 15 metro stations on this route.

The first phase of the metro train is of 40 km, in which the metro train will run on two corridors, East and West and North and South. It is noteworthy that 32 stations have been included in this Phase-1. While the East-West Corridor covers an area of 21.16 km, this corridor includes from Thaltej village to Vastral Apparel Park, with 17 stations, this corridor is 18.87 km long.

The initial phase of Metro Phase 1 started in the year 2019. Ashram Road is an 8.5 km stretch over the railway line. Gandhigram is the first station in the country where metro and broad gauge are combined. The metro train runs 6.5 km underground from Shahpur Darwaza to Kankaria East.

Details of Ahmedabad Metro Rail Project Phase-I

Total length – 40.03 km

Working Length – 6.50 Km

Opening length – 32.14 km

Remaining length- 1.39 km

Total stations – 32

Operating Station – 6

Stations which are being inaugurated- 23

Shesh Station-3

Total Depot – 02

Working Depot – 01

Depot inauguration – 01

Remaining Depot – 00

The work on the remaining 1.39 km and 3 stations mentioned above, for which land was acquired late, is in progress. Which is targeted to be completed in February/March 2023.

Ahmedabad Metro Rail Project Phase-I has two corridors.

East-West Corridor

Total length – 20.91 km

Working Length – 6.50 Km

Opening length – 13.30 km (with underground – 6.5 km)

Remaining length- 1.39 km

Total stations – 17

Operating Station – 06

Station being inaugurated – 09

Advanced – 06

underground – 03

Remaining Station – 02

Total Depot – 01 (Apparel Park Depot)

Working Depot – 01

Depot is being inaugurated- 00

North-South Corridor (elevated)

Total length – 19.12 km (18.84 km main road + 0.28 pocket line)

Length of work – 0.00 km

Opening length – 18.84 km

Remaining length – 0.00 km

Total Stations – 15 (Elevated)

Operating Station – 00

Stations which are being inaugurated- 14

Remaining stations – 01

Total Depot – 01 (Gyaspur Depot)

Working Depot – 00

Depot inauguration – 01

names of stations

East-West Corridor

1. Vastral Gram Station

2. Continuous cross road

3. Vastral

4. Rabari Colony

5. Amraiwadi

6. Apparel Park

7. Kankaria East

8. Kalupur Railway Station

9. Ghikanta

10. Shahpur

Old High Court (Exchange)

11. SP Stadium

12. Commerce Six Road

13. Gujarat University

14. Gurukul Road

15. Doordarshan Kendra

16. Thalatej

17. Thalatej Village

north-south corridor

1. Motera

2. Sabarmati

3. AEC

4. Sabarmati Railway Station

5. Ranip

6. Wadge

7. Vijaynagar

8. Osmanpura

9. Old High Court

10. Gandhigram

11. Paldi

12. credit

13. Rajivnagar

14. Jeevraj

15. APMC

stations running between them

East-West Corridor

1. Vastral Gram Station

2. Continuous cross road

3. Vastral

4. Rabari Colony

5. Amraiwadi

6. Apparel Park

Details of the 23 stations and 32.1 km being inaugurated include:

East-West Corridor (from Garment Park to Thalatej)

1. Kalupur Railway Station

2. Ghikanta

3. Shahpur

Old High Court (Exchange)

4. SP Stadium

5. Commerce Six Road

6. Gujarat University

7. Gurukul Road

8. Doordarshan Kendra

9. Thalatej

North-South Corridor (Gyaspur Depot to Motera)

1. Motera

2. Sabarmati

3. AEC

4. Ranip

5. Veg

6. Vijaynagar

7. Osmanpura

8. Old High Court

9. Gandhigram

10. Paldi

11. Shreyas

12. Rajivnagar

13. Jeevraj

14. APMC

Various stages of construction work:

Soil Testing/Verification
Display Design by DDC
Utility identification (water, cable, sewer lines, etc.)
utility transfer
pile foundation
pile cap
pier
pear cap
bearings
Girders (Box Girders, I Girders and Steel Girders)
deck slab
railing
track/rail
third rail
Signaling
telecommunication
AFC
PSD
station of

The elevated and underground stations consist of three levels.

At elevated stations the road level is below and the concourse level and platform level are above.

Underground stations have street level at the top and concourse level and platform level below that.

road/road level

There are entry/exits, parking, drop off zones, footpaths etc. at street level.

Entry/exit is usually on both sides of the road, to allow pedestrians to enter easily and to reduce conflicts with vehicle traffic.

Stairs, lifts and escalators are provided for the convenience of passengers at entry/exit.

Ramps have been constructed near the lifts at street level which have been designed to accommodate persons with disabilities.

Each station has been designed with appropriate ramps, lifts/lifts, tactile (warning and directional) etc. as per relevant norms for safe and comfortable travel of disabled passengers.

concourse level

Paid and unpaid areas are separated near the station.

Passengers buy tickets from the unpaid area and enter the paid area, from where they can go to the platform and board the train.

Ticket office, system room, station control room, toilets etc. have been constructed on the concourse.

platform level

high plate

Forms are designed to accommodate weather, lighting and ventilation. Platform Screen Doors, Directional Door

Facilities like SMS, Emergency Telephone, Public Address System (PAS), Passenger Information Display System (PIDS) etc.; have been provided on the platform for the safety of passengers.

way

Two types of track structures have been provided for the corridor under the Ahmedabad Metro Rail Project network. Normal ballast track (except inside workshops, inspection lines and washing plant lines) is laid in depots, while ballastless track is laid inside viaducts and tunnels. The entire track is made seamless with LWR/CWR.

Gauge – Standard Gauge (1435 mm)

Operating speed of train – up to 80 kmph

Average speed of train – 35 km per hour

Major construction works:

Cantilever Construction (CLC):

The CLC has been constructed by balanced cantilever bridge method at Thaltej cross road junction. Its total length is 165 meters. It has 2 spans of 45 meters and one span of 75 meters.

River bridge construction:

A 263 meter long river bridge has been built on the Sabarmati River. It has a total of 6 spans and the length of each span is 43.8 meters (approximately). The construction was done using pile foundation method.

Underground Tunnel:

4 underground metro stations have been constructed and connected using top down approach and balance through Twin TBM Bore Tunnel, NATM Twin Tunnel, Twin Box Pushing Tunnel, Cut and Cover Box Ramp, Open Ramp and Cut and Cover in the underground section. .
Length of section Twin Board Tunnel – 4098 m,
Twin NATM Tunnels – 1073 m,
Twin Box Pushing – 331 metres,
Total 17 cross passages using NATM

Open Web Girder:

An open web girder 73 meters long and 12 meters wide has been constructed on the Ahmedabad-Delhi railway line. The total weight of the girder is 850 metric tons. The girder is launched at a speed of 250 mm per minute using two winch machines near Chimanbhai Bridge.

different parts of the system

Automatic Fare Collection (AFC)
Platform Screen Door (PSD)
train (rolling stock)
Signaling
telecommunication
traction/power supply
lifts
Escalator
Fire Fighting
HVAC (Heat, Ventilation and Air Conditioning)
E&M (Electrical & Mechanical)
180 kva dg set
2 x 20 KVA UPS Battery
Traction/Power Supply System:
The source of energy to run the metro system is electricity. It is used to run trains, station services, workshops, depots and infrastructure. Ahmedabad Metro Phase-1 receives electrical power at 132 KV voltage level from the respective GSS (Grid Substation) of the Electricity Supply Authority at four RSS (Receiving Substations).

The 132 KV power supply at RSS is stepped up to 33 KV using oil cooled power transformers and then through 33 KV cables through viaducts/tunnels to the auxiliary and traction substations, 750 V DC traction supply and auxiliary services. For is distributed in 415 V AC.

The 750 V DC system uses a third rail system to provide power to the train.

The third rail is made in 15 meter lengths, which are joined together by special splice joints.

DG sets and UPS batteries have been arranged at each station.

Signaling System:
Cab signaling system with Continuous Automatic Train Control (CATC) system based on Communication Based Train Control (CBTC) system.

Train Control System:
Automatic Train Protection System (ATP)
Automatic Train Operation (ATO) System
Automatic Train Supervision (ATS) System
Axle Counter System (Secondary Detection)
Telecommunication System:
fiber optic transmission system
Tetra Radio System
telephone exchange system
Public Address System (PAS)
Passenger Information Display System (PIDS)
Closed Circuit Television System (CCTV)
Integrated system with access control and intruder detection system (ACID).
Central Digital Recording System (CDRS)
An IP PBX telephone system with approximately 30 phone connections per station.
Terrestrial trunk radio (TETRA) with one radio in each train and 300 hand-portable radios.
Proper Storage System:
automatic entry/exit doors
TOM (Ticket Office Machine)
TVM (Ticket Vending Machine)
RCM (Recharge Card Machine)
Platform Screen Door:
Fully automatic half height (1.7 m) platform screen gates are provided at elevated stations and full height platform screen gates (2.1 m) are installed at underground stations.

Train details (rolling stock).

32 train sets,
96 train coach
Length – 22.6 meters
Width – 2.90 m
Height – 3.98 meters
There are 3 coaches in each train. Each station has been designed for 6-coach trains keeping in mind the future requirement. The train is made of stainless steel.

Other facilities provided to the passengers inside the train:

Passenger Emergency Alarm – 12 Nos.

Passenger Information System – 18 Nos.
Dynamic Route Map Display – 6 Nos.
Destination Indicator – 8 Nos.
Digital Route Map – 12 Nos.
External Speaker – 12 Nos.
Separate space for disabled wheelchairs
cctv cameras
OCC (Operation Control Center)

The entire management of the metro is done by an OCC. It is monitored through SCADA system.
All are monitored through CCTV cameras from a central security monitoring system.
passenger safety

Stations conform to internationally accepted standards

National fire

Designed to meet evacuation and fire protection standards as per Fire Protection Association (NFPA-130).
The space inside the station and stairs/escalators have been designed as per relevant provision of the code for safe evacuation of passengers in case of emergency.
Emergency fire escape stairs and dedicated fireman’s stairs are provided in underground stations as per accepted standards.
Passenger screen gates are provided at all elevated stations and passenger screen doors at all underground stations to avoid any accidents on the tracks.
Emergency walkways along with bridges and tunnels are provided to evacuate passengers in case of fire.
As recommended by NFPA-130, cross paths are provided between two tunnels to allow passengers to move from one tunnel to the other.
Each metro coach is equipped with surveillance cameras and talk back.
Surveillance cameras have also been provided at metro stations.
Fire detection and suppression provision system has been planned.
DG sets and UPS have been provided at stations to arrange backup power supply. Pump rooms and water tanks are provided for their specified functions.
Special toilets, special crew facilities have been provided for women. All stations will be monitored with CCTV cameras and SRPF and private security personnel will be deployed.

Special facilities for disabled:

There will also be special ramp and wheelchair facilities for the disabled. Additionally, as per the National Building Code (NBC) guidelines, tactile walkways, low height ticket counters, Braille call buttons and handrails in lifts and restrooms have been provided.

Metro is integrated with various transport modes like Bullet Train, Railways, GSRTC, BRTS. Kalupur and Gandhigram stations are connected by rail, Kalupur and AEC stations are connected by bullet trains and BRTS buses are provided from Ranip, AEC, Sabarmati, Wadge stations.

Entrance/Exit, Lift and Escalator

Following are the details of entry/exit, lifts and escalators of 23 stations being inaugurated in Ahmedabad Metro Rail Project Phase-I.

Detailed number of sequence entries/exits
1 total 129
2 task 21
3 openings*85
4 Plan for the future 15
Detailed number of sequence lifts
total 1 142
2 tasks 24
3 are being inaugurated*86
4 Planning for the future 20
Detailed number of sequence escalators
total 1 179
2 tasks 25
3 are being inaugurated *116
4 Planning for the future 20
*This includes connections to Bullet Train, Railways etc. ,

Licensing System and Approval Process:

Licenses and certificates for lifts.
License and certificate for escalator.
RDSO approval for rolling stock (trains).
Indian Railways approval for rolling stock (trains).
Technical clearance for all systems from RDSO.
Approval of tunnel ventilation system design.
Wireless Operating License from Department of Telecommunications (DOT).
Certificate from ISA (Independent Safety Assessor) for the safety of signaling system.
Certificate from ISA (Independent Safety Assessor) for the safety of platform screen door systems.
Fire evacuation by AMC fire department for each station.
Recruitment and training of station controllers and train operators – more than 250 in number.
Approval to start the metro by the Commissioner of Metro Rail Safety (CMRS).
fare card

Ticket fare for different stations in both the corridors will be between Rs 5 to Rs 25.
fare sequence length
1 First 2.5 km Rs. 5
2 2.5 km to 7.5 km Rs. 10
3 7.5 km to 12.5 km Rs. 15
4 12.5 km to 17.5 km Rs. 20
5 17.5 km to 22.5 km Rs. 25

(google translate from Guajarati)[:hn]अहमदाबाद, 5 नवम्बर 2023

अहमदाबाद के 21 किलोमीटर लंबे गलियारे में नदी के ऊपर और शहर के नीचे भी मेट्रो ट्रेनें चलती हैं। जबकि नॉर्थ-साउथ कॉरिडोर वासना एपीएमसी से मोटेरा गांव तक 18.87 किमी है.. इस रूट पर 15 मेट्रो स्टेशन आएंगे।

मेट्रो ट्रेन का पहला चरण 40 किमी का है, जिसमें पूर्व और पश्चिम और उत्तर, दक्षिण इन दो कॉरिडोर पर मेट्रो ट्रेन चलेगी। गौरतलब है कि इस चरण-1 में 32 स्टेशनों को शामिल किया गया है। जबकि ईस्ट-वेस्ट कॉरिडोर 21.16 किमी के क्षेत्र को कवर करता है, इस कॉरिडोर में थलतेज गांव से वस्त्राल अपैरल पार्क तक शामिल है, जिसमें 17 स्टेशन हैं, यह कॉरिडोर 18.87 किमी लंबा है।

साल 2019 में मेट्रो फेज 1 का शुरुआती चरण शुरू हुआ. आश्रम रोड रेलवे लाइन के ऊपर 8.5 किमी का मार्ग है। गांधीग्राम देश का पहला स्टेशन है जहां मेट्रो और ब्रॉडगेज एक साथ हैं। मेट्रो ट्रेन शाहपुर दरवाजा से कांकरिया पूर्व तक 6.5 किमी भूमिगत है।

अहमदाबाद मेट्रो रेल परियोजना चरण-I का विवरण

कुल लम्बाई – 40.03 किमी

कार्य लंबाई – 6.50 किमी

उद्घाटन लंबाई – 32.14 किमी

शेष लंबाई- 1.39 किमी

कुल स्टेशन – 32

ऑपरेटिंग स्टेशन – 6

जिन स्टेशनों का उद्घाटन किया जा रहा है- 23

शेष स्टेशन-3

कुल डिपो – 02

वर्किंग डिपो – 01

डिपो का उद्घाटन – 01

शेष डिपो – 00

शेष 1.39 किमी और ऊपर उल्लिखित 3 स्टेशन, जिनके लिए भूमि देर से अधिग्रहित की गई थी, का कार्य प्रगति पर है। जिसे फरवरी/मार्च 2023 में पूरा करने का लक्ष्य है।

अहमदाबाद मेट्रो रेल परियोजना चरण- I में दो गलियारे हैं।

पूर्व-पश्चिम गलियारा

कुल लम्बाई – 20.91 किमी

कार्य लंबाई – 6.50 किमी

उद्घाटन लंबाई – 13.30 किमी (भूमिगत के साथ – 6.5 किमी)

शेष लंबाई- 1.39 किमी

कुल स्टेशन – 17

ऑपरेटिंग स्टेशन – 06

उद्घाटन किये जा रहे स्टेशन- 09

उन्नत – 06

भूमिगत – 03

शेष स्टेशन – 02

कुल डिपो – 01 (परिधान पार्क डिपो)

वर्किंग डिपो – 01

डिपो का उद्घाटन किया जा रहा है- 00

उत्तर-दक्षिण गलियारा (ऊंचा)

कुल लंबाई – 19.12 किमी (18.84 किमी मुख्य मार्ग + 0.28 पॉकेट लाइन)

कार्य की लंबाई – 0.00 किमी

उद्घाटन लंबाई – 18.84 किमी

शेष लम्बाई – 0.00 कि.मी

कुल स्टेशन – 15 (ऊंचे)

ऑपरेटिंग स्टेशन – 00

जिन स्टेशनों का उद्घाटन किया जा रहा है- 14

शेष स्टेशन – 01

कुल डिपो – 01 (ग्यासपुर डिपो)

वर्किंग डिपो – 00

डिपो का उद्घाटन – 01

स्टेशनों के नाम

पूर्व-पश्चिम गलियारा

1. वस्त्राल ग्राम स्टेशन

2. निरंत क्रॉस रोड

3. वस्त्राल

4. रबारी कॉलोनी

5. अमराईवाड़ी

6. परिधान पार्क

7. कांकरिया पूर्व

8. कालूपुर रेलवे स्टेशन

9. घिकांटा

10. शाहपुर

पुराना उच्च न्यायालय (विनिमय)

11. एसपी स्टेडियम

12. कॉमर्स सिक्स रोड

13. गुजरात विश्वविद्यालय

14. गुरुकुल रोड

15. दूरदर्शन केन्द्र

16. थालातेज

17. थलातेज गांव

उत्तर-दक्षिण गलियारा

1. मोटेरा

2. साबरमती

3. एईसी

4. साबरमती रेलवे स्टेशन

5. रानीप

6. वाडगे

7. विजयनगर

8. उस्मानपुरा

9. पुराना उच्च न्यायालय

10. गांधीग्राम

11. पालडी

12. श्रेय

13. राजीवनगर

14. जीवराज

15. एपीएमसी

उनके बीच चल रहे स्टेशन

पूर्व-पश्चिम गलियारा

1. वस्त्राल ग्राम स्टेशन

2. निरंत क्रॉस रोड

3. वस्त्राल

4. रबारी कॉलोनी

5. अमराईवाड़ी

6. परिधान पार्क

इनमें उद्घाटन किये जा रहे 23 स्टेशनों और 32.1 किमी का विवरण:

पूर्व-पश्चिम गलियारा (परिधान पार्क से थालातेज तक)

1. कालूपुर रेलवे स्टेशन

2. घिकांटा

3. शाहपुर

पुराना उच्च न्यायालय (विनिमय)

4. एसपी स्टेडियम

5. कॉमर्स सिक्स रोड

6. गुजरात विश्वविद्यालय

7. गुरुकुल रोड

8. दूरदर्शन केन्द्र

9. थालातेज

उत्तर-दक्षिण कॉरिडोर (ग्यासपुर डिपो से मोटेरा)

1. मोटेरा

2. साबरमती

3. एईसी

4. रानीप

5. वेज

6. विजयनगर

7. उस्मानपुरा

8. पुराना उच्च न्यायालय

9. गांधीग्राम

10. पालडी

11. श्रेयस

12. राजीवनगर

13. जीवराज

14. एपीएमसी

निर्माण कार्य के विभिन्न चरण:

मृदा जांच/सत्यापन
डीडीसी द्वारा डिज़ाइन प्रदर्शन
उपयोगिता पहचान (पानी, केबल, सीवर लाइनें आदि)
उपयोगिता स्थानांतरण
पाइल फ़ाउंडेशन
टोपी का ढेंर
घाट
पियर कैप
बीयरिंग
गर्डर्स (बॉक्स गर्डर्स, आई गर्डर्स और स्टील गर्डर्स)
डेक स्लैब
रेलिंग
ट्रैक/रेल
तीसरी रेल
सिग्नलिंग
दूरसंचार
एएफसी
PSD
के स्टेशन

ऊंचे और भूमिगत स्टेशनों में तीन स्तर होते हैं।

ऊंचे स्टेशनों पर सड़क का स्तर नीचे और कॉन्कोर्स स्तर और प्लेटफार्म का स्तर ऊपर होता है।

भूमिगत स्टेशनों के शीर्ष पर सड़क का स्तर और उसके नीचे कॉन्कोर्स स्तर और प्लेटफ़ॉर्म स्तर होता है।

सड़क/सड़क स्तर

सड़क के स्तर पर प्रवेश/निकास, पार्किंग, ड्रॉप ऑफ जोन, फुटपाथ आदि हैं।

प्रवेश/निकास आमतौर पर सड़क के दोनों ओर होता है, ताकि पैदल यात्री आसानी से प्रवेश कर सकें और वाहन यातायात के साथ संघर्ष को कम कर सकें।

प्रवेश/निकास में यात्रियों की सुविधा के लिए सीढ़ियाँ, लिफ्ट और एस्केलेटर उपलब्ध कराए गए हैं।

सड़क के स्तर पर लिफ्टों के पास रैंप का निर्माण किया गया है जिन्हें विकलांग व्यक्तियों के उपयोग के अनुरूप डिजाइन किया गया है।

प्रत्येक स्टेशन को विकलांग यात्रियों की सुरक्षित और आरामदायक यात्रा के लिए प्रासंगिक मानदंडों के अनुसार उचित रैंप, लिफ्ट/लिफ्ट, स्पर्शनीय (चेतावनी और दिशात्मक) आदि के साथ डिजाइन किया गया है।

कॉनकोर्स लेवल

स्टेशन के समीप भुगतान और अवैतनिक क्षेत्रों को अलग किया जाता है।

यात्री अनपेड एरिया से टिकट खरीदते हैं और पेड एरिया में प्रवेश करते हैं, जहां से वे प्लेटफॉर्म पर जाकर ट्रेन में चढ़ सकते हैं।

कॉनकोर्स पर टिकट कार्यालय, सिस्टम रूम, स्टेशन नियंत्रण कक्ष, शौचालय आदि का निर्माण किया गया है।

प्लेटफार्म स्तर

ऊँची प्लेट

फॉर्म मौसम, प्रकाश व्यवस्था और वेंटिलेशन को समायोजित करने के लिए डिज़ाइन किए गए हैं। प्लेटफार्म स्क्रीन दरवाजे, दिशात्मक फर्श, आपातकालीन टेलीफोन, सार्वजनिक पता प्रणाली (पीएएस), यात्री सूचना प्रदर्शन प्रणाली (पीआईडीएस) आदि जैसी सुविधाएं; यात्रियों की सुरक्षा के लिए प्लेटफॉर्म पर उपलब्ध कराए गए हैं।

रास्ता

अहमदाबाद मेट्रो रेल परियोजना नेटवर्क के तहत गलियारे के लिए दो प्रकार की ट्रैक संरचनाएं प्रदान की गई हैं। सामान्य बैलेस्ट ट्रैक (कार्यशालाओं के अंदर, निरीक्षण लाइनों और वॉशिंग प्लांट लाइनों को छोड़कर) डिपो में बिछाया जाता है, जबकि बैलास्टलेस ट्रैक वायाडक्ट्स और सुरंगों के अंदर बिछाया जाता है। पूरे ट्रैक को LWR/CWR के साथ जोड़ रहित बनाया गया है।

गेज – मानक गेज (1435 मिमी)

ट्रेन की परिचालन गति – 80 किमी प्रति घंटे तक

ट्रेन की औसत गति – 35 किमी प्रति घंटा

प्रमुख निर्माण कार्य:

ब्रैकट निर्माण (सीएलसी):

सीएलसी का निर्माण थलतेज क्रॉस रोड जंक्शन पर संतुलित कैंटिलीवर ब्रिज विधि द्वारा किया गया है। इसकी कुल लंबाई 165 मीटर है। इसमें 45 मीटर के 2 स्पैन और 75 मीटर का एक स्पैन है।

नदी पुल निर्माण:

साबरमती नदी पर 263 मीटर लंबा नदी पुल बनाया गया है। इसमें कुल 6 स्पैन हैं और प्रत्येक स्पैन की लंबाई 43.8 मीटर (लगभग) है। निर्माण पाइल फाउंडेशन विधि से किया गया।

भूमिगत सुरंग:

4 भूमिगत मेट्रो स्टेशनों का निर्माण ट्विन टीबीएम बोर टनल, एनएटीएम ट्विन टनल, ट्विन बॉक्स पुशिंग टनल, कट और कवर बॉक्स रैंप, ओपन रैंप और अंडरग्राउंड सेक्शन में कट और कवर के माध्यम से टॉप डाउन एप्रोच और बैलेंस का उपयोग करके कनेक्ट किया गया है।
सेक्शन ट्विन बोर्ड टनल की लंबाई – 4098 मीटर,
जुड़वां एनएटीएम सुरंगें – 1073 मीटर,
ट्विन बॉक्स पुशिंग – 331 मीटर,
NATM का उपयोग करते हुए कुल 17 क्रॉस पैसेज

वेब गर्डर खोलें:

अहमदाबाद-दिल्ली रेलवे लाइन पर 73 मीटर लंबा और 12 मीटर चौड़ा एक ओपन वेब गर्डर का निर्माण किया गया है। गर्डर का कुल वजन 850 मीट्रिक टन है। गर्डर को चिमनभाई ब्रिज के पास दो विंच मशीनों का उपयोग करके 250 मिमी प्रति मिनट की गति से लॉन्च किया जाता है।

सिस्टम के विभिन्न भाग

स्वचालित किराया संग्रहण (एएफसी)
प्लेटफ़ॉर्म स्क्रीन डोर (PSD)
ट्रेन (रोलिंग स्टॉक)
सिग्नलिंग
दूरसंचार
ट्रैक्शन/बिजली आपूर्ति
लिफ्टों
एस्केलेटर
अग्निशमन
एचवीएसी (हीट, वेंटिलेशन और एयर कंडीशनिंग)
ई एंड एम (इलेक्ट्रिकल एवं मैकेनिकल)
180 केवीए डीजी सेट
2 x 20 केवीए यूपीएस बैटरी
कर्षण/विद्युत आपूर्ति प्रणाली:
मेट्रो प्रणाली को चलाने के लिए ऊर्जा का स्रोत बिजली है। इसका उपयोग ट्रेनों, स्टेशन सेवाओं, कार्यशालाओं, डिपो और बुनियादी ढांचे को चलाने के लिए किया जाता है। अहमदाबाद मेट्रो चरण-1 को चार आरएसएस (रिसीविंग सबस्टेशन) में विद्युत आपूर्ति प्राधिकरण के संबंधित जीएसएस (ग्रिड सबस्टेशन) से 132 केवी वोल्टेज स्तर पर विद्युत शक्ति प्राप्त होती है।

आरएसएस में 132 केवी बिजली की आपूर्ति को तेल ठंडा बिजली ट्रांसफार्मर का उपयोग करके 33 केवी तक ले जाया जाता है और फिर 33 केवी केबलों के माध्यम से वियाडक्ट्स/सुरंगों के माध्यम से सहायक और कर्षण सबस्टेशनों तक, 750 वी डीसी कर्षण आपूर्ति और सहायक सेवाओं के लिए 415 वी एसी में वितरित किया जाता है।

750 V DC प्रणाली ट्रेन को शक्ति प्रदान करने के लिए तीसरी रेल प्रणाली का उपयोग करती है।

तीसरी रेल 15 मीटर लंबाई में बनाई गई है, जो विशेष स्प्लिस जोड़ों द्वारा एक साथ जुड़ी हुई है।

प्रत्येक स्टेशन पर डीजी सेट और यूपीएस बैटरी की व्यवस्था की गई है।

सिग्नलिंग प्रणाली:
संचार आधारित ट्रेन नियंत्रण (सीबीटीसी) प्रणाली पर आधारित सतत स्वचालित ट्रेन नियंत्रण (सीएटीसी) प्रणाली के साथ कैब सिग्नलिंग प्रणाली

ट्रेन नियंत्रण प्रणाली:
स्वचालित ट्रेन सुरक्षा प्रणाली (एटीपी)
स्वचालित ट्रेन संचालन (एटीओ) प्रणाली
स्वचालित ट्रेन पर्यवेक्षण (एटीएस) प्रणाली
एक्सल काउंटर सिस्टम (सेकेंडरी डिटेक्शन)
दूरसंचार प्रणाली:
फाइबर ऑप्टिक ट्रांसमिशन सिस्टम
टेट्रा रेडियो सिस्टम
टेलीफोन एक्सचेंज प्रणाली
सार्वजनिक उद्बोधन प्रणाली (पीएएस)
यात्री सूचना प्रदर्शन प्रणाली (पीआईडीएस)
क्लोज्ड सर्किट टेलीविज़न सिस्टम (सीसीटीवी)
अभिगम नियंत्रण और घुसपैठिए का पता लगाने वाली प्रणाली (एसीआईडी) के साथ एकीकृत प्रणाली।
सेंट्रल डिजिटल रिकॉर्डिंग सिस्टम (सीडीआरएस)
प्रति स्टेशन लगभग 30 फोन कनेक्शन के साथ एक आईपी पीबीएक्स टेलीफोन प्रणाली।
प्रत्येक ट्रेन में एक रेडियो और 300 हाथ से पोर्टेबल रेडियो के साथ टेरेस्ट्रियल ट्रंक रेडियो (TETRA)।
उचित संग्रहण प्रणाली:
स्वचालित प्रवेश/निकास द्वार
टीओएम (टिकट कार्यालय मशीन)
टीवीएम (टिकट वेंडिंग मशीन)
आरसीएम (रिचार्ज कार्ड मशीन)
प्लेटफ़ॉर्म स्क्रीन डोर:
ऊंचाई वाले स्टेशनों पर पूरी तरह से स्वचालित आधी ऊंचाई (1.7 मीटर) प्लेटफ़ॉर्म स्क्रीन गेट प्रदान किए जाते हैं और भूमिगत स्टेशनों पर पूरी ऊंचाई वाले प्लेटफ़ॉर्म स्क्रीन गेट (2.1 मीटर) स्थापित किए जाते हैं।

ट्रेन का विवरण (रोलिंग स्टॉक)।

32 ट्रेन सेट,
96 ट्रेन कोच
लंबाई – 22.6 मीटर
चौड़ाई – 2.90 मी
ऊँचाई – 3.98 मीटर
प्रत्येक ट्रेन में 3 कोच हैं। प्रत्येक स्टेशन को भविष्य की आवश्यकता को ध्यान में रखते हुए 6-कोच वाली ट्रेनों के लिए डिज़ाइन किया गया है। ट्रेन स्टेनलेस स्टील से बनी है।

ट्रेन के अंदर यात्रियों को दी जाने वाली अन्य सुविधाएं:

यात्री आपातकालीन अलार्म – 12 नग।

यात्री सूचना प्रणाली – 18 नग।
डायनामिक रूट मैप डिस्प्ले – 6 नग।
गंतव्य संकेतक – 8 नग।
डिजिटल रूट मैप – 12 नं
बाहरी स्पीकर – 12 नं
विकलांग व्हीलचेयर के लिए अलग स्थान
सीसीटीवी कैमरे
ओसीसी (ऑपरेशन कंट्रोल सेंटर)

मेट्रो का पूरा प्रबंधन एक ओसीसी से होता है. इसकी निगरानी SCADA प्रणाली से की जाती है.
सभी की निगरानी केंद्रीय सुरक्षा निगरानी प्रणाली से सीसीटीवी कैमरों के माध्यम से की जाती है।
यात्री सुरक्षा

स्टेशन अंतरराष्ट्रीय स्तर पर स्वीकृत मानकों के अनुरूप हैं

इन्हें राष्ट्रीय अग्नि निवारण संघ (एनएफपीए-130) के अनुसार निकासी और अग्नि सुरक्षा मानकों को पूरा करने के लिए डिज़ाइन किया गया है।
आपातकालीन स्थिति में यात्रियों की सुरक्षित निकासी के लिए स्टेशन के अंदर की जगह और सीढ़ियों/एस्केलेटर को कोड के प्रासंगिक प्रावधान के अनुसार डिजाइन किया गया है।
स्वीकृत मानकों के अनुसार भूमिगत स्टेशनों में आपातकालीन आग से बचने की सीढ़ियाँ और समर्पित फायरमैन की सीढ़ियाँ प्रदान की जाती हैं।
पटरियों पर किसी भी दुर्घटना से बचने के लिए सभी ऊंचे स्टेशनों पर यात्री स्क्रीन गेट और सभी भूमिगत स्टेशनों पर यात्री स्क्रीन दरवाजे उपलब्ध कराए जाते हैं।
आग लगने की स्थिति में यात्रियों को निकालने के लिए पुल और सुरंगों के साथ आपातकालीन पैदल मार्ग प्रदान किए जाते हैं।
जैसा कि एनएफपीए-130 द्वारा अनुशंसित है, यात्रियों को एक सुरंग से दूसरे तक जाने की अनुमति देने के लिए दो सुरंगों के बीच क्रॉस मार्ग प्रदान किए जाते हैं।
प्रत्येक मेट्रो कोच निगरानी कैमरों और टॉक बैक से सुसज्जित है।
मेट्रो स्टेशनों पर निगरानी कैमरे भी उपलब्ध कराए गए हैं।
आग का पता लगाने और दमन प्रावधान प्रणाली की योजना बनाई गई है।
बैकअप बिजली आपूर्ति की व्यवस्था के लिए स्टेशनों पर डीजी सेट और यूपीएस उपलब्ध कराए गए हैं। पंप रूम और पानी की टंकियाँ उनके निर्दिष्ट कार्यों के लिए प्रदान की जाती हैं।
महिलाओं के लिए विशेष शौचालय, विशेष क्रू सुविधाएं प्रदान की गई हैं। सभी स्टेशनों पर सीसीटीवी कैमरों से निगरानी की जाएगी और एसआरपीएफ और निजी सुरक्षा कर्मचारी तैनात किए जाएंगे.

दिव्यांगों के लिए विशेष सुविधा:

दिव्यांगों के लिए विशेष रैंप और व्हीलचेयर की सुविधा भी होगी। इसके अलावा, नेशनल बिल्डिंग कोड (एनबीसी) दिशानिर्देशों के अनुसार, स्पर्श मार्ग, कम ऊंचाई का टिकट काउंटर, ब्रेल कॉल बटन और लिफ्ट और टॉयलेट में रेलिंग की सुविधा प्रदान की गई है।

मेट्रो को बुलेट ट्रेन, रेलवे, जीएसआरटीसी, बीआरटीएस जैसे विभिन्न परिवहन साधनों के साथ एकीकृत किया गया है। कालूपुर और गांधीग्राम स्टेशन रेल द्वारा जुड़े हुए हैं, कालूपुर और एईसी स्टेशन बुलेट ट्रेनों से जुड़े हुए हैं और रानीप, एईसी, साबरमती, वाडगे स्टेशनों से बीआरटीएस बसें उपलब्ध कराई जाती हैं।

प्रवेश/निकास, लिफ्ट और एस्केलेटर

अहमदाबाद मेट्रो रेल परियोजना चरण- I में उद्घाटन किए जा रहे 23 स्टेशनों के प्रवेश/निकास, लिफ्ट और एस्केलेटर का विवरण निम्नलिखित है।

अनुक्रम प्रविष्टियों/निकासों की विस्तृत संख्या
1 कुल 129
2 कार्य 21
3 उद्घाटन*85
4 भविष्य के लिए योजना 15
अनुक्रम लिफ्ट की विस्तृत संख्या
कुल 1 142
2 कार्य 24
3 का उद्घाटन किया जा रहा है*86
4 भविष्य के लिए योजना बनाना 20
अनुक्रम एस्केलेटर की विस्तृत संख्या
कुल 1 179
2 कार्य 25
3 का उद्घाटन किया जा रहा है *116
4 भविष्य के लिए योजना बनाना 20
* इसमें बुलेट ट्रेन, रेलवे आदि से कनेक्शन शामिल हैं। ‘

लाइसेंसिंग प्रणाली और अनुमोदन प्रक्रिया:

लिफ्टों के लिए लाइसेंस और प्रमाणपत्र।
एस्केलेटर के लिए लाइसेंस और प्रमाण पत्र।
रोलिंग स्टॉक (ट्रेनों) के लिए आरडीएसओ की मंजूरी।
रोलिंग स्टॉक (ट्रेनों) के लिए भारतीय रेलवे की मंजूरी।
आरडीएसओ से सभी प्रणालियों के लिए तकनीकी मंजूरी।
टनल वेंटिलेशन सिस्टम डिजाइन की मंजूरी।
दूरसंचार विभाग (डीओटी) से वायरलेस ऑपरेटिंग लाइसेंस।
सिग्नलिंग प्रणाली की सुरक्षा के लिए आईएसए (स्वतंत्र सुरक्षा मूल्यांकनकर्ता) का प्रमाण पत्र।
प्लेटफार्म स्क्रीन डोर सिस्टम की सुरक्षा के लिए आईएसए (स्वतंत्र सुरक्षा मूल्यांकनकर्ता) का प्रमाण पत्र।
प्रत्येक स्टेशन के लिए एएमसी अग्निशमन विभाग द्वारा अग्नि निकासी।
स्टेशन नियंत्रकों और ट्रेन ऑपरेटरों की भर्ती और प्रशिक्षण – संख्या में 250 से अधिक।
मेट्रो रेल सुरक्षा आयुक्त (सीएमआरएस) द्वारा मेट्रो शुरू करने की मंजूरी।
किराया पत्रक

दोनों कॉरिडोर में अलग-अलग स्टेशनों के लिए टिकट का किराया 5 रुपये से 25 रुपये के बीच होगा.
किराया अनुक्रम लंबाई
1 पहले 2.5 किमी रु. 5
2 2.5 किमी से 7.5 किमी रु. 10
3 7.5 किमी से 12.5 किमी रु. 15
4 12.5 किमी से 17.5 किमी रु. 20
5 17.5 किमी से 22.5 किमी रु. 25

(गुगल से गुजराती से अनुवाद)[:]