Thursday, April 18, 2024

[:gj]ગુજરાતના કલ્પસર અને રો રો ફેરી પ્રોજેક્ટ મોદીના કારણે નિષ્ફળ, 120...

અમદાવાદ, 8 એપ્રિલ 2023 15 ચૂંટણી જીતવા જેનો ઉપયોગ કર્યો તે કલ્પસર અને ઘોઘા રો રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ગુજરાતની પ્રજાના 1200 કરોડ રૂપિયા ખંભાતના અખાતમાં નરેન્દ્ર મોદીએ ડૂબાડી દીધા છે. કલ્પસર યોજના શરૂ થઈ શકે તેમ હોવા છતાં તેની ડિઝાઈન બદલીને નકામી બનાવી દેવામાં આવી છે. કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર હોવા છતાં તેની મંજૂરી આપી નથી. ગુજ...

[:gj]અદાણી અને મોદીના ભ્રષ્ટ ગઠબંધનને ગુજરાત કોંગ્રેસે ખુલ્લા પાડ્યા [...

તા. 17-02-2023  દેશમાં વધતી જતી મોંઘવારી, વધતી બેરોજગારી અને કુશાસનની નિષ્ફળતાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે સરકાર દ્વારા પ્રાયોજિત વિભાજનકારી એજન્ડાનો ભોગ બનેલા દેશવાસીઓ સાથે કોંગ્રેસ પક્ષ ખભે ખભા મિલાવીને ઉભો છે. એક જવાબદાર વિપક્ષી પક્ષ તરીકે અમે પણ મૂડીવાદીઓના ફ્રી હેન્ડ, ભાજપ સરકારના મિત્રો, સરકારી તિજોરીને લૂંટવા માટે અને વડાપ્રધાનને લગતા આ સમ...

[:gj]ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો [:en]14 promises of Congress t...

[:gj]ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો [:]

[:gj]હાર્દિક પટેલ કોના ગુરુ છે ?[:en]Whose mentor is Hardik Patel?[:hn...

हार्दिक पटेल किसके गुरु हैं? Whose mentor is Hardik Patel? હાર્દિક પટેલ કોના ગુરુ છે ? અમદાવાદ, 6 સપ્ટેમ્બર 2022 આજે શિક્ષક દિવસ છે, નવી પેઢીના રાજકીય નેતામાં હાર્દિક પટેલ ઘણા યુવાનોને મર્ગદર્શન આપે છે. તેમાં અનામત આંદોલન વખતના મિત્રોને તો હાર્દિકને સારા સંબંધો છે અને મિત્ર ભાવે સલાહ આપે છે. રાજકાણમાં આજે જેનો સૂર્ય તપી રહ્યો છે એવા ત્રણ મિત્...

[:gj]શંકરસિંહ વાઘેલા, જીતેલી બાજી કઈ રીતે હારતા રહ્યા?[:en]How did Sha...

Shankarsinh Vaghela: How did one time aide of Narendra Modi lose the bet he won because of him? शंकरसिंह वाघेला: नरेंद्र मोदी के एक समय के सहयोगी उनकी वजह से जीते गए दांव को कैसे हार गए? दर्शन देसाई શંકરસિંહ વાઘેલા, જીતેલી બાજી કઈ રીતે હારતા રહ્યા? દર્શન દેસાઈ અમદાવાદ, 30 ઓગસ્ટ 2022 શંકરસિંહ વાઘેલાએ ફરી પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટી નામે ...

[:gj]વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ[:...

વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ વાંકાનેર નગરપાલિકા સરકારે કેમ સુપરસિડ કરવી પડી वांकानेर वांका में भाजपा के 18 अंग, मोरबी से दिल्ली तक राजनीति वांकानेर नगरपालिका सरकार को क्यों हटाना पड़ा? Wankaner - BJP politics from Morbi to Delhi Why did the Wankaner municipality government have to be suspand? ગાં...

[:gj]2015માં ઉજળીયાતોથી 6 શહેરોમાં બેઠકો વધી છતાં કોંગ્રેસમાં “ખ...

2015માં 6 મહાનગરપાલિકામાં પાટીદાર આંદોલનથી ભાજપે ઓછી બેઠકો મેળવી 2015 में पाटीदार आंदोलन के चलते बीजेपी ने 6 नगर निगमों में कम सीटें जीती थीं In 2015, the BJP won fewer seats in 6 municipal corporations due to the Patidar agitation 20 જુલાઈ 2022, અમદાવાદ 2015ની છ મહાનગરપાલિકાના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે 388 બેઠક જીતી હતી જ્યારે ...

[:gj]ત્રાસવાદી ભાજપના નેતાઓ [:en]terrorist bjp leader[:hn]आतंकवादी भाज...

https://allgujaratnews.in/gj/150-political-murders-in-gujarat-attack-on-modi-in-punjab/ નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન, ચરિત્ર અને ચેહરાને ખુલ્લો પાડતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકારણીના સભ્ય અને સાંસદશ દીપેન્દ્ર હુડ્ડાએ અમદાવાદમાં 9 જૂલાઈ 2022માં રજૂ કરેલા મુદ્દા એક પછી એક આતંકવાદીઓ અને ગુનેગારો સતત ભાજપ સાથે ...

[:gj]જવાહરલાલ દેશના સૌથી શ્રીમંત પિતાના પુત્ર, ગાંધીજી, સરદાર કરોડપતિ ...

જવાહરાલ દેશના સૌથી શ્રીમંત પિતાના પુત્ર son of the richest father of the country देश के सबसे अमीर पिता का बेटा અમદાવાદ, 18 જૂન 2022 નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્રનો વિવાદ ઊભો કરાયો છે. સંપાદકીય ઉત્કૃષ્ટતા છતાં નેશનલ હેરાલ્ડ નાણાંકીય તંગી અનુભવી રહ્યું હતું અને  તેની ખોટ રૂ.90 કરોડે પહોંચી હતી. સાચા આઝાદીની લડતના સમાચારપત્ર નેશનલ હેરાલ્ડને ના...

[:gj]ગુજરાતમાં કોંગ્રેસ કયા કારણોસર ત્રણ-ત્રણ દાયકાથી સત્તાની બહાર છે?...

25/02/2022 સુધીરએસ. રાવલ www.sudhirsraval.com ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે સાવ નજીક છે, ત્યારે રાજકીય પક્ષો અતિ સક્રિય થઈ જાય તે સ્વાભાવિક છે અને મતદારો એવી સામાન્ય જનતાને પણ સહજપણે સમજાવા લાગે કે ચૂંટણી આવી રહી છે. ભારતીય જનતા પક્ષ તો ચૂંટણી માટે હર-હંમેશ તૈયાર જ હોય છે, પરંતુ આ વખતે કોંગ્રેસ પણ પ્રમાણમાં વહેલી જાગી હોય તેવું જણાઈ રહ્યું...

[:gj]ગુજરાતમાં કોરોનાથી 3 લાખના મોત માટે 12 હજાર કરોડની સહાય આપો[:en]P...

અમદાવાદ, 23 જાન્યુઆરી 2022 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે મોટા શહેરમાં 50 બાઈક સાથે રેલી, પ્રદેશ કાર્યાલય ખાતે સંવાદ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને અમદાવાદ ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી હતી. તેમાં ફરી એક વખત માંગણી કરી હતી કે ગુજરાતમાં 92 હજાર લોકો કોરોનામાં મોત થયા હોવાની અરજી તેના કુટુંબ દ્વારા કરવામાં આવી છે તે તેમામને સ...

[:gj]ગુજરાતમાં 150 રાજકીય હત્યા થઈ, મોદી પર પંજાબમાં હુમલો [:en]150 po...

ગુજરાતમાં 150 રાજકીય હત્યા થઈ, મોદી પર પંજાબમાં હુમલો 150 political murders in Gujarat, attack on Modi in Punjab દિલીપ પટેલ જાન્યુઆરી 2022 પંજાબમાં વડાપ્રધાનનો કાફલો 20 મીનીટ સુધી રોકી રાખવાની ઘટનાને ભાજપે મોદીની હત્યા કરવાના કાવતરા સાથે જોડી દીધો છે. અગાઉ બે વડાપ્રધાન અને મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી. ત્રણેય હત્યા કરનારાઓ ત્રાસવાદી સંગ...

[:gj]જગદીશભાઈ મોતીજી ઠાકોરની ઓળખ [:en] Gujarat Congress new precedent ...

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરનો બાયો ડેટા નામ:- જગદીશભાઈ મોતીજી ઠાકોર રહેઠાણઃ- 1, પહેલો માળ, ગંગા ભવન, સરનામું માનસરોવર એપ્ટ., નરોડા, અમદાવાદ – 382330, ગુજરાત. મૂળ સ્થળ:- મુ.પો.: ચાંગા, તાલુકો: કાંકરેજ, જિલ્લો: બનાસકાંઠા ઓફિસનું સરનામું :- એસ.એન. ડેકોરેટર્સ, સામે. અર્જુન કોમ્પ્લેક્સ, ભા. સિટી કોર્નર, નરોડા, અમદાવા...

[:gj]ગુજરાતમાં કોરાનાથી 3 લાખ મોત, દરેકને 4 લાખ આપો – કોંગ્રેસ[:...

૧૫-૧૨-૨૦૨૧ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે પછી જ ભાજપ સરકારને યાદ આવે - જગદીશ ઠાકોર અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૩ લાખ નાગરિકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. કોરોના કાળમાં ભાજપ સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા કોરોનામાં મૃત્ય...

[:gj]કોંગ્રેસના ઠેકાણા નથી ને ગુજરાતના ડ્રગ્સની ચિંતા કરે છે[:]

કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવાના બહાને ફોટો કે વિડિયો સેસન કરીને ઘરભેગા થઈ જાય છે. બે વર્ષથી સંગઠન નથી બન્યું ને ગુજરાતની ખોખલી ચિંતા કરે છે. પહેલા કોંગ્રેસને તો ઠીક કરો. ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવા  અને તપાસ કરવા માટે ગુજરાતના રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી હતી. &nbs...