Tag: a Congress. MLA
કોંગ્રેસના ઠેકાણા નથી ને ગુજરાતના ડ્રગ્સની ચિંતા કરે છે
કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવાના બહાને ફોટો કે વિડિયો સેસન કરીને ઘરભેગા થઈ જાય છે. બે વર્ષથી સંગઠન નથી બન્યું ને ગુજરાતની ખોખલી ચિંતા કરે છે. પહેલા કોંગ્રેસને ઠીક કરો.