[:gj]ગાંધીજીને નામે સરકારમાં ભ્રષ્ટાચાર [:]

[:gj]ગુજરાતની રૂપાણી સરકારે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું તે માટે સમગ્ર રાજ્યમાં ગાંધીજીની સાથે સરકારની પ્રસિદ્ધિ માટે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા હતા અનેક જગ્યાએ કૌભાંડો થયા હતા જેમાં ગાંધીજીના નામે ગાંધીજીની ૧૫૦મી જયંતી ના નામે લગાવવામાં આવ્યા હતા જેમાં 25000 55000 બિલ બનાવાયું હતું ખેતી અને ગાંધીજીને નામે પણ આ સરકારમાં ભ્રષ્ટાચાર શરૂ થયું છે આવું અગાઉ ક્યારેય થયું નથી તેથી સ્થાનિક લોકો સ્પષ્ટ પણે કહી રહ્યા છે કે આ સરકાર હવે ગાંધીજીને નામે કરી રહી છે આવી જગ્યાએ લગાવાયા હતા કે જ્યાં એ પડી રહ્યા હતા જેનો ઉપયોગ કોઈ ખાનગી કંપની પણ કરતી નથી અને એનું બિલ પચ્ચીસ હજારમાંથી વધારીને 55000 કરી દેવાયું હતું તેથી લોકો માંગણી કરી રહ્યા છે કે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ આખા રાજ્યમાં પણ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા હતા તેની તપાસ કરવામાં આવે અને કોણ થયું હોય તો પગલા ભરવામાં આવે કારણકે ગાંધીજીને નામે અધિકારીઓ અને રાજકારણીઓ તે પ્રજા તૈયાર નથી આવતા ઉંડાણથી તપાસ કરવામાં માંગણી કરવામાં આવી છે તાલુકા સરપંચ આ બધી બાબતો બહાર લાવી છે અને તેમણે માગણી કરી છે કે તપાસ કરવામાં આવે[:]