[:gj]ગુજરાતની તમામ ચૂંટણી આંકડામાં કેવી રહી [:]

[:gj]ગુજરાતની શરૂથી લઈને છેલ્લી લોકસભાની ચૂંટણી થઈ તેની આંકડાકીય વિગતો ધણી રસપ્રદ છે.

ચૂંટણીવર્ષ – મતદાર – કુલ ઉમેદવાર – મતદાન ટકા

૧૯૬૨ – ૯૫૩૪૯૭૪ – ૬૮ – ૫૭.૯૬

૧૯૬૭ – ૧૦૬૯૨૯૪૮ – ૮૦ – ૬૩.૭૭

૧૯૭૧ – ૧૧૫૩૫૩૧૨ – ૧૧૮ – ૫૫.૪૯

૧૯૭૭ – ૧૪૧૦૯૭૦૮ – ૧૧૨ – ૫૯.૨૧

૧૯૮૦ – ૧૬૪૯૪૧૪૧ – ૧૬૯ – ૫૫.૪૨

૧૯૮૪ – ૧૮૮૪૩૭૬૦ – ૨૨૯ – ૫૭.૯૩

૧૯૮૯ – ૨૪૩૩૪૨૭૨ – ૨૬૧ – ૫૪.૭૦

૧૯૯૧ – ૨૪૮૮૨૫૦૮ – ૪૨૦ – ૪૪.૦૧

૧૯૯૬ – ૨૮૫૨૯૦૯૪ – ૫૭૭ – ૩૫.૯૨

૧૯૯૮ – ૨૮૭૭૪૪૪૩ – ૧૩૯ – ૫૯.૩૦

૧૯૯૯ – ૨૯૫૧૨૪૦૨ – ૧૫૯ – ૪૭.૦૩

૨૦૦૪ – ૩૩૬૭૫૦૬૨ – ૧૬૨ – ૪૫.૧૬

૨૦૦૯ – ૩૬૪૮૪૨૮૧ – ૩૫૯ – ૪૭.૮૯

૨૦૧૪ – ૪૦૬૦૩૧૦૪ – ૩૩૪ – ૬૩.૬૬[:]