[:gj]ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી થશે[:]

[:gj]ગુજરાતમાં રાજયસભાની કુલ ૧૧ બેઠકો છે. જેમાંનું ભાજપ તથા કોગ્રેસની ૪ બેઠકો છે. ગુજરાતમાં ર૦ર૦ની રાજયસભાની ૪ બેઠકોની ચુંટણી એપ્રિલમાં રાજસભાની ચુંટણી થવાની છે. ર૦ર૦ એપ્રિલ સુધીમાં  એપ્રિલમાં જે સભ્યો નિવૃત્ત થઈ રહયા છે. રાજસભાની ભાજપ પાસે ૩ બેઠકો છે. તેમાં એક બેઠક ગુમાવશે.  તેમાં ચુનીભાઈ ગોહેલ (ભાજપ) મધુસુદન મિસ્ત્રી (કોગ્રેસ) લાલસીંગ બારડોલીયા (ભાજપ) તથા શંભુપ્રસાદ તુંડલીયા (ભાજપ) આ ચારેય બેઠકોની ચુંટણી એક સાથે યોજાશે તો ભાજપ એકાદ બેઠક ગુમાવી શકે છે.

ગુજરાતમાં એપ્રિલમાં થનારી રાજયસભાની ચુંટણી એકસાથે નહી પરંતુ વારાફરતી યોજવામાં આવે છે. હાલની જે પરીસ્થિતીછે તે જૈસે થૈ રહી શકે છે. એપ્રિલમાં થનારી રાજયસભાની ચુંટણી માટે કોગ્રેસ તરફથી શકિતસિંહ ડો. તૃષાર ચૌધરી ભરતસિંહ સોલંકી,બાબુપટેલ તથા અર્જુન મોઢવાડીયાની ઈચ્છા રાજયસભાની ચુંટણી લડવાની છે. કોગ્રેસના પાંચમાંથી કોના ઉપર કળશ ઢોળશે તે નકકી નથી.

વિધાનસભામાં કોંગ્રેસેના ૭ર સભ્યો છે. ભાજપના ૧૦૩ સભ્યો છે.[:]