[:gj]ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ મેડલ[:]

[:gj]ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને ૨૬મી જાન્યુઆરી-૨૦૧૯ ના પ્રસંગે
વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજ રોજ  રાષ્‍ટ્રપતિ દ્વારા જાહેર કરેલ છે.

વિશિષ્ટ સેવા પોલીસ મેડલ

અ.નં નામ હોદ્દો હાલની નિમણૂંક્નું સ્થળ
૧ શ્રી ગુલાબભાઇ છનાભાઇ પટેલ એ.એસ.આઈ

એસ.સી.એસ.ટી સેલ ,પો.અધિ સુરત ગ્રામ્યની
કચેરી, સુરત

૨ શ્રી ડી.સી. બારીયા આઇ.ઓ. સી.આઇ.ડી.આઈબી.ગુ.રા ગાંધીનગર

પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ

અ.નં નામ હોદ્દો હાલની નિમણૂંક્નું સ્થળ
૧ શ્રી એલ.બી. ઝાલા, ના.પો. અધિ. પો. અધિ શ્રી વલસાડ જિલ્લો.
૨ શ્રી આર.બી. ઝાલા, હથી. ના.પો. અધિ રાજકોટ મહાનગર પાલીકા,
૩ શ્રી એલ. પી. ઝાલા, હથી. ના.પો. અધિ

રા.આ.પો.દળ જૂથ-૧૮ કેવડીયા કોલોની, નર્મદા

૪ શ્રી એમ.બી. જુડાલ હથી. ના.પો. અધિ

રા.આ.પો.દળ જૂથ-૧૭, ચેલા, જામનગર

૫ શ્રી વિજયભાઇ બી. પટેલ હથી. ના.પો. અધિ

રા.આ.પો.દળ જૂથ-૧૬, ભચાઉ
૬ શ્રી એમ.ડી. પરમાર હથી.ના.પો. અધિ રા.આ.પો.દળ જૂથ-૮ ગોડલ
૭ શ્રી એ.પી. ચુડાસમા હથી. ના.પો. અધિ

રા.આ.પો.દળ જૂથ-૪, પાવડી, દાહોદ.
૮ શ્રી એચ. એમ. પરમાર આઇ.ઓ. સી.આઇ.ડી. ઇન્ટે. મુખ્ય કચેરી.
૯ શ્ર્રી વી.એમ. સાધુ, આઇ.ઓ. સી.આઇ.ડી. ઇન્ટે. મુખ્ય કચેરી
૧૦ શ્રી એમ. જી. પરમાર આઇ.ઓ. સી.આઇ.ડી. ઇન્ટે. મુખ્ય કચેરી
૧૧ શ્રી આર.એન.. જાડેજા, આઇ.ઓ. સી.આઇ.ડી. ઇન્ટે. સુરત રીજીયન
૧૨ શ્રી હસમુખભાઇ કે. મકવાણા એ.એસ.આઇ. પો.અધિ. ખેડા- નડીયાદ કચેરી
૧૩ શ્રી નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા અ. હે.કો પો.અધિ. ખેડા- નડીયાદ. કચેરી
૧૪ શ્રી આરીફ એહમદ પટેલ અ..હે.કો પો. અધિ.શ્રી ભરૂચ જિલ્લો
૧૫ શ્રી હિતેંન્દ્રસિંહ ખોડુભા ગોહિલ અ.હે.કો. સંયુક્ત પો. કમિ.શ્રી ક્રાઇમ બાંચ.અમદાવાદ શહેર
૧૬ શ્રી રાજેંન્દ્રસિંહ જીવતસિંહ વંશ અ.હે.કો સંયુક્ત પો. કમિ.શ્રી ક્રાઇમ બાંચ. અમદાવાદ શહેર

૧૭ શ્રી રાજીવ સતપાલસિંઘ સૈની એ.આઇ.ઓ. સી.આઇ.ડી. આઇ.બી.. મુખ્ય કચેરી[:]