[:gj]ચૂંટણીની જાહેરાત પહેલાં અમદાવાદમાં 272 કરોડના કામો એકાએક યાદ આવ્યા [:]

[:gj]અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા નિર્મિત સરદાર પટેલ રીંગ રોડ ઉપર વસ્ત્રાલ જંકશન ફૂટ ઓવરબ્રિજનુ ખાતમુહૂર્ત તથા રૂ.૨૭૨.૧૨ કરોડના કામોનું ભૂમિપૂજન થયા હતા. આ ઉપરાંત ઔડા હસ્તકના આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં વિધવા બહેનોને ૬૯ આવાસો ફાળવવામાં આવેલ. બોપલ અને કોટેશ્વરમા નિર્માણ પામનારા રુ.૧૪૭.૭૯ કરોડના EWS અને LIG મકાનોનુ ભૂમિપૂજન અને વસ્ત્રાલ  અને દહેગામ ખાતે રૂ.૨૩.૯૧ બોપલ ખાતે રૂ.૪.૧૮ કરોડના ખર્ચે સિવિક સેન્ટર તથા અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર લાંભાનું  અને જનતાનગર પોલિસ ચોકી, રામોલનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આમ લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં ભાજપ સરકારને એકાએ કામ યાદ આવ્યા હતા.[:]