[:gj]જમીન વગરની ખેતી કઈ રીતે થાય છે [:]

[:gj]વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો  હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર  આપીને નીચે પેંદા થતા મૂળને સીધો ખોરાક આપીને ખેતી થાય છે. ખેતીનું ઉત્પાદન વધારવા અને રોગો સામે રક્ષણ મેળવવા ગ્રાફટીંગ ટેકનોલોજીનો પણ શાકભાજીની ખેતીમા ંઆવિષ્કાર થયો છે.[:]