[:gj]જયાં માત્ર મહિલાઓ જ ગરબે ઘુમે છે[:]

[:gj]અમદાવાદના વાડીગામ માં વર્ષોથી  ચાલતી આવતી ગરબાની પરંપરા આજે પણ યથાવત છે કે જ્યાં ખાલી મહિલાઓ જ ગરબે ઘૂમે છે અને માં કુવાવાળી બહુચરની આરાધના કરે છે. અંહિંયા મહત્વની બાબત તો એ છે કોઇ પણ નાના છોકરાને લઇને પણ ગરબે ઘૂમી શકાતું નથી. તો એક ગરબાનો આંટો મારતા મહિલાઓને 1.5 કલાક જેટલો સમય લાગે છે.  વાડીગામ માટે આ વર્ષે ગર્વની બાબત એ છે કે વાડીગામમાં યોજાતા ગરબાનો અમદાવાદના મધ્ય ઝોનમાં બીજો ક્રમાંક આવેલો છે જે માટે અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા 21,000ના ચેકનું વિતરણ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતુ.[:]