[:gj]બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની સમાનતા સંપતીમાં છે [:]

[:gj]બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 1080માં બી.એ. એલ.એલ.બી થયેલા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઓલ્ડ એસ.એસ.સી.પાસ છે. ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારો આર્થિક રીતે પણ સધ્ધર છે.

ભાજપના ઉમેદવાર પરબતભાઈ સવાભાઇ પટેલ થરાદના ભાચર ગામના છે. બેંકની નોકરી છોડી રાજકારણમાં આવેલા પરબતભાઈ પર કોઈપણ ગુન્હો નોંધાયેલો નથી. તેઓના હાથ પર રૂ.2 લાખ અને તેમની પત્ની પાસે રૂ.4.75 લાખની રોકડ સિલક છે. તેઓ પાસે રૂ.50.83 લાખની જંગમ મિલકત છે. જયારે તેઓની પત્નીના નામે રૂ.26.58 લાખની જંગમ મિલકત છે. કુલ રૂ.1 કરોડની જંગમ મિલકત છે. રૂ.76 લખની સ્થાવર મિલકત છે. પત્નીની રૂ.1.53 લાખ સ્થાવર મિલકત છે. આમ તેઓની પાસે કુલ રૂ.4 કરોડની સંપત્તી છે.

કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોલ રતનપુર ગામના વતની છે. સાબર ડેરીમાં 24 વર્ષ સુધી કામ કરીને એશિયાની મોટી ડેરી તેમણે બનાવી હતી. તેમના પર તેમની પાસે રૂ.3.95 કરોડની સંપત્તી છે.[:]