[:gj]ભાજપના લોકસભાના ગુજરાતના 25 ઉમેદવારની યાદી [:]

[:gj]લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપને હવે અમદાવાદ પૂર્વ બેઠક પરથી જ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ભાજપના ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે.
1 અમદાવાદ પૂર્વ (જાહેર કરવાના બાકી)
2 અમદાવાદ પશ્ચિમ કિરીટભાઈ સોલંકી
3 અમરેલી નારણભાઈ કાછડિયા
4 આણંદ મિતેષ પટેલ
5 બનાસકાંઠા પરબત પટેલ
6 બારડોલી પ્રભુભાઈ વસાવા
7 ભરૂચ મનસુખભાઈ વસાવા
8 ભાવનગર ભારતીબેન શ્યાળ
9 છોટાઉદેપુર ગીતા રાઠવા
10 દાહોદ જસવંતસિંહ ભાભોર
11 ગાંધીનગર અમિતશાહ
12 જામનગર પૂનમબેન માડમ
13 જૂનાગઢ રાજેશ ચુડાસમા
14 કચ્છ વિનોદ ચાવડા
15 ખેડા દેવુસિંહ ચૌહાણ
16 મહેસાણા શારદાબેન પટેલ
17 નવસારી સી.આર.પાટીલ
18 પંચમહાલ રતનસિંહ
19 પાટણ ભરત ડાભી
20 પોરબંદર રમેશ ધડુક
21 રાજકોટ મોહન કુંડારિયા
22 સાબરકાંઠા દીપસિંહ રાઠોડ
23 સુરત દર્શનાબેન જરદોશ
24 સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા
25 વડોદરા રંજનબેન ભટ્ટ
26 વલસાડ કે.સી.પટેલ .[:]