[:gj]મોટરસાયકલ પર અપંગોને ભોજન પહોંચાગતાં ભાણજીભાઈ[:]

[:gj]ખાદી સંસ્‍થામાં 35 વર્ષ કામ કર્યા બાદ નિવૃત્ત થઈને મીઠાપુર ગામના ભાણજીભાઈએ 1993થી ભુખ્‍યાજનોને ભોજન આપે છે. ગામના સન્નજન નાગરિકોને ત્યાંથી ટિફીન લઈને રોજ 40 ભુખ્‍યા લોકોને મોબાઈલ ભોજન આપે છે. ચલાલાના સેવા પ્રવૃતિ કરતા એક મહિલા મંડળે રૂા.58 હજારની મોટર સાઈકલ ભાણજીદાદાને આ કામ માટે ભેટમાં આપી છે. મોટરસાયકલનું પેટ્રોલ લોકો આપે છે. અપંગ, નિરાધાર, નિઃસહાય લોકોને તેઓ ભોજન પહોંચાડે છે.[:]