[:gj]રાણીપ વોર્ડમાં મ્યુનિ. પ્લોટ પરના દબાણો દુર કરાયા[:]

[:gj]એએમસી દ્વારા ગુરુવારે શહેરના રાણીપ વોર્ડમાં કોર્પોરેશન માલિકીના આવેલા પ્લોટો પર ઉભા કરવામાં આવેલા દબાણો દુર કરીને ૭૦૫૬ ચો.મી.પ્લોટનો કબજા લેવામાં આવ્યો હતો[:]