[:gj]વિધાનસભાની બે બેઠકનું પરિણામ એક મહિના પછી જાહેર થશે [:]

[:gj]ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ધ્રાંગધ્રા એસી અને માણાવદર એસીની ખાલી થયેલી બેઠકો ભરવા માટે પેટા ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીઓ સાથે પેટા ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કર્યો છે, જેનો કાર્યક્રમ આ મુજબ છેઃ

28 માર્ચે જાહેરનામું બહાર પાડશે. 4 એપ્રિલ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. 5 એપ્રિલે ઉમેદવારોની ચકાસણી થશે. 8મીએ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. 23 એપ્રિલ 2019મીએ મતદાન થશે અને એક મહીના પછી 25 મેના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર થશે.[:]