[:gj]વેપાર મેળામાં 32 જેટલી મલ્ટી નેશનલ કંપનીના પ્રતિનિધિ હાજર [:]

[:gj]સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડર દ્વારા એસવીયુએમ 2019 નું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશ થી ડેલીગેટ્સ ઉપસ્થીથ રહ્યા છે. આ વેપાર મેળા માં 10 પ્રકાર સેમિનાર નું આયોજન કરવામાં આવશે . તારીખ 15 સુધી ચાલનાર આ વેપાર મેળા માં આર્કિટેક,ટ્રક્ચરર એન્જિનર , કોન્ટ્રાક્ટર, બિલ્ડર માટે આફ્રિકા દેશ માં રહેલી તકો વિસે પણ માહિતી આપવામાં આવશે. જ્યારે અફઘાનિસ્તાન, કંબોડીયા જેવા દેશો માં વેપાર ની તકો રહેલી છે તે વિસે પણ માહિતી આપવામાં આવશે. જ્યારે આ વેપાર મેળા વિઝા પ્રોસેસ ને લઈ ને પણ ખાસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ , ઇનોવેટર મીટ પણ રાખવામાં આવેલ છે જેથી ઉદ્યોગકારો ને પણ તેનો મહત્તમ લાભ મળી શકે. આ એસવીયુએમ માં 32 જેટલી મલ્ટી નેશનલ કંપનીના પ્રતિનિધિ હાજર રહેશે અને એનરજી કંજરવેશન ઉપર માહિતી પણ પ્રદાન કરશે.[:]