[:gj]સિંહ ઘાસ ખાય છે. જૂઓ.[:]

[:gj]ગીર સોમનાથ, ગીર ગઢડા તાલુકા ગીર વિસ્તારમાં સિંહનો ઘાસ ખાતો વીડિયો. વનના રાજાને ઘાસ ખાતા જોઈ લોકો અચંબામાં પડી ગયા હતાં. પણ કોઈપણ શિકારી પ્રાણી જઠરને સાફ કરવા ઊલટી કરવાના ઈરાદે ધાસ ખાય છે. તેથી ઉલટી થઇને જઠરનો ખરાબો બહાર આવી જાય છે. કૂતરો આવું કરે છે. પણ તેઓ ઘાસને ખોરાક તરીકે ખાતા નથી, ઓમીટીંગ માટે દવા તરીકે ઉપયોગ કરે છે.