[:gj]સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ બે દિવસ ઠંડા પવન ફૂંકાશે [:]

[:gj]ફોટોસૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ આગામી બે દિવસ ઠંડા પવન ફૂંકવાની આગાહી હવામાન ખાતાએ કરી છે , જેથી તાપમાનનો પારો નીચો રહેવાની શક્યતા છે. શીત લહેરનો જ્યાં વધુ પ્રકોપ રહેવાની શક્યતા છે તેમાં રાજકોટ, પોરબંદેર, ભાવનગર ઉપરાંત કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. મહદઅંશે આખા રાજ્યનું હવામાન સૂકું અને ઠંડુ રહેવાની આગાહી છે,જ્યારે સાગરખેડુ માટે કોઈ ચેતવણી બહાર પડાઈ નથી.[:]