[:gj]હાઈટ્રોલીક સિડી કેમ ન ચાલી, ચીફ ફાયર ઓફિસર દસ્તુર મૌન [:]

[:gj]ચીફ ફાયર ઓફીસર શું કહે છે
આ મામલે ચીફ ફાયર ઓફીસર એમ.એફ.દસ્તુરે કહ્યુ,ફસાયેલાઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. એકનુ મોત થયુ છે. હાઈડ્રોલિક પ્લેટફોર્મ અંગે તેમણે કોઈ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. આગ સ્ટેરકેસ લોકોએ બંધ કરી દીધા હોવાને કારણે વધુ વિકરાળ બની હતી.

એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ શું કહે છે
આગનુ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શકયુ નથી. ૨૫ થી ૨૬ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.એફએસએલને બોલાવવામાં આવી છે.લોકોને દોરડા,રસ્સી વગેરેની મદદથી જવાનોએ જાનના જાખમે બચાવી લેવામાં આવ્યા છે.બેની હાલત ગંભીર છે.[:]