[:gj]૬૦ કરોડના બ્રિજ પર 1 મહીનામાં ગાબડાં.[:]

[:gj]૩ જૂલાઈએ ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લા મુકેલા નવા ઈન્કમટેકસ ફલાય ઓવરબ્રિજમાં બુધવારે પડેલા વરસાદને પગલે ઉસ્માનપુરાથી બ્રિજના શરૂ થતા ભાગમાં ગાબડુ પડી ગયુ હતુ.બ્રિજનો ભાગ બેસી ગયો હતો.રૂપિયા ૬૦ કરોડના ખર્ચે આ ફલાયઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.આ બ્રિજમાં રૂફટોપ કરવાનુ હતુ.જે પણ આર્કીટેકટ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યુ ન હતુ.કોન્ટ્રાકટરે એનો અમલ પણ કર્યો નહતો.જેથી બંને સામે કાર્યવાહી કરવામાં આવશે.[:]