અમદાવાદમાં પ્રદૂષિત વાતાવરણ નકલી સીએનજી ઓઈલ વાપરતી રિક્ષાઓને આભારી

અમદાવાદ,તા:17 શહેરમાં પ્રદૂષણના આંકડા ખતરનાક રીતે વધી રહ્યા છે, જે માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવે છે. જો કે સરકાર દ્વારા કરવામાં આવતી આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે. ઈલેક્ટ્રિક વ્હીકલ, સીએનજી વાહન અને જાહેર સ્થળે કચરો ન બાળવા માટેનાં અનેક આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે, તેમ છતાં અમદાવાદમાં પ્રદૂષણ … Continue reading અમદાવાદમાં પ્રદૂષિત વાતાવરણ નકલી સીએનજી ઓઈલ વાપરતી રિક્ષાઓને આભારી