અમૂલ સાથે છેડો ફાડ્યા બાદ દૂધસાગર ડેરીએ ડેનમાર્ક સાથે કરાર કર્યા

મહેસાણાની દૂધસાગર ડેરી અમૂલથી છેડો ફાડી દીધા બાદ પહેલી વખત આંતરરાષ્ટ્રીય ફલક પર સમજૂતી કરારો દૂધના દેશ ડેનમાર્ક સાથે કર્યા છે. ડેનમાર્કના ઓડેન્સે પ્રાંતમાં આવેલી કોલ્ડ કોલેજ સમગ્ર ઉત્તર યુરોપમાં એકમાત્ર ડેરી શિક્ષણ અને તાલીમ આપતી કોલેજનો ભાગ હવે મહેસાણા દૂધ સાગર ડેરી પણ બની છે. દૂધસાગર ડેરીની દૂરડા સંસ્થા સંચાલિત MIDFT કોલેજે યુરોપના ડેનમાર્કની કોલ્ડ … Continue reading અમૂલ સાથે છેડો ફાડ્યા બાદ દૂધસાગર ડેરીએ ડેનમાર્ક સાથે કરાર કર્યા