અમેરિકામાં અમૂલ ડેરી રૂ.16 કરોડનો ધંધો કરતાં હવે ડેરી નાખશે

અમૂલ ડેરી એટલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા યુએસએમાં નવો ડેરી પ્લાન્ટ સ્થાપવા માટેની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન સહિત ડિરેક્ટર્સ દ્વારા યુએસની મુલાકાત લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ અગાઉ અમૂલ ડેરી દ્વારા એનઆરઆઇ સાથે કરાયેલા ત્રીપક્ષીય કરાર આધારિત ન્યુજર્સી પાસે આવેલા વોટરલૂ … Continue reading અમેરિકામાં અમૂલ ડેરી રૂ.16 કરોડનો ધંધો કરતાં હવે ડેરી નાખશે