ટેસ્ટ ઓફ ઈન્ડિયા – અમૂલનું 450 કરોડનું ચીજ કૌભાંડ, 19 મહિનામાં તપાસ ન થઈ

૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ અમૂલ ડેરીના ૭૪મા સ્થાપના દિવસ અને ૧૪૪મી સરદાર પટેલ જયંતિની ઉજવણી કરી હતી. જેમાં અમૂલડેરીની નવી યોજનાઓ, બીજા રાજ્યોમાં પ્લાન્ટ નાંખવા કે વિસ્તરણની માહિતી દૂધ મંડળીઓના સૌ પશુપાલકોને આપી હતી. પશુપાલકોને વિશ્વાસ અપાવ્યો હતો કે આવનારા બે વર્ષો ડેરીઉધોગના રહેશે તેમજ દૂધના વધુ સારા ભાવો ચૂકવાવામાં આવશે. આર.સી.ઈ.પી. સંબધિતે એવું કોઈ … Continue reading ટેસ્ટ ઓફ ઈન્ડિયા – અમૂલનું 450 કરોડનું ચીજ કૌભાંડ, 19 મહિનામાં તપાસ ન થઈ