ડાંગનો ઈતિહાસ – શિવાજી સુરત લૂંટતા પહેલાં અહીં રોકાયા હતા

DURNO JILLO :- ડાંગ જિલ્લો By Vijay Patel Vijhes on Saturday, 17 March 2012 ઈતિહાસ ધણાં ઓછા જિલ્લાઓ હશે કે જેને પોતાની ઐતિહાસિક પૃષ્ઠભુમિ હોય છે. રામયણના સમયમાં ડાંગને “દકા૨ણ્ય અથવા દંડક“ નામે ઓળખવામાં આવતો હતો. એટલે આજે ૫ણ ડાંગી આદિવાસીઓનાં લોકગીતોમાં રામ-સીતાની વાતોને ગુંથી લેવામાં આવેલ છે. અને આજે ૫ણ એક બીજાનું સન્માન “રામ-રામ” … Continue reading ડાંગનો ઈતિહાસ – શિવાજી સુરત લૂંટતા પહેલાં અહીં રોકાયા હતા