દેશના રાફેલ કૌભાંડનું આંદોલન પણ GSPCના 20,000 કરોડના કૌભાંડ અંગે કોંગ્રેસનું રહસ્યમય મૌન

ગુજરાત કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા મથકે રાફેલ વિમાન સોદાના કરોડોના કૌભાંડોની વાત પ્રજા વચ્ચે જઈને કરવા લાગી છે. મહેસાણામાં કહ્યું હતું કે, યુપીએ સરકારે રૂ.526 કરોડમાં જે રાફેલ એરક્રાફ્ટની ખરીદીનો સોદો કર્યો હતો તે જ એરક્રાફ્ટ રૂ.1670 કરોડના ભાવે ખરીદવાનો સોદો કરીને ભાજપે પોતાના ઉદ્યોગપતિ મિત્રને મદદ કરવા દેશને રૂ.41,205 કરોડનો ચૂનો લગાવ્યો હોવાના આક્ષેપ … Continue reading દેશના રાફેલ કૌભાંડનું આંદોલન પણ GSPCના 20,000 કરોડના કૌભાંડ અંગે કોંગ્રેસનું રહસ્યમય મૌન