ભારતમાં 700 જાતની કેરી અને આંબા

કેરી ફળોમાં પણ સર્વશ્રેષ્ઠ ગણાય છે તેથી જ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. વસંત ઋતુમાં કેરીના વૃક્ષ પર લાલ રંગના ફૂલ તથા પાન ફૂટવાની શરૂઆત થઈ જાય છે. કેરીના પાન પાંચથી છ ઈંચ લાંબા તથા એક-બે ઇંચ પહોળા હોય છે. આંબાનું વૃક્ષ ત્રીસથી ચાલીસ ફૂટ જેટલું ઊંચું હોય છે. હિંદુઓ આંબાને શુભ ગણે છે. … Continue reading ભારતમાં 700 જાતની કેરી અને આંબા