સાબરમતી શુદ્ધ કરવા રૂ.200 કરોડ ક્યાં ગયા ?

રાજ્યની અમલાખાડી, ભાદર, ભોગાવો, વિશ્વારમિત્રી, દમણગંગા, તાપી, મેશ્વો નદીઓ પ્રદૂષિતની યાદીમાં સામેલ છે. આશ્ચર્યજનક રીતે સાબરમતી નદી પરનું પ્રદૂષણ દૂર કરવા કેન્દ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં 201.52 કરોડ રૂપિયા ફાળવ્યાં છે. નાણાં ભ્રષ્ટાચારની સાબરમતીમાં વહી ગયા છે. 2014-15માં 44 કરોડ, 2015-16માં 24.12 કરોડ, 2016-17માં 71.40 કરોડ, 2017-18માં 62 કરોડનો સમાવેશ થાય છે. ગુજરાતની આ પ્રદૂષિત … Continue reading સાબરમતી શુદ્ધ કરવા રૂ.200 કરોડ ક્યાં ગયા ?