[:gj]2010 સુધીના ગુજરાતના રાજ્યસભાના સભ્યોની યાદી[:]

[:gj]અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદોની યાદી અહીં આપવામાં આવી છે.

પ્રેમજી ભવાનજી ઠાકેર કોંગ્રેસ 03–04–1952 થી 26–7 – 1952
ઈકબાલ મહોંમદખાલ લોપાણી કોંગ્રેસ 1960-64
ખેમચંદ ચાવડા કોંગ્રેસ 60-66 અને 1966થી 72
મનુભાઈ શાહ કોંગ્રેસ 1956-62 અને 1970-76
માણેક શાહ કોંગ્રેસ 1962-68
મણીબેન વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ 1964-70
મોમીન ગુલામ હૈદર વલીમહોંમદ કોંગ્રેસ 1964-70
પુષ્પાબેન મહેતા કોંગ્રેસ (0) 1966-72
યુ. એન. મહીડા અપક્ષ 1968-74
બિહારીલાલ અન્તાણી – કોઈ પણ નહીં – 1966-72
સુરેશ દેસાઈ કોંગ્રેસ 1960-66 અને 66થી 72
ડી.કે. પટેલ જનસંઘ 1970-76
મગનભાઈ પટેલ કોંગ્રેસ 1960-62 અને 1962થી 62-68
ત્રિભોવનદાસ પટેલ કોંગ્રેસ 1967-68 અને 1968-74
શામપ્રસાદ વસાવડા કોંગ્રેસ 1968-70 અને કોંગ્રેસ(0) 1970-76
એચ. એમ. ત્રિવેદી જનતાપક્ષ 1972-79
યોગેન્દ્ર મકવાણા 1982-88, 76-82 અને 73-76
ઘનશ્યામ ઓઝા જનતાપક્ષ 1978-84
સુમિત્રા કુલકર્ણી કોંગ્રેસ 1972-78
હિંમત સિંહ કોંગ્રેસ 1972-78
પ્રફુલ ગોરડીયા ભાજપ 1998-2000
ગોલંદાઝ મોહમધુલાઈં કોંગ્રેસ 1976-82
મનુભાઈ પટેલ જે.ડી. 1978-84
કુમુદબેન જોષી કોંગ્રેસ 1982-88 અને 76-82 અને 73-76
રમણલાલ પરીખ જનતાપક્ષ 1975-81
પીલુ મોદી જનતાપક્ષ 1978-84
તીલોક લોલોઈ કોંગ્રેસ 1977-80
કલાણીયા ઈબ્રાહીમ કોંગ્રેસ 1972-78 અને 78-84
હરિસિંહ મહિડા કોંગ્રેસ 1975-81 અને 81-87
વિરેન શાહ અપક્ષ 1975-81
શંકરસિંહ વાઘેલા ભાજપ 1984-90 ,
(27-11-89 નિવૃત્તિ લઈ લીધી હતી.
ગોપાલસિંહ સોલંકી ભાજપ 1990-96 અને 96-02
દિનેશ ત્રિવેદી જનતાદળ 1990-96
કિશોર મહેતા અપક્ષ 1981-87
ભટ્ટ જીતેન્દ્ર કોંગ્રેસ 1987-93
પ્રણવ મુખર્જી કોંગ્રેસ(I) 14-8-1981 થી 87
એલ. કે. અડવાણી જનસંઘ 1976-82
રઉફ વલીઉલ્લાહ કોંગ્રેસ 1984-90
સાગર રાયકા કોંગ્રેસ 1986-88
ઉર્મીલાબેન ચીમનભાઈ પટેલ કોંગ્રેસ 1993-99
છોટુભાઈ પટેલ કોંગ્રેસ 1987-93
અનંતરાય દવે ભાજપ 1990-96 અને 96-02
ચીમન મહેતા કોંગ્રેસ 1984-90 અને 90-96(જનતાદળ)
ઈર્શાદ મિર્ઝા કોંગ્રેસ 1983-84 અને 84થી 90
રાજુ પરમાર કોંગ્રેસ(I) 1988-94 અને 94-2000 અપક્ષ 2000થી 06
વિઠ્ઠલભાઈ પટેલ કોંગ્રેસ 1982-88 અને 88-94 તેઓ પત્રકાર હતા
રામસિંહ રાઠવા કોંગ્રેસ 1982-88 અને 88-94
પી. શિવશંકર કોંગ્રેસ 1985-87 અને 87થી 93
માધવસિંહ સોલંકી કોંગ્રેસ 1988-94 અને 94-2000
ચીમન શુક્લ ભાજપ 1993-99
કનકસિંહ માંગરોલા ભાજપ 1994-2000
આનંદીબેન પટેલ ભાજપ 1994-2000
બ્રહ્મકુમાર ભટ્ટ કોંગ્રેસ 1996-02
લક્ષમણ બાંગારૂ ભાજપ 1996-02
વાય કે અલઘ કોંગ્રેસ 1996-2000
સવિતા શારદા ભાજપ 1999-05
લલીત મહેતા ભાજપ 1999-05
લેખરાજ બચાણી ભાજપ 2000-06
એ. કે. પટેલ ભાજપ 2000-06
કેશુભાઈ પટેલ ભાજપ 2002-8
જના ક્રિશ્નમૂર્તિ ભાજપ 2002-08
જયંતિ બારોટ ભાજપ 2002-08
સુરેન્દ્ર પટેલ ભાજપ 2005-11
સુર્યકાંત આચાર્ય ભાજપ 2005-11
વિજય રૂપાણી ભાજપ 2006-12
અલ્કા ક્ષત્રિય કોંગ્રેસ 2002-08 અને 08-14
કાનજી પટેલ ભાજપ 2006-12
નટુજી ઠાકોર ભાજપ 2008-14
ભરતસિંહ પરમાર ભાજપ 2008-14
પ્રવિણ રાષ્ટ્રપાલ કોંગ્રેસ 2006-12 અને 12-18
પ્રવિણ નાયક ભાજપ 19-2-2010થી[:]