Saturday, October 10, 2026

અતનુ ચક્રવતી અને મોદીના સમયમાં ખરીદેલા રૂ.262 કરોડના શેરના ભાવ રૂ.10 ક...

ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020 ગુજરાત સરકારની જાહેર ક્ષેત્રની મોટી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ- જીએસએફસીમાં રૂ.262 કરોડનું કૌભાંડ થયું છે. ગુજરાત સરકારની માલિકીની જાહેર કંપનીનું રૂ.262 કરોડથી વધુ રકમનું રોકાણ ડૂબી ગયું છે. કેનેડાની કંપનીમાં આ રોકણ કર્યું હતું હવે તે કંપની નાદાર જાહેર થઈ રહી છે. રૂ.262 કરોડનો ભાવ ગગડીને નવેમ્...

ગુજરાતમાં માનવ રોગ માટે ભલે લેબ નથી પણ પશુઓ માટે લેબ બનશે

અમદાવાદ ખાતે મધ્યસ્થ પશુ રોગ નિદાન લેબોરેટરી (B.S.L.3) અને પશુ રોગ નિયંત્રણ અને માહિતી તથા ફિડ ટેસ્ટીંગ લેબોરેની સ્થાપના મકરબામાં કરવામાં આવશે. તે માટે રૂ.50 લાખની ફળવણી કૃષિ વિભાગે કરી છે. જોકે ગુજરાતમાં માનવ રોગ અંગે સંશોધન કરવા માટે એક પણ પ્રયોગશાળા નથી, પણ ગુજરાત વેપાર સાથે જોડાયેલું હોવાતી પશુ માટે ખાસ લેબ બનશે. એનિમલ ફીડ એનાલિટીકલ અને ક્વો...

મગફળી કૌભાંડમાં કોંગ્રેસના આક્ષેપો ખોટા, પણ ભાજપે 20 પ્રશ્નોના જવાબ ટા...

મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી હતી કે મગફળીની ખરીદીની સમગ્ર ઘટનામાં કોઇપણ પાર્ટીના કે કોઇ પણ ચમરબંધી હશે તો પણ તેને છોડવામાં નહી આવે. કૃષિમંત્રી ફળદુએ પણ તંત્રને કડકમાં કડક પગલા લેવા સૂચના આપી છે. જે લોકોએ ગેરરીતી કરી છે તે જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે તેની સામે કડક એકશન લઇ રહી છે. પોલીસ તંત્ર દ્વારા ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ આ...

મોરબીના ડેમી 2 અને ડેમી 3 કમાન્ડ એરિયામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યોમાં ફરી ફરીને વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યાં છે. તેવી જ રીતે ગુજરાત સરકાર પણ આવા કાર્યક્રમો માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા લોકાર્પણ થઈ રહ્યું...

ખેડૂત સંગઠને સંસદ સભ્યોને પત્ર લખ્યો

પ્રતિ શ્રી, સંસદસભ્યશ્રીઓ, ગુજરાત રાજ્ય. *વિષય : ભારતિય બંધારણે આપેલી તાકાતનો ઉપયોગ કરી અર્થતંત્રના પાયા સમાન ખેડુત સમુદાયને બચાવવા બાબત* માનનિય સાહેબશ્રીઓ, *જય કિસાન સાથ જણાવવાનું કે ગુજરાતમાં વર્તમાન સમયમાં જગત્તતાત, અન્નદાતાની હાલત દિવસે દિવસે કફોડી, બદતર થતી જાય છે. પાકવીમો, ટેકાના ભાવ, જમીન માપણીના મુદ્દે સરકારે ભ્રષ્ટાચાર કરવામાં માજ...

ખોરાક ઝેરી બની જતાં 70 પશુઓના પાંજરાપોળમાં મોત

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલ પાંજરાપોળમાં ફૂડ પોઈઝનીંગની અસર થતા ૭૦ જેટલા પાડાઓના કરૃણ મોત થયા હતા. બપોરના સુમારે નિત્યક્રમ મુજબ લીલું ઘાસ આરોગ્યા પછી એકાએક ઝેરની અસર થતાં પાંજરાપોળ કંપાઉન્ડમાં મુંગા પશુઓ એકપછી એક ટપોટપ મરવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં પશુ ચિકિત્સકોની ૯ ટીમો દોડી આવી હતી અને અસરગ્રસ્ત અન્ય પશુઓની ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી...

૬પ૯ર ગામોમાં મનરેગાના ર૯,૮૬૯ કામો પર ૬.૮૦ લાખને કામ મળ્યું

સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાઓની ૬પ૯ર ગ્રામ પંચાયતો દ્વારા આવાં કામો શરૂ કરવામાં આવ્યા છે. આ ગ્રામ પંચાયતોમાં ર૯,૮૬૯ કામોથી ૬,૭૯,૮૪ર શ્રમિકો રોજગારી મેળવતા થયા છે. તેમણે ઉમેર્યુ કે, આવા કામો પર આવતા શ્રમિકો માટે સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન પણ કરાવાય છે. રાજ્યમાં મનરેગાના આવાં કામો અંતર્ગત વનબંધુ જિલ્લા દાહોદમાં સૌથી વધુ એટલે કે ૧,૦૬,૯પ૬ શ...

ગૌ પ્રેમીના અવસાનથી ગાય રોજ આંશુ સારે છે

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા ગૌ ભક્ત ઉકાભાઇ ખીમજીભાઇ કોટડિયાનું 25 એપ્રિલ 2019માં અવસાન થયું હતું. ઉતરક્રિયા સુધી બેસણું રાખેલું હતું. એક ગાયમાતા રોજ આ બેસણામાં આવીને સૌની સાથે બેસી શોક મનાવતી રહી હતી. ગાય ઉકાભાઇ કોટડિયાની છબી પાસે જઇ ઉભી રહે છે. છબી સામે માથું નમાવીને છબી સામે કે બાજુમાં બેસી રહે છે, આસુંડા સારે છે. માનવીય સં...

કૃષિ ઉત્પાદન વધારવા અને પર્યાવરણમાં પક્ષીઓની અગત્યતા

– ડો. એચ. એસ. વર્મા અને ડો. આર. એમ. પટેલ ભારતભરની ૧૨૩૭ પક્ષીઓની જાતો પૈકી ગુજરાતમાં ૪૭૧ પક્ષીની જાતો જોવા મળી છે એ તેની વિપુલતાનું પ્રમાણ છે. પક્ષીઓ કૃષિ પર્યાવરણનું અવિભાજ્ય અંગ છે. આધુનિક વિકાસને કારણે પક્ષીઓનાં રહેઠાણ ઉપર માઠી અસર જોવા મળેલ છે. ખેડૂતમિત્રો માટે ફાયદારૂપ પક્ષીઓ ખેતી-પાકોમાં વિવિધ જીવાતોનું ૬૦% નિયંત્રણ કુદરતી રીતે થતું હોય...

મોડાસાના ખેડૂતોની ચિંતા વધી, ચણા અને ટામેટાના પાકમાં લાગ્યો રોગ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટામેટા તેમજ ચણાના વાવેતરમાં ઈયળના ઉપદ્રવથી પાકનો નાશ થવાના એંધાણથી ખેડૂતો ચિંતિત થયા છે. મોડાસા તાલુકાના બોરડીકંપા સહિત આસપાસના વિસ્તારોમાં ખેડૂતોએ બાગાયતી પાક તરીકે ટામેટાંની ખેતી કરી છે. જેમાં લીફ માઈનર નામની ઈયળથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ પ્રકારના રોગથી ઈયળ પાંદડાને ખાઈ જતી હોય છે. જેથી ટામેટાંનો છોડ સૂકા...

8 સંસ્થાઓને 40 લાખ ચોરસ મીટર સરકારી જમીન આપી દેવાઈ

રીવોલ્યુશન ઈન રેવન્યુ – મહેસૂલમાં ક્રાંતિ 18 માર્ચ 2020ના દિવસે ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગે આપેલી વિગતો રાજ્યના સમતોલ અને સમાવેશ વિકાસને સ્પર્શતા ઈન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ, એજ્યુકેશન, ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ, ક્લીન એનર્જી સહિતના સેકટર્સ માટે સરકારી જમીન ફાળવેલ છે. ક્રમ પ્રોજેક્ટ જમીન 1. રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ 103....

ગઢડાના ગોડાઉનમાં આગ લાગતાં લાખોની કિંમતનો કપાસ બળીને ખાખ

રાજ્યનો ખેડૂત છેલ્લાં કેટલાંક સમયથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. એક બાજુ અપૂરતાં વરસાદનાં કારણે તે દેવાનાં ડૂંગરતળે દબાઈ રહ્યો છે તો બીજી બાજુ પોતાની ઉપજ જે ગોડાઉનમાં રાખી હોય છે તેમાં અચાનક આગ લાગતાં જગતનો તાત વધુને વધુ મશ્કેલીમાં મૂકાઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા શહેરના બોટાદ રોડ પર આવેલ બીડમાં કપાસનાં ગોડાઉનમાં લાગેલી ભીષણ આગના ...

100 ટકા વધારે મીઠા અને સુગંધી લાલ અને પીળા તરબૂત જાત

100 percent sweeter and more fragrant red and yellow watermelon varieties 100 प्रतिशत अधिक मीठे और अधिक सुगंधित लाल और पीले तरबूज की किस्में ઉનાળામાં તરબૂચની તમામ ખૂબી વાંચો અમદાવાદ, ખેડાના સાંખેજ ગામના 32 વર્ષના યુવા ખેડૂત શિવમ હરેશભાઈ પટેલે તરબૂચ અને ટેટીમાં નવી ખેતી શરૂ કરી છે. તેમના તરબૂચ સુગંધી અને બે ઘણી સુગર હોવાથી ભારે મીઠા છે. વ...

નર્મદા વિસ્તારમાં વરસાદ ઘટી ગયો

10 જાન્યુઆરી 2018માં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ જાહેર કર્યું કે નર્મદા નદીમાં ચોમાસાના પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. તેથી ગુજરાતના ખેડૂતોને પિયત માટે નર્મદાનું પાણી નથી મળતું. 138 મીટર ઊંચાઈએ પૂરા થયેલાં બંધના કામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકર્પણ કર્યું તેના પહેલા જ વર્ષથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવું પડ્યું છે. મોદીએ બંધને રાષ્ટ્રને સમર્પિત કર્યો ...

દેવું વધી જતાં ઝેર પીનાર દંપતિના પતિ બાદ પત્નનું પણ મોત

અમરેલી તાલુકાનાં ચાંદગઢ ગામનાં ખેડૂત દંપતિએ એક અઠવાડીયા પહેલા ઝેરી ગટગટાવી લેતાં પતિના મોત થયા બાદ તેમનાં પત્‍નીનું પણ મોત થયું છે. લાભુબેન ભરતભાઈ ખુમાણ નામનાં 42 વર્ષના મહિલાનાં પતિએ ઝેરી દવા પી લેતાં પતિનું મૃત્‍યુ થયું હતું. ગાંધીનગર ખાતે હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફકરવાને લઈ છેલ્‍લા 13 દિવસના ઉપવાસ કર્યા તે જ દિવસે આ ખેડૂતે લીધેલ લોન ભરપાઈ...