Friday, May 20, 2022

પશુ સારવારનું ખાનગીકરણ કરી એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ શરૂ કરતી ગુજરાત સરકા...

ગાંધીનગર, 23 જુન 2020 એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ રાજ્યની સાડા ત્રણ કરોડ જેટલી પશુને આરોગ્ય રક્ષા કવચ પુરું 108 મોબાઇલ પશુ દવાખાના 22 જૂન 2020થી શરૂ થયા છે. ૧૦ ગામ દિઠ એક મોબાઇલ - હરતા-ફરતા દવાખાનાઓ પશુઓ માટે મળશે. પશુ દવાખાનાની યોજના GVK EMRI દ્વારા પી.પી.પી. મોડમાં ખાનગી ધોરણે શરું કરી છે. ૪૬૦ જેટલા મોબાઇલ પશુ દવાખાનાથી ૪૬૦૦ ગામોના પશુપાલકોને તે...

કાશ્મિરમાં 19 હજાર ગુજરાતીઓ કાયમી વસવાટ કરે છે

ગુજરાતમાં 1111 કાશ્મિરી લોકો રહે છે. જેમાં મુસ્લિમ અને હીજરતી બ્રાહ્મણ પંડિતો પણ છે. તેઓ હવે ફરીથી કાશ્મિર જઈને પોતાની મિલકતોનો ફરીથી કબજો લેવા માંગે છે. કાશ્મિરના જે લોકો ગુજરાતમાં રહે છે તેમાં 670 પૂરૂષો અને 441 મહિલાઓ છે. આનંદજનક એ બાબત છે કે કાશ્મિરમાં ગુજરાતીઓ વધું છે. કેટલાંક તો કાશ્મિરની વસ્તુઓ ખાસ કરીને કાશ્મિરની પુશ્ન શોલ વેચવાનો ધંધો ક...

પ્રતિકુળ સંજોગોમાં ઝડપથી ઉગાડવાની નવી પ્રાઈમિંગ ટેકનોલોજીથી બિયારણો બન...

Beginning to produce seeds with new priming technology to grow fast in adverse conditions ગાંધીનગર, 15 ઓક્ટોબર 2020 ગુજરાતમાં આજ સુધી બી પર પટ આપવા કે પલાળવાની પ્રક્રિયા કરીને વાવેતર કરવામાં આવતું હતું. હવે નવી ટેકનીક આવી છે જે સારી રીતે ઉગી ન શકતાં બિયારણ માટે મોટી ક્રાંતિ લાવી રહ્યાં છે. જીરું વાવવાની ઋતુ હવે ઠંડી સાથે શરૂ થશે. પણ ખેડૂતોને ...

દોડવીરાંગના સરિતાનું ભવ્ય સ્વાગત

એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ગુજરાતનાં ચાર ખેલાડીઓએ ગુજરાતની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ સાથે 6 સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પગ મૂક્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરીતાની સાથે અમદાવાદી ટેનિસ પ્લેયર અંકિતા રૈના પણ હતી, જેણે એશિયન ગેમ્સમાં સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેની સાથે સુરતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કર પણ આવ્યા હતા...

લખપત અને બેટ દ્વારકા ગુરુદ્વારાનો જિર્ણોદ્ધાર

શીખ ધર્મના આદ્યગુરુ ગુરુ નાનક દેવજીની જ્યાં સ્મૃતિઓ સચવાયેલી છે, એવા કચ્છના લખપતમાં આવેલા પ્રથમ પાતશાહી ગુરુદ્વારા ઉપરાંત તેમના પ્રથમ પાંચ શિષ્યો પૈકીના એક ભાઇશ્રી મોખમસિંહજીના બેટ દ્વારકા ખાતે આવેલા ગુરુદ્વારાના કૂલ રૂ. ૧૦ કરોડના પુનુરોદ્ધાર તથા નવીનીકરણ શરૂ કરાયું છે.  કચ્છની મુલાકાતે આવેલા પ્રવાસી સફેદ રણની સાથે કાળો ડુંગર પણ ફરે, સ્મૃતિવન-ભૂજિ...

અમદાવાદ શહેરના બફર ઝોનમાં “વેજીટેબલ ઓન વ્હીલ્સ”, 24 ઈ – રીક્ષાઓ ...

અમદાવાદ શહેરના બફર ઝોનમાં “વેજીટેબલ ઓન વ્હીલ્સ”, 24 રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ કોરોનાની પરિસ્થિતિમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હરતી ફરતી રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ શરુ કરાયું છે. શહેરના કોટ વિસ્તાર ને બફર ઝોન જાહેર કરાતા વેજીટેબલ on wheels ની 24 રીક્ષાઓ...

અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રંગ લાવીઃ ગીર સોમનાથના છારા ગામે સેનેટરી ને...

બોલિવૂડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અભિનિત હિન્દી ફિલ્મ પેડમેને સમગ્ર દેશમાં મહિલાઓને સેનેટરી નેપકીનનાં ઉપયોગ માટે જાગૃતિ લાવવાનું કામ કર્યું છે. સમગ્ર દેશમાં મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન તેનાંથી બચવા માટે સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાનો સંદેશો આ ફિલ્મમાં આપવામાં આવ્યો હતો. અને તેનાં કારણે લગભગ દરેક સ્ત્રી જાગૃત બની છે અને તેનાં ઉપયોગ માટે પગલાં ભરી ...

અમદાવાદમાં ધનવંતરી રથ યોજના એ ભાજપની યોજના છે ? 23 હજારનું મેડિકલ ચેકઅ...

અમદાવાદ, 22 મે 2020 ગુજરાતના અમદાવાદ શહેરમાં ધનવંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં 23 હજાર લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. ધનવંતરી રથ દ્વારા અમદાવાદના 14 વોર્ડમાં કામગીરી થઈ છે. રાજ્યમાં બુધવારથી એસટી સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે પુરવઠા સચિવ અશ્વિની કુમારે જણાવ્યુ કે, રાજ્યમાં એસટીની સામાન્ય સેવા જનતા માટે શરૂ કરાઈ છે. એક દિવસમાં એસટીની 46 જેટલ...

ચલાલા નગરપાલિકાના પ્રમુખે હરણને બચાવ્યું

ચલાલા નગરપાલીકાનાં પ્રમુખ હિંમત દોંગાનો પશુપ્રેમ જોવા મળેલ છે. થોડા દિવસ પહેલા જંગલ વિસ્‍તારમાંથી એક હરણ ભૂલથી માનવ વસવાટ તરફ આવી હુડલીની સીમમાં ભટકી ગયું હતું. તેની પાછળ શિકારી કુતરા દોડીને હુમલો કર્યો હતો. તેમાંથી હરણ છટકીને ચલાલા નગર પાલિકાના પ્રમુખ હિંમત દોંગાના નિવાસસ્‍થાન સુધી એકાએક પહોંચી ગયું હતું. બરાબર એજ સમયે પૂર્વ ધારાસભ્‍ય મનસુખ ભુવા સ...

3કુટ ઊંચાઈના ગણેશ સુપ્રીમ કોર્ટમાં લડીને હવે ડોક્ટર બનશે

અહેવાલ - શૈલેષ સપરિયા ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને વજન 14.5 કિલો છે. ગરીબ પરિવારમાં જન્મેલો આ 6 બહેનોનો ભાઈ સમજણો થયો ત્યારથી એક સપનું જોતો હતો. ગણેશનું ધ્યેય હતું કે મારે કોઈપણ ભોગે ડોક્ટર બનવું છે. ડોક્ટર બનીને મારે ખાસ તો બાળકોની ઊંચ...

ત્રણ દિકરીએ મૃતક માતાના અંગોનું દાન કરીને 3 લોકોને નવજીવન આપ્યું

ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021 અમદાવાદના ઘાટલોડિયાના મીનાબહેનને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.  તેમની 3 દિકરોઈએ અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. તેમના અંગદાનથી 3 દર્દીને જીવનદાન મળ્યું છે. સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. અંગદાન જેવા કાર્યમાં અસમજણ અને અજ્ઞાનતાના કારણે પુરુષો પણ જે નિર્ણય લેવાની હિંમત કરી શકતા નથી, તે ત્રણ દિકર...

અમદાવાદ અદભૂત મોબાઈલ કોરોના ટેસ્ટીંગ વાન શરૂ કરાઈ

ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ વાન ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના પગલે ઝડપી સારવાર એમ ત્રિવિધ સુવિધાઓ સાથે આ ટેસ્ટીંગ વાન અમદાવાદ જિલ્લાની કોરોના સામેની લડાઈ માટે આગવું હથિયાર અમદાવાદ જિલ્લામાં આજથી કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાન નો પ્રારંભ કરાયો છે. અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે  ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના ...

સરકારી શાળામાં ક્લાસ-1ના અધિકારીનો પુત્ર કરે છે અભ્યાસ

દેશભરમાં શિક્ષણ દિવસે દિવસે મોંઘું થતું જાય છે અને ખાનગી શાળાઓ લાખોની ફી વસુલ કરે છે. અને આજના સમયમાં શિક્ષણ એક વ્યવસાય બની ગયું છે ત્યારે સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયત્નો કરે છે, ત્યારે રાજકોટનાં એક કલાસ-1 અધિકારી એવું માને છે કે, સરકારી શાળાઓનું શિક્ષણનું સ્તર ખૂબ જ સારૂં છે તે માટે પોતાનાં પુત્રને સરકારી શાળામાં અભ્યાસ કરાવે છે. ...

રાજપૂતમાંથી મોરેસલામ બનેલા 8 સ્ટેટના રાજાઓ પોતાના ધર્મમાં પરત આવશે

અમદાવાદ તા. 08 ભૂતકાળમાં જે રાજપૂત રાજાઓ મુસ્લિમ થઈ ગયા હતા તેમને મોરેસલામ કહેવામાં આવે છે. આવા 8 રાજ્યનાં મોરેસલામ રાજાઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની આગેવાનીમાં પોતાના સમાજમાં પરત આવી રહ્યાં છે અને તે માટે શહેરનાં રિવરફ્રન્ટ ઉપર આગામી 15મી સપ્ટેમ્બરે એક વિશાળ રાજપૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સંઘના સહ સરકાર્યવાહક કૃષ્...

ગુજરાતમાં 7 કરોડ સુધી મોબાઈલ ફોન થઈ ગયા

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ઓક્ટોબર મહિના માટે જાહેર કરેલા ટેલીકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ મુજબ, ગુજરાતમાં કુલ સબસ્ક્રાઇબરનો આંકડો ટૂંક સમયમાં એક વાર ફરી 7 કરોડને આંબી જશે. ઓક્ટોબર, 2019નાં અંત સુધીમાં ગુજરાત સર્કલમાં કુલ સબસ્ક્રાઇબરની સંખ્યા 6.91 કરોડ હતી. ગુજરાત સર્કલમાં કાર્યરત ચાર ટેલીકોમ કંપનીઓ – વોડાફોન આઇડિયા, જિયો, એરટેલ...