Saturday, November 23, 2024

વડોદરાના છોકરાએ ફૂડ પેકેટ્સ અને દવાઓ લઈ જાય તેવા એરોપ્લેન, ડ્રોન બનાવ્...

વડોદરા : વડોદરા શહેરના મકારપુરા રોડ પર આવેલી અમૃતનગર સોસાયટીમાં રહેતાં 20 વર્ષના પ્રિન્સ પંચાલે ખાવાનો અને બીજો હળવો સમાન લઈને ઉડી શકે તેવા એરોપ્લેન અને ડ્રોન બનાવ્યું છે. પ્રિન્સે પ્લેનમા એવી વ્યવસ્થા કરી છે કે તેના મારફતે ફૂડ પેકેટ્સ અન્ય સ્થળે મોકલી શકાય છે. જેમ મોટા એરોપ્લેનમાંથી હવામાં રહીને સમાન નીચે નાખી શકાય છે, તે જ રીતે. નાના એરોપ્લ...

વડોદરામાં નિર્મલ સિંહનું મોત, કોરોનાનું નિદાન ન કરાયું

52 વર્ષીય જ્ઞાની નિર્મલ સિંહનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોરોના વાયરસથી મૃત્યુ થયું હતું. નિર્મલસિંહની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પુત્રી સહિતના આ દર્દી પરિવારના અન્ય ચાર સભ્યો પણ કોરોના સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. જ્ઞાની નિર્મલ સિંહ અને તેની 46-વર્ષીય પત્ની શ્રીલંકા ગયા હતા.

ગુજરાતમાં ૧૩ કેસ પોઝીટીવ હોવાનું ધ્યાને આવ્યું છે જેમાંથી ૧૨ કેસ એવા છ...

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું છે. કોરોના જીવલેણ નથી પણ વ્યાપક છે. લોકસંપર્ક ઓછો થાય, ભીડ ઓછી થાય અને કેન્દ્ર અને રાજય સરકારના માર્ગદર્શનનો અમલ થાય તે જરૂરી છે. હાલ રેલ્વે, એસ.ટી. સેવાઓ તેમજ સ્થાનિક વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ૧૩ કેસ પોઝીટીવ હોવાનું ધ્યાને આવ્યું છે જેમાંથી ૧૨ કેસ એવા છે જે પરદેશથી આવ્યા છે. કોરોનાનો ફે...

વડોદરામાં યુવતીને કીસ કરનારા પોલીસ ચૌહાણને ફાંસી આપવા માંગ

એલઆરડી જવાન સુરજ ચૌહાણે વડોદરા શહેરના ગોત્રી ચેક પોસ્ટ પાસેની કેનાલ પાસે બેઠેલા કપલ ને ધમકાવી પૈસા પડાવવામાં આવ્યા હતા. યુવક ને 5000 રૂપિયા લેવા મોકલી દેવામાં આવ્યો હતો.  એકલી પડેલી યુવતીને નજીકના અવાવરું મકાનમાં લઇ જઇ પોલીસ કન્સ્ટેબલે યુવતીને કિસ કરી હતી. શારિરીક છેડછાડ કરી મુખ મૈથુન કરાવેલું હતું. આ ઘટના એ ભારે ચકચાર જગાવી હતી. આ કૃત્ય કરનાર લ...

મેંગો ડ્રીંક્સ બનાવતી વડોદરાની મનપસંદ બેવરેજીસ કંપનીના કૌભાંડો વાંચો, ...

મનપસંદ બેવરેજીસ LTD કંપની સાથે 100 કરોડની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો 12 માર્ચ, 2020 વડોદરા સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી મનપસંદ બેવરેજીસ લિમિટેડ કંપની સાથે રૂપિયા 100 કરોડની છેતરપિંડી કરનાર ભેજાબાજની વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ભેજાબાજે કંપનીના સત્તાવાળાઓને રૂપિયા 100 કરોડની લોન અપાવવાના બ...

વડોદરામાં ઇલેક્ટ્રિક વાહનોના ર્ચાજિંગ માટેનું પ્રથમ ર્ચાજિંગ સેન્ટર સ્...

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.એ ગુજરાતમાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાહનોના ર્ચાજિંગ માટેનું પ્રથમ ર્ચાજિંગ સેન્ટર સ્થાપ્યું છે. એચપીસીએલના ડિરેક્ટર (માર્કેટિંગ) રાકેશ મિસ્ત્રીએ ર્ચાજિંગ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ સ્ટેશન ગુજરાતમાં એચપીસીએલનું પહેલું ર્ચાજિંગ કેન્દ્ર છે. આવનારા દિવસોમા...

વડોદરામાં પ્રજાના પૈસા ભાજપના નેતાઓ ઘરે લઈ જાય છે – સરવે

વડોદરા, 25 ફેબ્રુઆરી 2020 વડોદરા શહેર કૉંગ્રેસ દ્વારા CCR citizen convenience right - નાગરિક સુવિધા અધિકાર માટે વડોદરા શહેરમાં ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં એવું બહાર આવ્યું છે કે, ભાજપના નેતાઓ પ્રજાને સુવિધા કે સહાય આપવાના બદલે પોતાના ઘર ભરી રહ્યાં છે. ભ્રષ્ટાચાર કરીને પ્રજાના નાણાંની લૂંટ ચલાવી રહ્યાં છે. વોર્ડ નં 11ના રહીશોએ કોંગ્રેસના ...

27 કંપનીઓએ વડોદરામાં 700થી વધુ યુવાનોને નોકરી આપી

વડોદરા:એમ.એસ. યુનિવર્સિટીમાં મેગા પ્લેસમેન્ટ ફેરમાં ૭૦૦થી વધુ યોવાનોનું નોકરી મેળવવાનુ સપનુ સાકાર થયુ છે. ગુજરાત રાજ્ય ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આ મેગા પ્લેસમેન્ટમાં રિલાયન્સ, ટાટા, એલ એન્ડ ટી, જેવી પ્રતિષ્ઠિત ૨૭ જેટલી કંપની હાજર રહી હતી અને ટેકનોલોજી, પોલીટેકનીક, માર્કેટીંગ સહિતના ક્ષેત્રોમાં યુવાનોને નોકરી મેળવવા માટે તક અને મંચ...

રાજકોટ, વડોદરા, સુરતમાં મેટ્રો રેલ મંજૂર પણ રૂપાણી પાસે પૈસા નથી

ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પુરો કરવામાં વિજય રૂપાણીની સરકાર પાસે નાણાં નથી. તેથી તે ડચકા ખાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં કામ બંધ છે. રેલ પ્રોજેક્ટ 5 વર્ષ મોડો થઈ ગયો છે. અમદાવાદનો રૂ.15 હજાર કરોડનો પ્રોજેક્ટ ડચકા ખાઈ રહ્યો છે ત્યાં રાજકોટ, સુરત, વડોદરા માટેનો રૂ.40 હજાર કરોડ રૂપાણી સરકારની નબળી આર્થિક નીતિના કારણે થઈ શકે તેમ નથી. અમદાવાદમ...

ગુંડાગીરી કરતાં ભાજપના ધારાસભ્ય મધુ સામે રૂપાણી, શાહ, વાઘાણીએ પગલાં ન ...

ગાંધીનગર, 25 જાન્યુઆરી 2020 વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં હનુમાનજી મંદિરના કામ માટે પાલિકા અને કલેક્ટરે મંજૂરી આપ્યા બાદ મહેસૂલ વિભાગમાં ફાઇલ અટવાઇ જતા સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા છે. હનુમાન મંદિર ગેરકાયદે બનાવેલું છે એવા આ મુદ્દે પત્રકારોએ સવાલ પૂછતા મધુ ગુસ્સે થઇ ગયા હ...

ગોલ્ડન બ્રિજ પાસે 12 કિલો ગાંજો પકડાયો, ક્યાંથી આવ્યો હતો ગાંજો ?

અંકલેશ્વર તરફથી આવેલી રીક્ષાને ભરૂચ તરફના ગોલ્ડન બ્રિજના છેડે રિક્ષામાંથી ૧૨ કિલો ગાંજો મળી આવ્યો છે.  વડોદરાની આર આર સેલની ટીમે સ્થાનિક પોલીસ પકડી પાડ્યો છે. સલાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન હોવાનું જણાવતા પોલીસે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો છે. ૧૨ કિલો ગાંજો,એક રીક્ષા,રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૨૦,૦૪૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.  સ્થાનિક ...

ધારાસભ્ય ઈમાનદાર બેઈમાન, ભાજપની નિષ્ફળતા બહાર આવી

(દિલીપ પટેલ) ભાજપ માટે એક ધારાસભ્ય ખડે તે પરવડે તેમ નથી. તેથી એકી સાથે 99 ધારાસભ્યોનું સંખ્યાબળ ભાજપને લઘુમતીનું ભાન કરાવતું હતું. તેથી અગાઉ ક્યારેય ન થયું હોય એવું અનૈતિક પક્ષાંતર ભાજપે રૂપાણીની સસરાકને બચાવવા માટે અમિત શાહે કરાવવું પડ્યું હતું. 2017ની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી. આ વાત ભાજપના ધારાસભ્યો સારી રીતે સમજી ગયા છે. તેથી રૂપાણી, વાઘાણ...

ગુજરાતની જેલમાં ફોન કેટલા પકડાયા ?

ગાંધીનગર, 14 જાન્યુઆરી 2020 વડોદરા જેલમાં 22 ફોન સાથે કોલ સેન્ટર પકડાયું છે. ત્યારે રૂપાણીની સરકાર સામે અનેક સવાલો ઊભા થયા છે. રૂપાણીની સરકારમાં જેલમાં મોબાઈલ ફોનમાં પોલ ચાલે છે તે અંગેનો એક ખાસ અહેવાલ કેદીઓ જાણે પડકાર ફેંકતા હોય તેમ જેલમાંથી મોબાઈલ મળવાની ઘટનાઓ બની રહી છે. સુરેન્દ્રનગર જેલમાં મોબાઈફોન અને તેનું કૌભાંડ કીદીઓએ જ અંદર વીડિયો...

જેલ સલામત નથી તો ગુજરાત ક્યાંથી સલામત હોય, જેલમાં કોલસેન્ટર

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. કેદીઓ પાસેથી ઝડપાતા મોબાઈલ ફોનની તપાસ રાવપુરા પોલીસ પાસેથી આંચકી લઈને ક્રાઈમ બ્રાન્ચને સોંપાતાની સાથે જ આ કોલ સેન્ટર પકડાયું છે. વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડમાં સજા પામેલો 45 વર્ષની ઉંમરનો કેદી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાં એક કે બે નહીં પરંતુ ૨૧ મોબાઈલ ફોન રાખતો હતો. આ ફોનથી તે જેલમાં બેસીને જ ‘કોલ સ...

સન્માનિત, IAS પૂનમચંદ પરમાર રૂ.2 હજાર કરોડના કૌભાંડ જાહેર કરે

રાજ્યમાં હાલ સરકારમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી પૂનમચંદ પરમાર અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ભણ્યા હતા. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દિ વર્ષની ઉજવણી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરીને સમાજના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચેલા 100 ભૂતપૂર્વ વિદ...