જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી...
જંબુસરના ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી
અમદાવાદ 14, માર્ચ 2020
જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળતાં તેના પ્રત્યાઘાતરૂપે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરોએ સખત શબ્દોમાં વખોડી.
9 માર્ચ 2020ના રોજ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઈ રહ્યા હત...
ભરૂચમાં 25 એપાર્ટમેન્ટના 500 જર્જરીત મકાન તોડી પાડવા નોટિસ
ભરૂચ, 5 માર્ચ 2020
નર્મદા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં તેમજ એપાર્ટમેન્ટના સ્લેબના પોપડા પડવાની ઘટના ના પગલે પાલિકાએ નોટિસ આપી હતી. ભરૂચ કોર્ટ સંકુલની સામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ૨૫ જેટલા એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત બનતાં ભરૂચ નગર પાલિકા દ્વારા ઈમારતોને તોડી પાડવા અથવા મરામત કરવા માટે ૫૦૦ થી વધુ ઘર-પરિવારને નોટિસ આપી છે.
જર્જરિત ઇમારત...
છોટુ વસાવાનો મત મેળવવા કોંગ્રેસ સફળ નહીં થઈ શકે
એન. સી. પી.ના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ ઝઘડિયાના ધારાસભ્ય અને બિટીપીના અધ્યક્ષ છોટુભાઈ વસાવા તથા મહેશ વસાવા સાથે ચર્ચા કર્યા પછી રાજ્યસભાની ચૂંટણીની વ્યૂહરચના ગોઠવી છે. છોટું વસાવાએ ગઈ રાજ્યસભાની ચૂંટણી વખતે અહેમદ પટેલને મત આપ્યો હતો. પણ વિધાનસભાની ચૂંટણીમાં અહેમદ પટેલે કોઈ મદદ ન કરતાં છોટું વસાવા આ વખતે કોંગ્રેસને મદદ નહીં કરે એવું માનવામાં આવે છે. ...
શિવાજીએ સુરતને બેવખત લૂંટ્યું હતું
મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 1
ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020
મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે, સુશાન, લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે.
સુરતને શિવાજીએ બે વખત લૂંટ્યું
છત્રપતિ શિવાજી મહારાજ આજે દુનિયાભર...
બ્રિટાનીયા બિસ્કીટ કંપની પ્રદૂષણ કરતાં પકડાઈ
બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ 1918માં શરુઆત કરી તેને 101 વર્ષ થયા છે. હમણાં જ 50 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. જેમાં ક્રોસન્ટ્સ, ક્રીમ વેફર્સ સહિત છે. દરેક ભારતીય પરિવારમાં સૌથી વિશ્વસનીય નામ છે.
આ કંપની ગુજરાતમાં પ્રદૂષણ કરતી રંગે હાથ પકડાઈ છે.
ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર.23માં આવેલી બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ બિસ્કિટનું ઉત્પાદન કરે છે....
ભરૂચમાં ઘોડી પર મગરનો હુમલો
ફૂલવાડી ગામની ખાડી કિનારે ચરતી ઘોડીના પાછળના ભાગે મગરે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી
ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામના જસવંતસિંહ કરશનસિંહ પરમાર નામના ખેડૂતની ઘોડી પર દિરયાની ખાડીના કિનારે ચરતી ઘોડી પર મગરે હુમલો કર્યો છે. ઘોડીના પાછળના ભાગે હુમલો કરતા ઘોડીની હાલત ગંભીર છે.
હુમલામાં બંને વચ્ચે ખેંચાતાણી થઇ હતી. આખરે મગર ઘોડીને ઈજાગ્રસ્ત કરી પા...
ભરૂચ ભાજપના પ્રમુખ સુરભી અને ભરતની નગરપાલિકાનું ખીચડી કૌભાંડ
ચોમાસાની ઋતુમાં નર્મદા નદીમાં આવેલા પૂરમાં કાંઠા વિસ્તારના અસરગ્રસ્તોને કઢી ખીચડી ૬ લાખ ૮૪ હજારની ખવડાવી હોવાની બિલ મુકતા અસરગ્રસ્તોની વ્હારે આવેલી સેવાભાવી સંસ્થાઓએ ભરૂચ નગરપાલિકા સામે વિરોધ કરીને ગોટાળો થયો હોવાના આક્ષેપ કર્યા છે.
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપના સુરભીબેન તમાકુવાલા તથા ઉપપ્રમુખ તરીકે ભરત શાહ છે.
માનવસેવાના નામે ભરૂચ નગર...
ભાજપના બળવાખોર મનસુખ વસાવાના વિવાદો કેવા છે ? વાંચો તમામ વિવાદો
ગાંધીનગર ખાતે આદિવાસી સમાજ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે, આદિવાસી આંદોલનકારીઓને સમર્થન આપવા ભાજપના સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા.
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, અધિકારીઓ ગાંઠતા જ નથી અને ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. સરકાર કોઇપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડીશ.
પૈસા આપીને ખોટા પ્રમાણપત્ર...
ગરીબોના અનાજમાં ખતરનાર જીપ્સમ ભેળી રહ્યું છે
ભરૂચના રેલવે ગોદી ઉપર જીપ્સમ પાવડર અનાજમાં ભળી ગયો છે.
જીપ્સમ પાવડર ઉડતો હોવાના કારણે લોકો ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જીપીસીબી એ માત્ર સ્થળ નિરીક્ષણ કરી નોટિસ ફટકારી સંતોષ માની રહી છે. જીપ્સમ પાવડરની બાજુમાં સરકારી અનાજનો જથ્થો પડેલો છે. જીપ્સમ પાવડર અનાજના જથ્થા સાથે ભેળસેળ થવાના કારણે તે અનાજ ગરીબ લોકોને સસ્તા અનેજની દુકાનેથી આપવામા આવ...
ભરૂચ બીજું ભયાનક ભોપાલ કેમ બની શકે, શુ છે એ ઝેરી કેમીકલ
જીએનએફસીમાં ૭૭૦૦ મેટ્રિક ટન ટીડીઇ પ્રોડક્ટ વેચાયા વગર પડી રહ્યો છે. અગાઉ આ ઝેરી કેમિકલ્સથી 4 લોકોના મોત થયા હતા. આ જત્થો જો લીક થાય તો આખુ ભરૂચ મોતના દરવાજે આવીને ઊભું રહી શકે તેમ છે. તેથી આ કારખાનાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ માની રહ્યાં છે કે, ભરૂર બીજું ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગંભીર હોનારત ગમે ત્યારે સર્જાવાની ગંભીર દહેશત વ્યકત કરી છે.
...
ગોલ્ડન બ્રિજ પાસે 12 કિલો ગાંજો પકડાયો, ક્યાંથી આવ્યો હતો ગાંજો ?
અંકલેશ્વર તરફથી આવેલી રીક્ષાને ભરૂચ તરફના ગોલ્ડન બ્રિજના છેડે રિક્ષામાંથી ૧૨ કિલો ગાંજો મળી આવ્યો છે. વડોદરાની આર આર સેલની ટીમે સ્થાનિક પોલીસ પકડી પાડ્યો છે. સલાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન હોવાનું જણાવતા પોલીસે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો છે. ૧૨ કિલો ગાંજો,એક રીક્ષા,રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૨૦,૦૪૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે. સ્થાનિક ...
ભરૂચમાં બાળકોએ પતંગદોરીના ગુચ્છા એકઠા કરી પક્ષીઓ બચાવ્યા
જૂના ભરૂચમાં આવેલી બીઈએસ યુનિયન સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્તરાયણ બાદ લોકો અને પક્ષીઓની સુરક્ષાને લઈ જાહેર માર્ગો ઉપર તથા વાયરો ઉપર લટકતી પતંગની દોરીના ગુચ્છા એકત્ર કરી શાળામાં એકઠા કર્યા હતા. ગુચ્છા ગમે ત્યાં ફેંકી દેતા હોય છે અને આવા બિન ઉપયોગી પતંગની દોરીના ગુચ્છામાં પક્ષીઓ ફસાઈ જવાના કારણે ઈજાગ્રસ્ત બનતા હોય છે અને મોતને પણ ભેટતા ...
ભ્રષ્ટ કારકુનની કરોડોની મિલકતો શોધવા લોકોને પોલીસે અપીલ કરી
ભરૂચ નગરપાલિકાના કારકુન ચેતન બાબુ મોદી રૂ.૨૫૦૦ની લાંચ લેતા પકડાઈ ગયો હતો. આ કેસના સાક્ષી-પુરાવાને નુકશાન કરે અથવા તો કરાવે તેવી પ્રબળ શકયતા રહેતી હોવાથી આરોપીને અન્ય જગ્યા બદલી કરવા માટે માટે લખાણ કરવામાં આવેલું હતું.
બાદ ભરૂચ નગરપાલિકાના મહેકમ ઉપર નિમણૂક પામેલ ન હોય. આરોપી તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક ફિકસ પગારથી ફરજ બજાવતા હતા. જેથી ભરૂચ નગર પાલિક...
અમિત શાહના આગમન પહેલાં વાપીમાં રૂ.10 કરોડની લૂંટ
દિવસના પ્રકાશમાં ગોલ્ડ લોન બેંકમાં 10 કરોડની લૂંટ, કર્મચારીઓએ હથિયારના બળ પર બંધક બનાવ્યો; તેના મોં પર ટેપસ ફરાર થઈ ગઈ હતી
ગુજરાતના ઔદ્યોગિક શહેર વાપીમાં રૂ.10 કરોડની લૂંટ 9 જાન્યુઆરી 2020માં થઈ છે. જે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પોતાના હોમ સ્ટેટમાં આવવાના છે તેના એક દિવસ પહેલાં જ આ મોટી લૂંટનની એક સનસનીખેજ ઘટના સામે આવી છે.
ચાણોદ વિસ્તારમ...
ઓએનજીસીએ હજીરામાં સૂર્ય ઉર્જા માટે ઠેકો જાહેર કર્યો
સુરત, 9 જાન્યુઆરી, 2020
સરકારની માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી) ગુજરાતના સુરતમાં હજીરા ખાતે 15 મેગા વોટ સૂર્ય ઉર્જા માટેના પ્રોજેક્ટનો ઠેકો આપવાની જાહેરાત કરી છે.
બિડ રજૂ કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી, 2020 છે, જ્યારે પૂર્વ-બિડ કોન્ફરન્સ 20 જાન્યુઆરી, 2020 ના રોજ યોજાશે. આ પ્રોજેક્ટ્સ ઓએનજીસીમાં સાત વર્ષના સંચાલન અન...