Wednesday, September 9, 2026

ડાંગ દરબાર , ડાંગના રાજા અને ડાંગની સંપૂર્ણ વિગતો અને ડાંગનો ઈતિહાસ

આ ડાંગના રાજા છે: એક ખેતી કરે છે તો બીજા જીપના ફેરા મારે છે! Divyabhaskar.com | Updated - Nov 19, 2016, 11:10 PM અંગ્રેજો સામે અડીખમ રહેલા રાજવીઓ દેશના નેતાઓ સામે ‘હારી’ રહ્યા છે Two King of Dang district Gujarat, Royal man doing farming +3બીજી સ્લાઈડ્સ જુઓ વાસુર્ણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી ખેતી કરે સાપુતારા: દંડકારણ્યવન તરીકે ઓળખાતા...

ગુજરાતનું નવું હિલ-સ્ટેશન ડોન, પ્રથમ પસંદ કેમ છે ?

એક મહિના પછી ચોમાસુ શરૂં થશે. ત્યારે સાપુતારા પાસે આવેલા ડોન હીલસ્ટેશન પર રજા ગાળવા જવા માટે ઘણાં લોકો અત્યારથી જ આયોજન કરી રહ્યાં છે. હવે સાપુતારમાં લોકોની ભીડ વધતાં ડોન હીલ સ્ટેશન લોકો વધુ પસંદ કરે છે. કુદરતી સંપત્તિથી ભરપૂર અને લીલાંછમ એવા ડાંગ જિલ્લામાં આવેલું આ ગિરિમથક આમ તો છેલ્લા દોઢેક વર્ષથી જ આ સ્થળ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતના મોટા ભાગના...

તાપી-નર્મદા લીંક યોજનાથી આદિવાસીઓની 10 હજાર હેક્ટર જમીન આંચકી લેવાશે

આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા - AKSMના યુવા નેતા રોમેલ સુતરીયા દ્રારા આજે પ્રથમ વાર પાર તાપી-નર્મદા લિંક યોજનાની વિગતો લોકજાગ્રુતિ અને આદિવાસી સમાજ ના લોકો પર મંડરાય રહેલા જોખમ ને સામે સાવચેતી ના પગલા ભરી શકાય તેના ભાગ રુપે જાહેર કરી રહેલ છે. તાપી-નર્મદા લિંક યોજના છે શું ? ગુજરાત-મહારાષ્ટ્રના 6 બંધ ઝેરી, પૈખડ,ચાસમંડવા, ચિક્કાર ,દાબદર, કેલવાનની...

લુપ્ત થઈ રહેલી ડાંગી કુંકણા બોલીને ભાષા તરીકે કેમ જાહેર કરાતી નથી  ? 

કુંકણા બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા કુકણા જાતિના આદિવાસીઓની બોલી છે. આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષા જેવા હોય છે. ગુજરાત રાજ્યમાં આ બોલી વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, ડાંગ જિલ્લા, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમ જ તાપી જ...

નામશેષ થતી ઉડતી ખિસકોલીના બચાવવા સરકાર તૈયાર નથી

અરૂણાચલપ્રદૃેશનાં જંગલોમાં 1981માં ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ખિસકોલીની એક પ્રજાતિ જોવા મળી હતી. 38 વર્ષ પછી વાઈલ્ડલાઈફ વિજ્ઞાનીઓ ગુમ થયેલી ઉડતી નામડાફા ઉડતી ખિસકોલીને નામડાફા નેશનલ પાર્કના મેસુઆ ફેરા જંગલોમાં શોધવા નિકળ્યા છે. નિશાચર ખિસકોલી માટે વિજ્ઞાનીઓ શોધખોળ કરી રહ્યાં છે પણ ગુજરાતમાં આવી જ એક ઉડતી ખિસકોલી લુપ્ત થવાને આરે છે, તેમ છતાં તે અંગ...

ડાંગ દરબારના રંગમંચ ઉપર ડાંગી નૃત્યોની રમઝટ

February 27th, 2018 તા.રપમી ફેબ્રુઆરી, ૨૦૧૮ થી આહવા ખાતે શરૂ થયેલા ડાંગ જિલ્લાના સૌથી મોટા લોકોત્સવ એવા ડાંગ દરબારના રંગમંચ ઉપરથી, ડાંગી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ દરબારીઓ માણી રહ્યાં છે. કાર્યક્રમના ત્રીજા દિવસે રંગ ઉપવન ખાતે વિશ્વના તખ્તા ગજવતા ડાંગી નૃત્યો પ્રેક્ષકોએ મનભરીને માણ્યા હતા.અહીં પાવરી નૃત્ય, ભવાડ...

દાવદહાડા ગામને લોકોએ 0 મતદાન કરીને દાવ લગાવ્યો

પૂલ ન હોવાના કારણે ગ્રામજનોને ચોમાસામાં નદી જાતે પાર કરીને જવુ પડે છે. તેથી નદીના પાણીમાં રહેલાં સાપના દંતના કારણે ગયા વર્ષે 2 લોકોના મોત થયા હતા. ડાંગના દાવદહાડ તથા ધુબડીયા ગામમાં 0% મતદાન થયું છે. ગુજરાતના એક નાના એવા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે અને ગામના એક પણ લોકોએ બપોરે બે બગ્યા સુધીમાં એક પણ વોટ આપ્યો નથી. ગામના લોકોને પ્રાથમિક સુવિ...

અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીઓ પર હાઇડ્રોલીક સ્ટોરેજ સ્ટ્રકચર બનશે

ડાંગમાં વનવાસી ખેડૂતોને વ્યાપક સિંચાઇ સુવિધા મળી રહે તે માટે ડાંગ પ્રદેશની 4 મોટી નદીઓ અને તેની પ્રશાખાઓ પર 24 મોટા હાઇડ્રોલિક સ્ટોરેજ સ્ટ્રક્ચર ચેકડેમ બનાવવા માટે રૂ.26 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી સરકારે આપી છે. આહવા સુબીર અને વઘઈ તાલુકાના ૨૪ ગામોમાં નિર્માણ પામશે. ડાંગની  ડુંગરાળ અને ઢોળાવવાળા વિસ્તાર હોવાથી પાણી વહી જવાને કારણે ચોમાસા પછી...

ડોન નજીક એક જ સ્થળે 23 જાતની જંગલી કેરી પેદા થાય છે

ચિંચલી ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. ચીંચલીના ડુંગરાળ પ્રદેશને એપ્રિલ 2019માં ‘બાયોવર્સિટી ઝોન’ જાહેર કરાયો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચિંચલીનાં ડુંગરાળ પ્રદેશમાં કુદરતી રીતે ઉગી નિકળેલા 2700 આંબાના વૃક્ષો છે. ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકનાં ચિંચલી રાઉન્ડ ફોરેસ્ટમાં ચિંચલીનાં મહારદર, ડોન મોર...

સરિતા ગાયકવાડે ઓલમ્પિક માટે તૈયારી શરૂ કરી

સરિતા ગાયકવાડએ ઓલ્મ્પિકની તૈયારી શરૂ કરી દીધી છે. સેન્ટર ઓફ એક્સલન્સમાં ૧૩ ઓલમ્પિક રમતોની ૧૭ નિવાસી એકેડમીઓમાં ખેલાડીઓ તથા ૨૪ ઓલમ્પિક રમતોમાં ૧૨૯૯ ખેલાડીઓને બિન નિવાસી કેન્દ્રોમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાશાળી ખેલાડીઓ તથા ઓલિમ્પિક કક્ષાના રમતવીરો તૈયાર કરવા હાલમાં ૭૩ ખેલાડીઓ પૈકી ૨૩ ખેલાડીઓને ઓલિમ્પિ...

વ્યારા કલેક્ટર કચેરીએ સાત્વિક ખેત પેદાશો વેચવાનું શરું

તાપી જિલ્લાના ખેડૂતો શુદ્ધ અને સાત્વિક ખેત  દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો સીધા તેમના ખેતરેથી, ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરની કચેરી બહાર દર સોમવારે અને ગુરુવારે વેચાણ કરવાનું શરૂં કરાયું છે. સજીવ ખેત પેદાશની મુલાકાતે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી સહિત જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘે વેચાણ ક...

જ્યાં અયોધ્યાના રાજા રામ શબરીને ત્યાં જમવા ગયા ત્યાં ભૂગર્ભમાં ધડાકા ક...

ડાંગના સુબિર તાલુકાના પૂર્ણા નદીના કિનારા શબરી ધામ નજીક ધડાકો થયો હતો. લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પંપા સરોવર પાસે રહસ્યમય ધડાકો થવાની ઘટના બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. નદીના પરિસરમાં ઘડાકાભેર પત્થરો ઉડ્યા હતા. વજનદાર પથ્થરો તૂટી ગયા હતા. જમીનમાં ખૂંપેલા પત્થરો પણ ઉડ્યા હતા. ધડાકો શેનો છે તેની તપાસ થ...

મેડિકલમાં તમામ 612 આદિવાસી બેઠકો પ્રથમ વખત ભરાઈ

અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓ MBBS જેવા ઉચ્ચતમ કારકિર્દી ધરાવતા અભ્યાસક્રમોમાં જરૂરી માહિતી નહીં હોવાને પરિણામે પ્રવેશ મેળવી શક્તા નથી. મેડીકલ ક્ષેત્રની પ્રવેશ માટેની NEETની પરીક્ષામાં સારો સ્કોર ન કરી શકવાને કારણે પ્રવેશ મેળવી શક્તા નથી. ૩૦૦ જેટલા કોચીંગ વર્ગો શરૂ કરાયા છે. જેના થકી આ વર્ષે ૬૧૨ અનુસૂચિત જાતિની તમામ મેડીકલ સીટો ભરાઇ છે. આદિજાતિ દુ...

ડાંગનો ઈતિહાસ – શિવાજી સુરત લૂંટતા પહેલાં અહીં રોકાયા હતા

DURNO JILLO :- ડાંગ જિલ્લો By Vijay Patel Vijhes on Saturday, 17 March 2012 ઈતિહાસ ધણાં ઓછા જિલ્લાઓ હશે કે જેને પોતાની ઐતિહાસિક પૃષ્ઠભુમિ હોય છે. રામયણના સમયમાં ડાંગને “દકા૨ણ્ય અથવા દંડક“ નામે ઓળખવામાં આવતો હતો. એટલે આજે ૫ણ ડાંગી આદિવાસીઓનાં લોકગીતોમાં રામ-સીતાની વાતોને ગુંથી લેવામાં આવેલ છે. અને આજે ૫ણ એક બીજાનું સન્માન “રામ-રામ” થી કરે છે. ...

દાહોદ જિલ્લાને રૂા.2041 કરોડના કામો કર્નીયાનો દાવો પણ પ્રજા પરેશાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 જુન 2017માં અંબાજી થી ઉંમરગામ સુધી આદિજાતિ વિસ્તારોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ સાથે પીવાના શુધ્ધ પાણી અને સિંચાઇનું પાણી પહોંચાડવા માટે વચનો આપ્યા હતા. તેમ છતાં આજે પાણી મળતું નથી. આદિજાતિ વિસ્તારોમાં વીજળી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ રાજય સરકાર પુરી પાડશે એવું કહ્યું પણ રસ્તાના ઠેકાણા નથી એવી અનુભ...