રિલાયન્સે જામનગરમાં ખેડૂતો અને પત્રકાર સાથે ફરી દાદાગીરી કરી, જૂઓ વિડિ...
રિલાયન્સ જૂથની દાદાગીરી હજુ પણ ચાલુ છે. ખેડૂતોને ધમકાવ્યા હતાં. પોલીસને સાથે રાખી પત્રકાર સાથે પણ ગેર વર્તુણક કરી હતી. રિલાયન્સ જૂથનાં ભાવિક બરછાએ પત્રકારોને ખેડૂતોના ખેતરમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. ગુજરાતમાં જામનગરના પત્રકારો રિલાયન્સ જૂથ આગળ કંઈ બોલી ન શકે એવી સ્થિતિ કરવામાં આવી છે.
હજુ થોડા દિવસ પહેલાં જ હાર્દિક પટેલ જામનગરથી પોતાના એફબી...
ભાજપના નેતા બેટીને કાર્યક્રમામાં ગંદા ઈશારા કરતાં, રાધે રાધે
ભાજપના નેતા અને વિજય રૂપાણી સરકારના પ્રવાસન પ્રધાન જ્યારે ભાજપના કે સરકારના કોઈ કાર્યક્રમ ચાલતો હોય ત્યારે તેમની પ્રેમીકા અને ભાજપની નેતી સામે ગંદા ઈશારા કરતાં હતા. તેઓ કામવાસનનાના 84 આસનના શોખીન હતા. જુદી જુદી રીતે કામક્રીડા કરવામાં મજા આવે છે. એવું ટેપમાં સ્પષ્ટ કહે છે.
બાપ બેટીનો સંબંધ અને ખોટો ધંધો
પત્ર વાંચ્યા બાદ ભાજપની નેતી પ્રધાનને સમ...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સરકારની માલિકીનો નહીં પણ જાપાનની માલિકી
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એન.એચ.એસ.આર.સી.એલ.) એ ગુજરાતના પર્યાવરણીય સંગઠન, પર્યાવરણ સુરક્ષા સમિતિને જણાવ્યું છે કે જાપાનની આંતરરાષ્ટ્રિય સહકાર એજન્સીની માલિકીની છે. પણ સરકારની માલિકીની મિલકત નથી.
કાર્યકર રોહિત પ્રજાપતિ, કૃષ્ણકાંત અને સ્વાતી દેસાઇ દ્વારા સહી કરાયેલા પત્રમાં જણાવ્યું હતું કે, જો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં ...
ડ્રેનેજલાઈન અંદરથી બેસી ગઈ
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અજબનો વહીવટ ચાલી રહ્યો છે.રામોલ-હાથીજણ વોર્ડમાં ડ્રેનેજલાઈન અંદરથી બેસી ગઈ હોવાની વાત બે વર્ષથી તંત્રની જાણમાં હોવાછતાં હજુ સુધી મ્યુનિ.ના બે વિભાગ કાર્યવાહી કરવાને બદલે માત્ર સામ-સામા કાગળો લખી રહ્યા છે.
આ અંગે મળતી માહીતી અનુસાર,રામોલ-હાથીજણ વોર્ડમાં ગેરતપુરથી વિવેકાનંદનગર તરફ જતી ખારી નદી થઈ હાથીજણ તરફ...
તેનીવાડા હાઇવેની હોટલ ઉપર ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ઈસમને દબોચ્યો : એ...
છાપી, તા.૧૬
જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને લઈ છાપી પીએસઆઈ આઈ.એચ હિંગોરાને મળેલ બાતમી આધારે છાપી નજીક તેનીવાડા હાઇવેની એક હોટલ ઉપર રેડ પાડતા પોલીસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક ઈસમ નાસી છૂટવામાં સફળ થયો હતો.
વડગામ તાલુકાના છાપી હાઇવે વિસ્તારમાં આવેલ હોટલો ઉપર અસામાજિક પ્રવૃતિઓ વધવા સાથે હોટલો ઉપર આવતા જતાં ઓઇલ ભર...
મંદીના કારણે બેંકની છેતરપીંડી અને કૌભાંડ 3 ગણાં વધ્યા
નાણામંત્રીએ સંસદમાં સ્વીકાર્યું- 6 માસમાં 1 લાખ કરોડનાં બેન્ક ફ્રોડ, NPA પણ 9 લાખ કરોડ
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં કબૂલ્યું હતું કે, ચાલુ વર્ષના પહેલા છ જ મહિનામાં બેન્કો અને અમુક નાણાકીય સંસ્થાઓમાં થયેલી છેતરપિંડીનો આંકડો રૂ. 1,13,374 કરોડે પહોંચી ગયો છે. આ ઉપરાંત આરબીઆઈ ડેટા પ્રમાણે બેન્કોની એનપીએ પણ રૂ. 8,95,601 એટલે ...
અહેમદ બાબા અને 14ની ટોળકી કોંગ્રેસને લૂંટે છે ?
કોંગ્રેસના 15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો, વારંવાર હાર માટે આ ટોળી જવાબદાર
What did Congress spokesperson and National Party representative Manohar Patel say or did he get notice?
કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે એવું તે શું કહ્યું કે તેમને નોટિસ મળી
અમદાવાદ : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ ...
પંજાબમાંથી લાવીને કચ્છમાં નશાના કારોબાર કરતાં પંજાબી શખ્સની ધરપકડ
ભુજ,તા.20 બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ઓઇલ ચોરી કરતા માફિયાઓ, ખનિજચોરી કરતા માફિયાઓ, બુટલેગરોમાં ફફડાટ મચાવ્યા બાદ વધુ એક ધડાકો કર્યો છે. બોર્ડર રેન્જ પોલીસ અને એસઓજી પોલીસ સ્ટાફે મુન્દ્રા હાઇવે ઉપર વેચાતું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મુન્દ્રા ગાંધીધામ હાઇવે ઉપરની ખાલસા પંજાબી ઢાબા ઉપર દરોડો પાડીને પોલીસે અહીં ખુલ્લેઆમ વેંચતા ડ્રગ્સ બ્રાઉન સુગરનો ...
કોંગ્રેસ પ્રવકતા પદેથી રાજીનામુ આપી ચૂકેલા બદરૂદ્દીન શેખ અને દીનેશ શર્...
અમદાવાદ,તા.૫
અમપામાં ૨૫ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક મામલે વિપક્ષનેતા દીનેશ શર્માએ ઓકટોબરની સામાન્યસભામાં ઉગ્ર વિરોધ કરવાથી લઈ સોમવારે રાત્રે આઠ વાગ્યા સુધી ચાલેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં કોંગ્રેસ તરફથી વિરોધ નોંધાવ્યો હતો.બાદમાં મંગળવારે આ મામલે દીનેશ શર્માની પ્રતિક્રીયા એવી આવી કે,ભાજપ કે કમિશનર નહેરા હવે તેમના નિર્ણયમાં ફે...
મહિલાએ પતિ સામે દહેજ માટે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી
અમદાવાદ, તા.3
શહેરના ચાણક્યપુરીમાં રહેતી પરિણીતાને દહેજ માટે પતિ શારીરિક માનસિક ત્રાસ આપતો હોય તેમજ પિતા પાસેથી રૂપિયા બે લાખ લાવવાની માંગણી કરી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી ખાતે ઇન્દિરા સરકારી વસાહતમાં પોતાના પતિ સાથે રહેતા પાર્વતીબેન શૈલેષભાઈ કબીરા છૂટક મજૂરી કરીને પ...
સરકારની આવક વધી કે ઘટી ? નીતિન પટેલ અને નાણાં સચિવ અગ્રવાલ વચ્ચે વિવાદ...
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં GCTનો અમલ શરૂ કરાયાને બે વર્ષ થયા છે. ત્યારે નાણાં પ્રધાન અને નાણાં સચિવ વચ્ચે ગુજરાતની આવક અંગે વિવાદ ઊભો થયો છે. નાણાં પ્રધાન કંઈક કહી રહ્યાં છે અને નાણાં સચિવ કંઈક કહી રહ્યાં છે. આમ પ્રજા વેરો ચૂકવી રહી છે તેમાં સરકારને ફાયદો થયો છે કે નુકસાન થયું છે તે અંગે રૂપાણી સરકારમાં એક મત ન હોવાનું બજાર આવ્યું ...
300 નવા CNG સ્ટેશનથી મારૂતી સૂઝુકી અને હ્યૂન્ડાઇને મોટો ફાયદો
સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવા CNG સ્ટેશન રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થપાશે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં રૂ.૧નો વધારો થયો છે અને નવો ભાવ પ્રતિ કિલો ૫૫.૯૫ થયો છે. જ્યારે પીએનજી (પાઈપ દ્વારા ઘરે પહોંચાડો ગેસ)માં પ્રતિ કિલો રૂ.૨નો વધારો થયો છે. આમ પીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો ૨૬.૨૪ થયો છે. ગુ...
થરાદમાં ભ્રષ્ટાચારની નહેર 30 દિવસમાં 16 વખત તૂટી, ભાજપે નર્મદાના નામે ...
બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે.
ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પા...
કાંકરીયામાં 7 રાઈડસની પરવાનગી, 18ની મંજુરી લેવાઈ નથી
કાંકરીયા બાલવાટીકામાં ડીસ્કવરી રાઈડસ દુર્ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો બચાવની પરિસ્થિતિ આવી ગયા છે. શહેરના પ્રથમ નાગરીક અને મ્યુનિસિપલ કમિશ્નર દુર્ઘટનામાં મનમાની જવાબદારી નથી એવા નિવેદનો કરી રહ્યા છે.પરંતુ રાઈડસની ટેન્ડર પ્રક્રિયાથી દુર્ઘટના સુધીના જે પુરાવાઓ બહાર આવી રહ્યા છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જ દુર્ઘટના માટે સંપૂર્ણપણે...
વેરો વધતા સોનુ અને મોબાઈલ મોંઘા થશે
અર્થવ્યવસ્થામાં ગતિ લાવવા માટે આવકમાં વધારો કરવા જીએસટીના દરોમાં ફેરફાર કરવા વિચાર કરી રહી છે. આ માટે સરકારે જીએસટીના દરો પર સમીક્ષા માટે કમિટી ઓફ ઓફિસર્સની રચના કરી હતી હવે આ કમિટીએ પોતાની ભલામણો કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી દીધી છે. કેન્દ્ર સરકાર આ ભલામણો પર વિચાર કરી તેને જીએસટી પરિષદ સમક્ષ રાખશે. તે પછી જીએસટી કાઉન્સીલ નિર્ણય લેશે કે આ ભલામણોને ...