કેસર કેરીને જલ-વાયુ પરિવર્તન સામે લડવા દેશી કાળા પાનના આંબાની કલમોના સફળ પ્રયોગો, ગીરમાં નર્સરીઓ ખેડૂતોની લૂંટ કરે છે

અમદાવાદ, 6 નવેમ્બર 2020 ગુજરાતના પૂરા ગીરમાં ફરીને જાત માહિતી મેળવનારા મનસુખભાઈ સુવાગીયાએ એવી માહિતી મેળવી છે કે માત્ર ગીર વિસ્તારમાં 8 હજાર પ્રકારના આંબા આજે હયાત છે. તેમાં અનેક એવી જાતો છે કે જે કેસર કેરી કરતાં વધું મીઠાશ, વધું સ્વાદ, સુગંધ અને રંગ ધરાવે છે. તેની દાબામાં નાંખવાની ટકાઉ ક્ષમતા વધારે છે. તેમાંથી … Continue reading કેસર કેરીને જલ-વાયુ પરિવર્તન સામે લડવા દેશી કાળા પાનના આંબાની કલમોના સફળ પ્રયોગો, ગીરમાં નર્સરીઓ ખેડૂતોની લૂંટ કરે છે