Tag: Intoxicating substance
ભાવનગરમાં નશીલા પદાર્થોનું વેચાણ વધ્યું
અમદાવાદ, તા. 12.
ભાવનગર જિલ્લાના બગદાણાના કાદવાડી ખાતે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગાંજાના વાવેતરને પકડી પાડ્યું છે. આ સાથે પોલીસે ખેતરના માલિકની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડેલા ગાંજાના છોડના જથ્થાની કિંમત અંદાજે 15.85 લાખ રૂપિયાની થવા જાય છ...