Thursday, November 13, 2025

Tag: Rajakot Junction

રેલવે સ્ટેશન પર ખાનપાનની વસ્તુઓ મળશે કેળનાં અને બદામનાં પાનમાં

રાજકોટ,તા:૨૪ પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવેલા પ્લાસ્ટિકના પ્રદૂષણ સામેના અભિયાનને સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર સારો આવકાર મળી રહ્યો છે. જેના ભાગરૂપે રાજકોટના બંને રેલવે સ્ટેશન પર વેચવામાં આવતું ભોજન અને નાસ્તો પતરાળાંમાં જ પિરસાશે. જે મુજબ ભોજન કેળનાં પાનમાં અને નાસ્તો બદામનાં પાનમાં પિરસવામાં આવશે. પ્રદૂષણમાં ઘટાડાના આશયથી પતરાળામાં ખાન-પાનની વ...