ચૂંટણી – વિપુલ ચૌધરી ભાજપના કે કોઈના નહીં ? 28 કૌભાંડોના 22 અહેવાલો વાંચો

16 એપ્રિલ 2022 ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે છે. 5 કરોડના દાણ કૌભાંડમાં 21 હજાર પાનનાનું આરોપનામું અદાવતમાં ભાજપની સરકારની પોલીસે મૂક્યું છે. તે પણ 10 વર્ષ પછી. વિપુલ ચૌધરી પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે શક્તિ પ્રદર્શન કરે છે. 2019ની ચૂંટણી પહેલાં તેણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. પછી ભાજપની સરકારે તેમના … Continue reading ચૂંટણી – વિપુલ ચૌધરી ભાજપના કે કોઈના નહીં ? 28 કૌભાંડોના 22 અહેવાલો વાંચો