[:gj]500 કરોડના ખર્ચે નડિયાદ રેલ્વે સ્ટેશનનું નવિનીકરણ કરવામાં આવશે[:en]Nadiad Railway Station to be revamped at a cost of Rs 500 cr in Gujarat[:hn]500 करोड़ की लागत से नडियाद रेलवे स्टेशन का कायापलट किया जाएगा[:]

[:gj]12 માર્ચ, 2024

80 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.

– ધાર્મિક સ્થળો અને સત્યાગ્રહ સંબંધિત કાર્યક્રમોનું રેકોર્ડિંગ રેલવે સ્ટેશન પર કરવામાં આવશે.

નડિયાદ: નડિયાદ ખાતે જંકશન રેલ્વે સ્ટેશનના નવીનીકરણ સંદર્ભે સાંસદ સેવા કેન્દ્ર, નડિયાદ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નડિયાદ રેલ્વે સ્ટેશનના નવીનીકરણની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ મીટીંગમાં નડિયાદ જંકશન રેલ્વે સ્ટેશનના નવા બાંધકામ અંગે એક્ટેક ઈજનેર દ્વારા પાવર પોઈન્ટ ડેમો – બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા. આ અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, નડિયાદ નજીકના ભવિષ્યમાં મહાનગર પાલિકા બનવા જઈ રહી છે. નડિયાદ ખેડા જિલ્લાનું ખૂબ જ મહત્વનું નગર હોવાથી કેન્દ્ર સરકારે અંદાજિત રૂ. 500 કરોડના ખર્ચે નડિયાદ ખાતે રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને નિર્માણના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

નડિયાદમાં સંતરામ મંદિર, જિલ્લામાં ભાથીજી મહારાજની ફાગવેલ અને આઝાદી સત્યાગ્રહને લગતી ઘટનાઓને દર્શાવતી ડિઝાઇન પણ રેલવે સ્ટેશનના નિર્માણમાં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત 80 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે, જે નડિયાદ રેલવે સ્ટેશનની બંને બાજુએ વિભાજિત પૂર્વ-પશ્ચિમ ઝોનને જોડશે. નડિયાદ શહેરવાસીઓ અને મુસાફરોની સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવશે. નડિયાદનું રેલવે સ્ટેશન બાંધકામમાં શહેર અને ખેડા જિલ્લાને શોભાવતી સાંસ્કૃતિક વારસાની વિવિધ થીમ્સને પણ આવરી લેશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.[:en]March 12, 2024

Railway overbridge will be built at a cost of Rs 80 crore.

– Recording of programs related to religious places and Satyagraha will be done at the railway station.

Nadiad: A meeting was held at MP Seva Kendra, Nadiad regarding the renovation of Junction Railway Station at Nadiad under the chairmanship of the Union Minister of State for Communications. In which the plan for renovation of Nadiad railway station was discussed by senior railway officials.

In this meeting, a power point demo – blueprint was presented by Actec Engineer regarding the new construction of Nadiad Junction Railway Station. In which the public representatives present gave necessary suggestions. In this regard, the Union Minister said that Nadiad is going to become a metropolitan municipality in the near future. Since Nadiad is a very important town in Kheda district, the Central Government has approved the project of redevelopment and construction of railway station at Nadiad at an estimated cost of Rs 500 crore.

Designs depicting Santram Temple in Nadiad, Bhatiji Maharaj’s Phagwell in the district and events related to Azadi Satyagraha will also be incorporated in the construction of the railway station. Apart from this, a railway overbridge will also be constructed at a cost of Rs 80 crore, which will connect the divided east-west zone on both sides of Nadiad railway station. The convenience of Nadiad city residents and travelers will be given priority. The railway station of Nadiad will also cover various themes of cultural heritage that adorn the city and Kheda district in the construction. The Union Minister said. Leaders including Nadiad MLA Pankajbhai Desai, MP Devusingh Chauhan were present in this meeting.[:hn]12 मार्च, 2024

– 80 करोड़ की लागत से बनेगा रेलवे ओवरब्रिज

– रेलवे स्टेशन पर धार्मिक स्थलों और सत्याग्रह से जुड़े कार्यक्रमों की रिकॉर्डिंग की जाएगी

नडियाद: केंद्रीय संचार राज्य मंत्री की अध्यक्षता में नडियाद में जंक्शन रेलवे स्टेशन के नवीनीकरण को लेकर एमपी सेवा केंद्र, नडियाद में एक बैठक आयोजित की गई। जिसमें रेलवे के वरिष्ठ अधिकारियों द्वारा नडियाद रेलवे स्टेशन के नवीनीकरण की योजना पर चर्चा की गई।

इस बैठक में नडियाद जंक्शन रेलवे स्टेशन के नव निर्माण के संबंध में एक्टेक इंजीनियर द्वारा पावर प्वाइंट डेमो – ब्लूप्रिंट प्रस्तुत किया गया। जिसमें उपस्थित जन प्रतिनिधियों ने आवश्यक सुझाव दिये। इस संबंध में केंद्रीय मंत्री ने कहा कि नडियाद निकट भविष्य में महानगर पालिका बनने जा रहा है. चूंकि नडियाद खेड़ा जिले का एक बहुत ही महत्वपूर्ण शहर है, केंद्र सरकार ने 500 करोड़ रुपये की अनुमानित लागत पर नडियाद में रेलवे स्टेशन के पुनर्विकास और निर्माण की परियोजना को मंजूरी दे दी है।

नडियाद के संतराम मंदिर, जिले में भाटीजी महाराज के फागवेल सहित धामक और आजादी सत्याग्रह से जुड़ी घटनाओं को दर्शाने वाले डिजाइनों को भी रेलवे स्टेशन के निर्माण में शामिल किया जाएगा। इसके अलावा 80 करोड़ रुपये की लागत से एक रेलवे ओवरब्रिज का भी निर्माण किया जाएगा, जो नडियाद रेलवे स्टेशन के दोनों ओर विभाजित पूर्व-पश्चिम क्षेत्र को जोड़ेगा। नडियाद शहरवासियों और यात्रियों की सुविधा को प्राथमिकता दी जाएगी। नडियाद का रेलवे स्टेशन सांस्कृतिक विरासत के विभिन्न विषयों को भी कवर करेगा जो निर्माण में शहर और खेड़ा जिले को सुशोभित करते हैं। केंद्रीय मंत्री ने कहा. इस बैठक में नडियाद विधायक पंकजभाई देसाई, सांसद देवुसिंह चौहान समेत नेता मौजूद रहे.[:]