[:gj]અમદાવાદના મેયર બિજલ પટેલની ઉઘાડી લૂંટ, [:]

[:gj]અમદાવાદની નવી સરદાર પટેલ -એસપી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. વી એસ હોસ્પિટલમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે. અમદાવાદના મેયર બિજલ પટેલે ગરીબ દર્દીઓ પાસેથી ઊંચી ફી લઈને ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. બિજલ પટેલ અમદાવાદના પાંચમાં મહિલા મેયર છે.

સ્ટેન્ડિંગ ચેરમેન બ્રાહ્મણ અમુલ ભટ્ટ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, પક્ષના નેતા અમિત શાહ અને દંડક રાજુ ઠાકોર આ લૂંટમાં ભાગીદાર છે.

બિજલ મેયર બન્યા ત્યારે કહ્યું હતું કે, ‘હું તો ઈન્ટરકાસ્ટ છું. હું જૈન વણિક અને પાટીદાર ભેગી છું. મારા પ્રેમલગ્ન થયા છે. મારી કામગીરી જોઈને મને આ જવાબદારી સોંપાઈ છે.’

ત્યારે પક્ષે તેમની શું કામગારી જોઈ હતી અને આજે શું થઈ રહ્યું છે એવો સવાલ અમદાવાદના નાગરિકો પૂછી રહ્યાં છે.

કેટલી ફી અને ચાર્જ લેવામાં આવે છે તેની વિગતો

વિષય          વીએસ         એસવી         તફાવત

એન્જિયોગ્રાફી   રૂ.4 હજાર      રૂ.6 હજાર      રૂ.2 હજાર

બાયપાસ સર્જરી રૂ.72હજાર      રૂ.90 હજાર     રૂ.18 હજાર વધું

રિપોર્ટ         રૂ.10માં 300 રિપોર્ટ             રિપોર્ટ પ્રમાણે ચાર્જ

કન્સલ્ટન્ટ       રૂ.10            રૂ.100થી 300    10થી 30 ગણો ચાર્જ

ફોલોઅપ       રૂ.00            રૂ.50થી 200     50થી200 ગણો વધું

ડાયટ કન્સલ્ટન્ટ રૂ.0            રૂ.100           100 ગણો વધું

ઇમરજન્સી ફી   24 કલાક ફ્રી    રાતના 8થી સવારના 8 સુધી રૂ.150 150 ગણો

નાનું ઓપરેશન રૂ.3000          ટીચીંગ રૂ.3 હજાર – એક્ઝીક્યુટીવ રૂ.10,000

મેજર ઓપરેશન રૂ.5000         ટીચીંગ રૂ.5 હજાર, એક્ઝીક્યુટીવ રૂ.30,000

જટિલ ઓપરેશન       રૂ.8000 ટીચીંગ 8 હજાર, એક્ઝીક્યુટીવ 50,000 (નિષ્ણાંત સર્જનના અગલચાર્જ)

લેબ ચાર્જીસ    રૂ.250 જેટલા ટેસ્ટ ફ્રી    બ્લડ, સીરમ, બોડી ફ્લયુડ સહિત ચાર્જેબલ

સેમી ડિલક્ષ રૂ.300-600                 રૂ.1500

સ્પેશિયલ રૂમ રૂ.1000                    —

ડિલક્ષ          રૂ.1500                  રૂ.2000

સ્યૂઇટ          નથી                    રૂ.2500

જનરલ વોર્ડ    રૂ.00                    રૂ.300

નવા કેસના     10                      300

એક્સરે         રૂ.00                   રૂ.100-રૂ.200

સીટી સ્કેન      રૂ.100                   રૂ.200-અંદાજિત

જનરલ બેડ    રૂ.0                      રૂ.300

દાખલ (બીજા દિવસે)   રૂ.0             રૂ.600 બેડ+ કન્સલ્ટીંગ દવા અંદર ફ્રી ચાર્જેબલ

દવા            રૂ.ફ્રી                    હોસ્પિટલના દરેક ફ્લોર પર દવાની દુકાન

લેબ ચાર્જ                               રૂ.500થી અનંત ચાર્ચ

ઈસીજી                 ફ્રી              રૂ.150

ઈકો                    ફ્રી              રૂ.1000

વેન્ટીલેટર              રૂ.1000                 રૂ.1500

[:]