[:gj]127 નવા કેસ નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 2066 થઇ[:en]A total of 127 new cases of Covid 19 have been reported in the state since yesterday evening, bringing the total number of Corona cases to 2,066.[:hn]गुजरात में कोविद 19 के 127 नए मामलों में , 2066 केस [:]

[:gj]રાજયમાં ગઇકાલથી સાંજથી અત્યાર સુધીમાંકોવિડ 19ના કુલ 127 કેસ નવા નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને બે હજાર 66થઇ છે અને 6 લોકોના મૃત્યુ થયા છે રાજયમાં અત્યાર સુધી કોરોનાથી 77 લોકોના મૃત્યુનીપજયા છે. રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે યોજાયેલી પત્રકારપરિષદમાં આ મુજબ જણાવ્યું હતું.

ડો. જયંતિ રવિએ જણાવ્યું કે અમદાવાદમાંઆજે વધુ જે પ0 કેસ કોરોના સંક્રમિતના મળ્યા છે. તે દૂધેશ્વર, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, શાહીબાગ, બહેરામપુરા, મણીનગર, રાયપુર, હાથીજણ, વસ્ત્રાલ, મેમનગર, નારાયણપુરા, દાણીલીમડા અને ગીતામંદિરના વિસ્તારોમાંમળી આવ્યા છે. જયારે સુરતમાં લંબેહનુમાન, ઉધના, કતારગામ, લિંબાયત, લાલગેટ અને રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાંથી નવા કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાક દરમ્યાન 3 હજાર 339ટેસ્ટ કરવામાં આવ્ય હતા. આ પૈકી 3 હજાર 124 કેસ નેગેટીવ આવ્યા છે અત્યાર સુધી 19દરદી વેન્ટીલેટર પર છે જયારે 1 હજાર 839 દરદીની સ્થિતિ સ્થિર છે જયારે 131 લોકો સાજાથતાં તેમને હોસ્પીટલમાંથી રજા આપી દેવાઇ છે. કોરોના સંક્રમણની આખા દેશની વાત કરીએતો આજે નવા 95 કોરોના સંક્રમિત કેસો નોંધાયા છે જેથી ભારતમાં કોરોના સંક્રમિતોની18 હજાર 601 થયા છે અને ભારતમાં કોરોના સંક્રમણથી કુલ મૃત્યુઆંક 590 થયો છે.[:en]A total of 127 new cases of Covid 19 have been reported in the state since yesterday evening, bringing the total number of Corona cases to 2,066.

A total of 127 new cases of Covina 19 have been registered in the state since yesterday evening, bringing the total number of corona cases to 2,066 and 6 people have died. So far, 77 people have died of corona in the state. Jayanti Ravi, front secretary of the state health department, said this at a press conference here today.

Dr. Jayanti Ravi said that in Ahmedabad, more cases have now been found to infect corona. They have been found in the areas of Dudheshwar, Daryapur, Chandkheda, Jamalpur, Shahibagh, Behrampura, Maninagar, Raipur, Hathijan, Paharl, Memnagar, Narayanpura, Danilimda and Gita Mandir. While in Surat, new cases have emerged from the Jangaleswar area in Lambhanuman, Udhana, Qatargam, Limbayat, Lalgate and Rajkot.

3339 tests were performed during the last 24 hours. Out of these 3124 cases have come negative so far 19 patients are on ventilator while 1839 patient condition is stable while 131 people have been discharged from the hospital. Talking all over the country about the transmission of corona, 95 new coronary infected cases have been registered today so that the number of coronary infections in India has increased to 18 thousand 601 and the total death toll from coronary infection in India has reached 590.[:hn]कल शाम से राज्य में कोविना 19 के कुल 127 नए मामले दर्ज किए गए हैं, जिनमें कोरोना मामलों की कुल संख्या 2,066 है और 6 लोग मारे गए हैं। अब तक, राज्य में कोरोना से 77 लोगों की मौत हो चुकी है। राज्य के स्वास्थ्य विभाग की प्रमुख सचिव जयंती रवि ने आज आयोजित एक संवाददाता सम्मेलन में यह बात कही।

डॉ जयंती रवि ने कहा कि आज अहमदाबाद में कोरोनावायरस के 50 से अधिक मामले पाए गए हैं। ये दूधेश्वर, दरियापुर, चंदखेड़ा, जमालपुर, शाहीबाग, बेहरामपुरा, मणिनगर, रायपुर, हाथीजन, वस्त्राल, मेमनगर, नारायणपुरा, दानलीमदा और गीतामंदिर क्षेत्रों में पाए जाते हैं। जबकि सूरत में, राजकोट में लाम्बेहनुमान, उधना, कतरागाम, लिंबायत, लालगेट और जंगलेश्वर क्षेत्र से नए मामले सामने आए हैं।

पिछले 24 घंटों के दौरान 3339 परीक्षण किए गए। इनमें से 3124 मामले नकारात्मक आए हैं जबकि 19 मरीज वेंटिलेटर पर हैं जबकि 1839 मरीज की हालत स्थिर है जबकि 131 लोगों को अस्पताल से छुट्टी दे दी गई है। कोरोना के संचरण के बारे में देश भर में बात करते हुए, 95 नए कोरोनरी संक्रमित मामलों को आज दर्ज किया गया है ताकि भारत में कोरोनरी संक्रमण की संख्या बढ़कर 18 हजार 601 हो गई और भारत में कोरोनरी संक्रमण से कुल मृत्यु 590 हो गई।[:]