Tag: KHICHADI PARESH
અમરેલીમાં પરેશભાઈની ખીચડી ખાતા 30 હજાર લોકો
રોજ 30 હજાર લોકોનું ભોજન બનાવવું અને અંતરીયાળ વિસ્તારમાં પહોંચાડવાનું કામ વિરોધ પક્ષના નેતા અમરેલીમાં કરી રહ્યાં છે. 14 દિવસમાં 3.5 લાખ નિ:સહાય લોકો - વ્યક્તિઓનેખીચડી આપવામાં આવી છે. કુંકાવાવના 25 ગામો વડીયાના ગામો અને અમરેલીના ગામડાઓ તથા શહેરી વિસ્તારોમાં બપોરે બાર વાગ્યાથી શરૂ કરી સાંજે સાત વાગ્યા સુધીમાં એકસો સ્વયંસેવકો દ્વારા આ કામ થાય છે. જે મ...