[:gj]હોમિયોપેથીકથી કોરોનાને અંકૂશમાં લઈ શકાય છે, ટેલિમેડિસીન માર્ગદર્શિકા મંજૂર [:en]Telemedicine Guidelines Approved for Homoeopathic Practitioners[:]

Telemedicine Guidelines Approved for Homoeopathic Practitioners

[:gj]આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન હોમિયોપેથી (CCRH) દ્વારા 10 એપ્રિલ 2020ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આતંરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમિયોપેથીના આદ્યસ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની 265 જન્મજંયતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા આ દિવસ ઉજવવામાં આવે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર યોજવામાં આવેલા આ વેબિનારમાં હજારો ચિકિત્સકોએ ભાગ લીધો હતો અને તેને લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રીપદ નાઇકે આ વેબિનારના પ્રારંભિક વક્તવ્ય દરમિયાન, હોમિયોપેથીક ચિકિત્સકો માટે ટેલિમેડિસીન માર્ગદર્શિકાઓને મંજૂરી આપી હોવાની જાહેરાત કરી હતી અને જો જરૂર જણાય તો કોવિડ ટાસ્કફોર્સને સુસંગત આયુષ વર્કફોર્સ કાર્યરત કરવા પર ભાર મૂક્યો હતો. આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી. ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ ક્લાસિકલ હોમિયોપેથી, ગ્રીસના નિદેશક પ્રો. (ડૉ.) જ્યોર્જ વિથૌલ્કાસ, CCRHના DG(I/C) ડૉ. અનિલ ખુરાના, આયુષ વિભાગ, દિલ્હી સરકારમાં હોમિયોપેથીના નિદેશક ડૉ. આર.કે. મનચંદા, કોલકાતા ખાતે MIHના નિદેશક ડૉ. સુભાષસિંહ, આયુષ મંત્રાલયના નિદેશક ડૉ. એસ.આર.કે. વિદ્યાર્થી, ભારતમાંથી ડૉ. વી.કે. ગુપ્તા, યુકેના ડૉ. રોબર્ટ વાન હેસલીન, હોંગકોંગના પ્રૉ. એરોન ટૂ આ વેબિનારના મુખ્ય વક્તાઓ હતા. મોટાભાગના વક્તાઓએ હોમિયોપેથીમાં રહેલી સંભાવનાઓ અંગે જણાવ્યું હતું . જેનાથી કોવિડ-19ને નિયંત્રણમાં લઇ શકાય છે અને કોવિડના દર્દીઓ માટે પ્રમાણભૂત સારવારની સાથે સહાયક દવા તરીકે હોમિયોપેથી દવાના ઉપયોગો અંગે તથ્યો રજૂ કર્યા હતા.[:en]Delhi, 11 APR 2020
An international webinar was organised by the Central Council for Research in Homoeopathy (CCRH) under the Ministry of AYUSH on 10th April 2020 on World Homoeopathy Day, commemorating the 265th birth anniversary of Dr. Samuel Hahnemann, the founder of Homoeopathy. Thousands of participants attended the webinar on a digital platform which was also live streamed. Minister of State (I/C) Sh. Shripad Yesso Naik in his inaugural address, announced the approval of the Telemedicine guidelines for homoeopathic practitioners and also emphasised on the need to mobilise the AYUSH workforce to align with the COVID taskforce if the need arises. Secretary Ministry of AYUSH Vaidya Rajesh Kotecha, extended his greetings. Prof.(Dr) George Vithoulkas, Director, International Academy of Classical Homeopathy, Greece, Dr. Anil Khurana, DG(I/C), CCRH, Dr. R K Manchanda, Director Homoeopathy, Department of AYUSH, Delhi Government, Dr. Subash Singh, Director , NIH, Kolkata, Dr. S R K Vidyarthi, Director, Ministry of AYUSH, Dr. V K. Gupta, India, Dr. Robbert van Haselen, UK, Prof. Aaron To, Hong Kong were the lead speakers. Most of the speakers spoke about potentials of Homoeopathy which can be harnessed in the containment of COVID 19 and presented facts about use of adjuvant homoeopathy along with standard care for COVID patients.AYUSH[:]