[:gj]ફાયર ફાઈટર દ્વારા જંતુનાશક દવાનો અમદાવાદમાં છંટકાવ [:en]Ahmedabad Fire and Emergency Service sprayed pesticide[:hn]अहमदाबाद फायर एंड इमरजेंसी सर्विस ने प्रकोप को रोकने के लिए जंतुनाशको का छिड़काव [:]

Ahmedabad Fire and Emergency Service sprayed pesticide

[:gj]25 માર્ચ 2020

અમદાવાદની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા કોવિડ-19ને અમદાવાદ શહેરમાં પ્રસરતો અટકાવવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અલ્ટ્રા હાઈ પ્રેશર વોટર મિસ્ટ ટેકનોલોજીથી 16 મીની ફાયર ફાઇટર દ્વારા 3 થી 4 ફેરા અને અમદાવાદ ફાયર સર્વિસ દ્વારા વિકસાવેલા ચક્રવાક વાહન દ્વારા દિવસ ભર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 72000 લીટર પ્રવાહી દવા થી મીકેનિકલી નિર્મિત 7 કરોડ 20 લાખ લીટર મિસ્ટ દ્વારા 200થી વધુ સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. જાહેર સ્થળો, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ, શૌચાલયો, ફૂટપાથ, રસ્તા વગેરે જનતા ની વધુ અવર જવર ની સંભવિત જગ્યાઓ પર છંટકાવ કરી વાયરસ ને આગળ વધતો અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો. દિવસ ભર ચાલેલી આ કામગીરીમાં 20 અધિકારીઓ ની સાથે સાથે 125 જેટલા ફાયરના કર્મચારીઓએ પણ પ્રશન્સનીય કામગીરી કરી.[:en]March 25, 2020
Ahmedabad Fire and Emergency Service sprayed pesticide into Covid-19 to prevent spread to Ahmedabad city. Ultra High Pressure Water Mist Technology was sprayed throughout the day by a 16th firefighter with 3 to 4 rounds and a cyclonic vehicle developed by the Ahmedabad Fire Service. More than 200 locations were covered by 72 million liters of liquid medicine, mechanically manufactured by 7 million 20 million liters. Attempts were made to stop the virus from spreading to public places, vegetable markets, bus stands, toilets, sidewalks, roads, etc., by spreading the virus to the public. In addition to the 20 officers in the day-long operation, as many as 125 fire crews also did admirable work.[:hn]25 मार्च, 2020

अहमदाबाद फायर एंड इमरजेंसी सर्विस ने अहमदाबाद शहर में कोविद -19 प्रकोप को रोकने के लिए जंतुनाशको का छिड़काव किया। अल्ट्रा फायर प्रेशर वाटर मिस्ट टेक्नोलॉजी को 16 वें फायरफाइटर द्वारा 3 से 4 राउंड और अहमदाबाद फायर सर्विस द्वारा विकसित साइक्लोनिक वाहन द्वारा पूरे दिन में स्प्रे किया गया था। 72 मिलियन लीटर तरल दवा द्वारा 200 से अधिक स्थानों को कवर किया गया था, यंत्रवत् 7 मिलियन 20 मिलियन लीटर द्वारा निर्मित था। वायरस को सार्वजनिक स्थानों, सब्जी मंडियों, बस स्टैंडों, शौचालयों, फुटपाथों, सड़कों आदि पर फैलने से रोकने के लिए प्रयास किया गया। दिन भर के ऑपरेशन में 20 अधिकारियों के अलावा, 125 फायर कर्मियों ने भी सराहनीय काम किया।[:]