અંગદાન માટે સોટો બનતાં સુરતને સૌથી મોટો ફાયદો

ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના દર્દીઓ માટે ‘સોટો’ (સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના કરવા માટે સરકારે 26 જાન્યુઆરી 2019માં મંજૂરી આપી છે. તેથી હવે દર્દીને સરળતાથી ઓર્ગન ડોનર મળી શકશે. દર્દીઓને અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા જ દર્દી અને ઓર્ગન ડોનરને મેળવવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. … Continue reading અંગદાન માટે સોટો બનતાં સુરતને સૌથી મોટો ફાયદો