Saturday, February 7, 2026

પાણી સંગ્રહ કરવાના કામો થયા પણ પાણી ક્યાં છે

गुजरात में पानी जमा करने का काम तो हुआ है, लेकिन पानी कहां है? Water harvesting work has been done in Gujarat, but where is the water? અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026 રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ જળસંચય-જળ સંગ્રહના કામો માટે ફાળવેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા જળસંચય જન ભાગીદારી યોજના માટે ગુજરાત રાજ્યને 553 કરોડ રૂપિયા ફાળવે...

ગુજરાતમાં 10 લાખ મતદારોના નામ રદ કરવાના ફોર્મ ભાજપની કચેરીએથી અપાયા 

ભાજપની કચેરીએ ફોર્મ છાપીને તેના કાર્યકરોને અપાયાનો કોંગ્રેસનો આરોપ અમદાવાદ, 30 જાન્યુઆરી 2026 12 લાખ 50 હજાર ફોર્મ 7 ચૂંટણી પંચને મળ્યા છે. ચૂંટણી પંચ કહે છે કે, હજુ સુધી 1 લાખ 50 હજાર નામો રદ કરવા અરજી દાખલ કરી છે. મતલબ છે કે 10 લાખ કરતાં વધારે ફોર્મ ખોટા હોવાનો એકરાર ચૂંટણી પંચ કર્યો છે. કોંગ્રેસ પક્ષે  ચૂંટણી પંચને 17 જાન્યુઆરીએ ફરિયાદ કરી હ...

Teen Driving – અમદાવાદમાં 1 વર્ષમાં સગીર વાહનચાલકોમાં 500 ગણો વધ...

टीन ड्राइविंग - अहमदाबाद में एक साल में कम उम्र के ड्राइवरों में 500 गुना बढ़ोतरी, देश में सबसे आगे? Teen Driving - 500-fold increase in underage drivers in Ahmedabad, lead the country દેશમાં ગુજરાતના કિશોરો ગેરકાયદે વાહન ચલાવવામાં આગળ દિલીપ પટેલ અમદાવાદ, 27 જાન્યુઆરી 2026 ગુજરાતમાં સાતમા સ્થાને સગીરોના વાહન ચલાવવાના ગુનામાં હતું. હવે 2025મ...

વડી અદાલતમાં ખટલો લડવા ગુજરાતીમાં દલીદ કરી નહીં શકાય

हाई कोर्ट में केस लड़ने के लिए गुजराती में दलील नहीं दे सकते Cannot Argue Case in Gujarati in High Court 24/01/2026 અમદાવાદ, એક અરજદારને તેના ખટલાની દલીલ ગુજરાતી ભાષામાં કરવાની રજૂઆતને વડીઅદાલત ફગાવી કાઢી છે. વડીઅદાલત ઠરાવ્યું છે કે મનીષ કનૈયાલાલ ગુપ્તા અને અન્ય વિરુદ્ધ સુઓમોટો ખટલામાં ડિવિઝન બેન્ચે ઠરાવ્યું છે કે વડીઅદાલતની સત્તાવાર ભાષા અંગ...

GUJARAT – બે કરોડ મતદારોની ગોલમાલ થઈ તો શું થાય?

अगर दो करोड़ वोटर्स की जानकारी गलत दी गई तो क्या होगा? What will happen if the information of two crore voters is found to be incorrect, in Gujarat? અમદાવાદ, 24 ડિસેમ્બર 2026 ગુજરાતમાં એસઆઈઆર બાદ 19 જાન્યુઆરીએ બહાર પાડેલી હંગામી મતદાર યાદીમાં 4.43 કરોડ મતદારોમાંથી 1.73 કરોડ મતદારોની વિગતોમાં વિસંગતતા જાહેર કરાઈ હતી. 40 ટકા મતદારોના ડેટા મેચ થયા...

સાણંદની કોમ્પ્યુટર ચીપ્સ કંપનીએ ભાજપને 17 કરોડ આપ્યા

साणंद की कंप्यूटर चिप्स कंपनी ने BJP को 17 करोड़ दिए Sanand-based computer chip company give ₹17 crore to BJP ગુજરાત સરકારે કંપનીમાં રૂ. 661 કરોડ આપ્યા અમદાવાદ, 21 જાન્યુઆરી 2026 ભાજપની સરકાર ભારત અને ગુજરાતમાં હોવાથી તેને ભરપુર પૈસા મળી રહ્યાં છે. સાણંદમાં ચીપ બનાવતી કંપનીએ ભાજપને ઘણાં નાણાં આપ્યા છે. મૈસૂર સ્થિત કેન્સ ટેકનોલોજી ઇન્ડિયા લ...

ગુજરાતના 50 હજાર માજી સૈનિકો બેહાલ

ગુજરાતના 50 હજાર માજી સૈનિકો બેહાલ 2006થી મોદીએ જમીન આપવાનું બંધ કરી દીધું અમદાવાદ, 20 જાન્યુઆરી 2026 ગુજરાતમાં 70 હજાર માજી સૈનિકો છે. લશ્કરમાંથી નિવૃત્ત થયા પછી તેમને આજીવિકા માટે સરકાર 16 એકર જમીન આપતી આવી છે. પણ 2006થી આવી જમીન નરેન્દ્ર મોદીએ આપવાની બંધ કરી છે. જમીન આપવામાં સાથણી તરીકે જમીન આપવી એવો નિયમ મોદી સરકારે કર્યો ત્યારથી 50 હજા...

અમદાવાદમાં 20 હજાર મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

अहमदाबाद में 20 हज़ार घरों पर चला बुलडोज़र Bulldozers Demolish 20,000 Homes in Ahmedabad એક વર્ષમાં લોકો પર આફત આવી, હજારો કુટુંબો મકાન વિહોણા બની ગયા દિલીપ પટેલ અમદાવાદ, 20 જાન્યુઆરી 2025 2025ના એક વર્ષમાં અમદાવાદમાં માર્ગ પહોળો કરવા 8 હજાર અને 12,232 ઝૂંપડા, મકાનો મળીને કુલ 20250 મકાન જાહેર જગ્યાએથી તોડી પડાયા હતા. સમગ્ર ગુજરાતમાં અનેક સ્...

ધોલેરામાં ચીનની કંપનીનો ફરી એક વખત વિવાદ

અમદાવાદ, 17 જાન્યુઆરી 2026 ગુજરાતના ધોલેરામાં ચીનની કંપનીઓને ઔધ્યોગિક પાર્ક બનાવવા માટે જમીન આપવાનો વિવાદ ફરી એક વખત શરૂ થયો છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ભાજપના કાર્યાલય પર ભાજપના નેતાઓ અને આર એસ એસના નેતાઓએ ગુપ્ત બેઠક કરી તેના પડઘા આખા દેશમાં પડ્યા છે. તેથી કોંગ્રેસે આરોપ મુક્યો છે કે, ભાજપે તો ધોલેરામાં ચીનની કંપનીને જમીન આપી છે. ભાજપનો જૂ...

અમદાવાદની બાળકી અહિરા બની આંતરરાષ્ટ્રીય મુદ્દો

अहमदाबाद की बच्ची अहिरा इंटरनेशनल मुद्दा बनी Ahmedabad Girl Ariha's Case Becomes an International Issue અમદાવાદ, 16 જાન્યુઆરી 2026 જર્મની દેશના ચાન્સેલર  ફ્રેડરિક મેર્ઝ અમદાવાદ ખાતે તા. 12 અને 13 જાન્યુઆરીના રોજ આપણા દેશના વડાપ્રધાનના આમંત્રણથી આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદની બાખલી અહિરા શાહનો મુદ્દો આંતરરાષ્ટ્રીય બની ગયો છે. કારણ કે જર્મન સરકા...

કેરાલાની તકનીક કૌંડિન્યા બનાવાયું, ગુજરાત પાસે 5 હજાર વર્ષ પહેલાંનું જ...

ગુજરાત પાસે 5 હજાર વર્ષથી જહાજ બનાવવાની તકનિક Gujarat possesses 5,000-year shipbuilding technology, govt. using Kerala's technology કેરાલાની તકનીકનો ઉપયોગ કરીને જહાજ બનાવાયું અમદાવાદ, 30 ડિસેમ્બર 2025 ભારતની 2 હજાર વર્ષ પ્રાચીન તકનીકનો ઉપયોગ કરીને નૌકાદળનું જહાજ INSB કૌંડિન્યા બનાવાયું છે. ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કતની પહેલી સફર 1,400 કિ...

અદાણી ગુજરાતની માંગનું 50 ટકા એટલે કે  50 ટન સોનું કચ્છમાં પેદા કરે છે...

ગુજરાતના ઘરોમાં 3500 ટન સોનું, વર્ષે 100 ટન ખરીદી Adani produces 50 percent of Gujarat's demand, or 50 tons of gold, in Kutch દિલીપ પટેલ અમદાવાદ, 30 ડિસેમ્બર 2025 ઊંચા ભાવના કારણે સોનું લેવું મુશ્કેલ બની ગયું છે. ભારતીય ઘરોમાં એટલું સોનું પડ્યું છે કે અનેક દેશોની GDP કરતાં પણ વધારે છે. બેન્ક મોર્ગન સ્ટેનલીએ અંદાજ લગાવ્યો હતો કે ભારતીય પરિવાર...

અમિત શાહનું રાજકીય જીવન

Amit Shah's Political Life અમદાવાદ, 28 ડિસેમ્બર 2025 મોદી સરકારના પ્રધાન મંડળમાં અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું. શાહ સંગઠનના નેતા તરીકે સફળ રહ્યા. ગુજરાત સરકારના ગૃહ રાજ્ય પ્રધાન હતા. સંગઠન અને સરકાર એમ બંનેનો અનુભવ છે. રાષ્ટ્રીય ભાજપના પ્રમુખ અમિત શાહે 2014ની ચૂંટણી, 2019ની ચૂંટણી ભાજપનો વ્યાપ વધારવામાં અમિત શાહ હતા. ભાજપે 201...

ભારે વિલંબ બાદ ભાજપના હોદ્દેદારો નિયુક્ત, સત્તા-સંપત્તિમાં ભાગ પણ પક્ષ...

આંતરિક ખટપટ નિવારવાનો પ્રયાસ પણ વિખવાદો વધી શકે પક્ષાંતર કરાવીને સત્તા અને સંપત્તિ મેળવો પણ પક્ષના હોદ્દા નહીં મળેની મોદી નીતિ અમલી BJP office-bearers appointed very late Attempts to resolve internal conflicts may further escalate the disputes Modi's policy is that defectors will get power and money, but not positions in the party અમ...

ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રીનું અપહરણ

चोटिला BJP अनुसूचित जाति मोर्चा के जनरल सेक्रेटरी किडनैप Chotila BJP Scheduled Caste Morcha General Secretary Kidnapped 27 ડિસેમ્બર 2025 ચોટીલા તાલુકાના ખરેડી ગામે રહેતા ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રી કાનજીભાઈ વીરાભાઈ વાઘેલાનું કારમાં અપહરણ કર્યું હતું. બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. માર મારવામાં આવ્યો હતો. મહામંત...