અનામત આંદોલનથી 127 જ્ઞાતિઓને ફાયદો થયો

ગુજરાતમાં હાર્દિક પટેલે શરુ કરેલા અનામત આંદોલનના કારણે યુવાનોને વ્યાપક પ્રમાણમાં ફાયદા થયા છે. છેલ્લાં બે વર્ષમાં લોકોને થયેલા ફાયદા અહીં આપવામાં આવ્યા છે. 127 જ્ઞાતિના યુવાનોને ફાયદો થયો છે. 20 ફાયદા નજરે દેખાય છે તે આ રહ્યા. તેમ સમાજ સેવક પરેશભાઈ દવેએ જણાવ્યું હતું 1 – MBBS ના વિદ્યાર્થીઓની ફી 50% થઇ છે. 2 … Continue reading અનામત આંદોલનથી 127 જ્ઞાતિઓને ફાયદો થયો