અમદાવાદની મેટ્રો ટ્રેનના 3 કોચ મુન્દ્રા પહોંચ્યા
અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. લોકો કાગડોળે મેટ્રો ટ્રેન દોડવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે નજીકના જ દિવસોમાં મેટ્રોની ફર્સ્ટ ટ્રાયલ શરૂ થશે. ત્યારે મેટ્રોના ત્રણ કોચ પહેલી જાન્યુઆરી સુધીમાં અમદાવાદ આવી પહોંચશે. મેટ્રો ટ્રેનને લઈને અમદાવાદીઓમાં ખુબ જ આતુરતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મેટ્રોની પ્રથમ … Continue reading અમદાવાદની મેટ્રો ટ્રેનના 3 કોચ મુન્દ્રા પહોંચ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed