અમદાવાદ મેટ્રોનું 1.72 કિલોમીટર કામ પૂરું થયું

અમદાવાદના એપરલ પાર્કથી કાલુપુરને જોડતી ભોંયરાનું 1.72 કિલોમીટર કામ પુર્ણ થઈ ગયું છે. અમદાવાદામાં મેટ્રો માટે 60 ફૂટ ઊંડે બની છે. અમદાવાદમાં 6.50 કિલો મિટર ભોંયરામાં મેટ્રો દોડશે. સરસપુર બોગદાની કામગીરી પણ 60 ટકા પુરી થઈ છે. બોગદાનુ કામ માર્ચ 2017માં શરુ કરવામાં આવ્યું હતું. અત્યારે કાલુપુર સિવાય સરસપુર પણ બોગદાનું કામ ચાલુ છે. તે કામ પણ … Continue reading અમદાવાદ મેટ્રોનું 1.72 કિલોમીટર કામ પૂરું થયું